________________
૧૧ : અપરકકા નગરી
૧૩
નારદે જવામ આપ્યું :- “ હે રાજા ! હું અપરક કામાં ગયેલા ત્યાં પદ્મનાભના ભવનમાં જેવી પૂવે જોઈ હતી તેવી દ્રૌપદીને જોઈ હતી. ’
કૃષ્ણે નારદને કહ્યું કે, “ હે દેવાનુપ્રિય ! આ બધું તમારું જ કામ લાગે છે!”
દ્રૌપદીના સમાચાર મળતાં જ કૃષ્ણે તે ખખર પાંડુને હસ્તિનાપુર મેાકલ્યા, અને ચતુરંગી સેના સાથે તૈયાર થઈ રહી પેાતાની વાટ જોવાનું પાંડવાને કહેવરાવ્યું.
ત્યાર બાદ કૃષ્ણે દ્વારિકામાં સનાહિકા ભેરી વગડાવી અને પેાતાના બધા પરાક્રમી ચાદ્ધાઓને તૈયાર થવાની સૂચના આપી.
એમ અનેક વીર પુરુષા અને મેાટી સેનાથી વીંટળાચેલા કૃષ્ણ વાસુદેવ હાથી ઉપર બેસીને હસ્તિનાપુર આવી પહેાંચ્યા તથા પાંડવાને સાથે લઈ ને અપરકકા તરફ ચાલ્યા.
રસ્તામાં પડાવ નાંખી, કૃષ્ણે પૌષધશાળામાં જઈને લવણુસમુદ્રના અધિષ્ઠાતા સુસ્થિત દેવને ત્રણ દિવસના તપ અને સંકલ્પથી પેાતાની પાસે બેલાબ્યા, તથા તેને પાતે અપરકકા શા માટે જાય છે તે વાત કહી સંભળાવી; અને વચ્ચે માર્ગમાં આવતા લવણુસમુદ્રને પાર કરવા તેમાં માગ કરી આપવાની સૂચના કરી.
તે દેવે કૃષ્ણને કહ્યું: “ હે દેવાનુપ્રિય ! તું કહે તું તે હું જ દ્રૌપદીને અહીં ઉપાડી લાવું અને પદ્મનાભ રાજાને તેની સેના સહિત લવસમુદ્રમાં ફેંકી દઉં. ”
re
કૃષ્ણે જવાબ આપ્ચા − હૈ દેવાનુપ્રિય ! તારે એટલી અધી તકલીફ લેવાની જરૂર નથી. માત્ર અમારા ૭ થ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org