________________
૧૪
ધર્મકથાએ
હાથમાં ખડ્ગ તથા ષ્ટિ લઈને અંગરક્ષક તરીકે રહેવા
લાગ્યા.
વિજય ખીજે કાઈ ઠેકાણે ધાડ પાડવા જતા અને તે દરમ્યાન કોઈ તે ગુફા ઉપર હલ્લો લાવતું ત્યારે તે ચિલાત તેની ખરાખર રક્ષા કરતા.
વિજયે ચિલાતને કેટલીય ચારવિદ્યા, ચારમત્રા, ચારમાયા અને ચારકળાઓ શીખવી.
વખત જતાં વિજયનું અવસાન થયું. ત્યારે તે પાંચસે ચારાએ ચિલાતને વિજયની ગાદીએ બેસાડ્યો અને તે પણ વિજયની પેઠે જ ચારે કોર ફેર વરતાવવા લાગ્યા.
એકવાર વિપુલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ, સુરા, મદ્ય, માંસ અને પ્રસન્ના સારી પેઠે તૈયાર કરાવીને તે ચિલાત અધા ચારે સાથે જમવા બેઠા હતા. તે વખતે તેને વિચાર આવ્યે કે રાજગૃહમાં ધન્ય સાવાહ અહું સપન્ન છે તથા તેની પુત્રી સંસુમા પણ બહુ સ્વરૂપાન છે, માટે આજ તા ધન્યનું ઘર ફાડીએ અને તે છેાકરીને ઉપાડી લાવીએ.
બરાબર મધરાતે જ્યારે આખું નગર ઘાર. નિદ્રામાં હતું, તે વખતે ચિલાત પેાતાના પાંચસ ચારા સાથે રાજગૃહના પૂર્વ દરવાજા પાસે આવી પહોંચ્યા.
મસકમાંથી પાણી લઈને છાંટતાં જ બારણું ઊઘડી ગયું અને “હું મારા પાંચસે ચારા સાથે ધન્યનું ઘર ફાડવા આગ્યેા છું, જે નવી માનું દૂધ પીવા ઇચ્છતા હોય તે સામે આવી જાય,” એમ એલતા ખેલતા ચિલાત ધન્યનું ઘર તેાડી અંદર દાખલ થયેા.
ધન્ય અને તેના પાંચ પુત્રા ખીતા ખીતા ચૂપકીથી બહાર નાસી ગયા. ચિલાતે ઘરમાંથી પુષ્કળ ધન, સુવણુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org