________________
૧૩૦
ધર્મકથાઓ
કહી. પાંડુએ પણ હસ્તિનાપુરને ખૂણે ખૂણે દ્રૌપદીની તપાસ માટે ઘાષણા કરાવી, અને કહ્યું કે ને તેની ભાળ આપશે તેને તે ઇચ્છે તેટલું ધન આપવામાં આવશે.
પરંતુ જ્યારે હસ્તિનાપુરમાં તેના કશા પત્તો લાગ્યા નહિ, ત્યારે પાંડુએ કુંતીને દ્વારકામાં કૃષ્ણ પાસે દ્રૌપદીની શેાધ કરાવવા જવાનું કહ્યું. કુતી નાહીધેાઈ, ખલિકમ કરી, હાથી ઉપર બેસી દ્વારિકા તરફ જવા નીકળી; અને ત્યાંના અગ્રાદ્યાનમાં જઈ પહોંચીને પેાતાના આવ્યાની ખબર તેણે કૃષ્ણને કહેવરાવી.
કૃષ્ણે આવીને પેાતાની ફઈને પગે પડચો અને તેને પેાતાના આવાસમાં લઈ ગયેા. ત્યાં ગયા બાદ આવવાનું પ્રત્યેાજન પૂછતાં કુંતીએ દ્રૌપદીના ગુમ થયાની વાત જણાવી.
'ર
કૃષ્ણે કહ્યું :-- “ કુઈ તમે જરા પણ ચિ’તા ન કરશે. દ્રૌપદીની ભાળ પાતાળમાં, અસુરાનાં ભવામાં, અધ ભરતમાં કે બીજે ગમે ત્યાં મેળવ્યા પછી જ હું જપીશ. આમ આશ્વાસન આપીને તેણે કુંતીને પાછી હસ્તિનાપુર વિદાય કરી.
ત્યારબાદ કૃષ્ણે પણ પાંડુની પેઠે દ્વારિકામાં દ્રૌપદીની ભાળ મેળવવા ખૂણે ખૂણે શ્વેષણા કરાવી; પણ ક્યાંય તેને પત્તો ન ખાધા.
હવે એકવાર કૃષ્ણે પેાતાના અંતઃપુરમાં હતા, તે વખતે નારદ આકાશમાંથી ત્યાં ઊતર્યાં. કૃષ્ણે પાંડુની પેઠે તેમના સત્કાર કર્યો અને પૂછ્યુ... :– “ હે દેવાનુપ્રિય ! તમે ગામેગામ ઘરે ઘરે ક્રે છે. તમે કયાંય દ્રૌપદી હાવાની વાત સાંભળી છે. ? ”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org