________________
૧૮
સુસુમા
{ સુંસુમા}
શ્રમણુભગવાન મહાવીરે કહેલેા નાયાધામકહાના સત્તરમા અધ્યયનના અર્થ જાણ્યા. તા હવે તેના અઢારમા અધ્યયનના શે। અર્થ છે તે જણાવેા, એમ આય જયુએ પેાતાના ગુરુ આય સુધર્માને કહ્યું.
આ સુધર્માં મેાલ્યા :
રાજગૃહમાં ધન્ય નામે સાથ વાહ તેની ભદ્રા નામે ભાર્યો સાથે રહેતા હતા. તેને ધન, ધનપાળ, ધનદેવ, ધનગેાપ અને ધનરક્ષિત એ પાંચ છેાકરાઓ ઉપરાંત એક સંસુમા નામની પુત્રી હતી.
તેને ત્યાં ચિલાત નામે એક દાસપુત્ર હતા. તે ચિલાત સંસુમાને રમાડતા અને સંભાળતા. ચિલાત તાકાની હતા તેથી તે તેની સાથે રમવા આવતાં છેકરાંઆના કાડા, લાખના લખાટા, મેાઈ, ઈંડા, ઢીંગલીઓ અને કપડાં લઈ લેતા. કેટલીકવાર ફાઈનાં ઘરેણાં પણ લઈ લેતા. કેાઈની સાથે ઝઘડતા કે કોઈ ને મારતા પણ ખરો.
છેાકરાંનાં મામા। આ ફરિયાદ ધન્ય સા`વાહ પાસે વારવાર લાવતાં અને તે પણ `ચિલાતને તેમ ન કરવા વારવાર કહ્યા કરતા. પણ ચિલાત ધન્યનું કહ્યું માનતા જ નહિ. તેથી એકવાર ગુસ્સે થઈને તેણે ચિલાતને ઘરમાંથી કાઢી મૂકયો.
Jain Education International
૧૪૪
For Private & Personal Use Only
www.jainelibrary.org