________________
૧૬ : અપરકા નગરી
રા
અગાસીમાં યુધિષ્ઠર સાથે સુખે સૂતેલી દ્રૌપદીને ઉપાડી ઝપાટાબંધ પદ્મનાભના ભવનમાં લાબ્યા; અને ત્યાંની અશાકવનિકામાં તેને રાખી, દ્રૌપદી લાવ્યાની ખખર પદ્મનાભને આપીને પેાતાને સ્થાને પાછા ચાલ્યેા ગયે.
ઘડી-બેઘડીમાં દ્રૌપદી જાગી ઊઠી. પેાતે જ્યાં હતી તે સ્થાન તેને ખૂબ અપરિચિત લાગ્યું. તેને એમ થયું કે આ મારું ભવન કે મારી અશેકનિકા નથી. મને કાઈ ધ્રુવે, દાનવે, કિંપુરુષે, કિનરે, મહેારગે કે ગંધવે કોઈ બીજા રાજાની અશાકવનિકામાં લાવીને મૂકી દીધી છે.
""
દ્રૌપદી આમ શેચ કરતી હતી તેવામાં રાજા પદ્મનાભ અનીઠનીને તેની પાસે આબ્યા, અને કહેવા લાગ્યા :– હું દેવાનુપ્રિયે ! તું શે! વિચાર કરે છે ? તને મે મારે માટે અહીં તેડી મંગાવી છે; માટે મારી સાથે રહીને તું આનંદ
કર.
""
દ્રૌપદીએ યુક્તિથી જવાબ આપ્યું કે “ ભારતવષ ની દ્વારિકામાં મારા સ્વામીના ભાઈ કૃષ્ણ વાસુદેવ રહે છે. તે જો છ મહિનાની અંદર મારી કંઈ ભાળ ન કાઢે તે હે રાજા! પછીથી તું કહીશ તેમ હું કરીશ. ’
દ્રૌપદીનું વચન સાંભળીને પદ્મનાભે તેને કન્યાઓના અંતઃપુરમાં મૂકી અને ઝાઝી કનડગત ન કરી. ત્યાં દ્રૌપદી આંતરે આંતરે બબ્બે ઉપવાસ અને પારણે પારણે આયખિલનું ઉગ્ર તપ કરતી રહેવા લાગી.
આ તરફ યુધિષ્ઠિર જાગ્યા અને દ્રૌપદીને ન જોતાં વિત થઈને આમ તેમ તપાસ કરવા લાગ્યા. મહેલમાં કાંચ તેની ભાળ ન મળતાં તેણે પાંડુને તે વાતની ખબર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org