________________
૧૮ સુંસુમા
૧૪૫
તે ચિલાત રાજગૃહની શેરીએ, રસ્તાઓ, દેવળે, ચારાઓ, પરમે, જુગારખાનાંઓ, વેશ્યાવાડા અને દારૂનાં પીઠાંઓમાં ફરવા લાગ્યા.
આ રીતે કરતા કરતા તે સ્વચ્છંદી, દારૂડિયા માંસાહારી, જીગારી અને વ્યભિચારી થયા.
રાજગૃહની પાસે અગ્નિખૂણામાં, પહાડના એક વિષમ ભાગમાં, વાંસની ગીચ ઝાડીથી વીંટળાયેલી સિહગુહા નામની એક ચારપટ્ટી હતી. તેમાં અનેક ખડા હતા પણ દરવાજો એક જ હતા. કેાઈ અજાણ્યા ત્યાં જઈ ન શકે તે માટે તેની આસપાસ મેાટા મેાટા ખાડાઓની એક ખાઈ હતી. તેની ચારે બાજુ કયાંય પાણીનું નામ ન હતું; પણ તેની અંદર પાણીની ઉત્તમ વ્યવસ્થા હતી. આમ તે મેટામાં મેટી સેનાથી પણ ન તેાડી શકાય એવી મજબૂત હતી.
ત્યાં અધાર્મિક, અધમકેતુ, શૂર, શબ્દવેધી, સાહુસિક અને જેના ત્રાસથી ગામ તથા નગર ત્રાસી ગયાં છે એવા વિજય નામે ચાર સેનાપતિ રહેતા હતા.
તેના તામામાં પાંચસા ચાર હતા. કેટલાય ચારે, પારદારિકા, ગઢિયાએ, સંધિચ્છેદ, ખાતર પાડનારાઓ, રાજદ્રોહીઓ, દેવાદારા, બાળહત્યારાએ, વિશ્વાસઘાતીએ, જુગારીઓ અને ખંડરક્ષકા તથા માજા એવા કેટલાય દુષ્ટ લેાકેા તેના આશ્રયે રહેતા હતા.
તે વિજય ચારે રાજગૃહના અગ્નિખૂણા તરફનાં ગામનગરી ફૂટીને, ગાયા અને અઢીઓને પકડીને તથા મુસાફીને લૂટીને ભારે ત્રાસ વર્તાત્મ્યા હતા.
લેાકેાથી હડધૂત થતા પેલા દાસપુત્ર ચિલાત કરતા ફરતે વિજય પાસે આવી ચડ્યો અને વિજયની પાસે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org