________________
૧૬: અપરકા નગરી
૧૧૫
કરી તેને મારવા લાગ્યા એટલુ જ નહિ પણ તેના પતિ પાસે તેને ઘરમાંથી જ કઢાવી મૂકી.
તે બિચારી તિરસ્કાર પામતી આમતેમ ચપામાં રખડવા લાગી. કેઈ તેને આંગણે ન આવવા ટૂં તેમ જ એટલે પણ ન બેસવા દે. તેના શરીર ઉપર માત્ર એક ફાટેલું કપડુ તથા હાથમાં રામપાતર અને એક ફૂટલા ઘડે હતાં. તેની આસપાસ માખે! અણુમજુતી હતી, તેના વાળ છૂટા હતા તથા તેના દેખાવ બિહામણુંા હતા. લેાકેા ઘરને ઉમરે જે લિ મૂકતા તે ખાઈ ને જ તે શરીર નભાવતી.
આમ કરતાં કરતાં તેના શરીરમાં ૧૯ રાગો દાખલ થયા. રેગેથી પીડાતી અને ઝરતી તે મરીને દ્રુતિમાં ગઈ. ત્યાંથી અનેક વાર તેવા જ જન્મામાં ક્રૂતી કરતી તે એકવાર ચંપાનગરીમાં રહેતા સાગરદત્ત સાથે વાહને ત્યાં ભદ્રા ભાર્યાની કૂખે દીકરી થઈને જન્મી.
તે ઘણી સુકામળ હોવાથી માપતાએ તેનું નામ સુકુમાલિકા રાખ્યું, તેની રક્ષા માટે પાંચ ધાત્રીએ!ની વ્યવસ્થા કરવામાં આવી હતી.
આમ અનેક પ્રકારનાં લાલનપાલનમાં ઊછરતી તે સુકુમાલિકા, પહાડની કંદરાઓમાં ચંપાની વેલ વધે તેમ દિવસે દિવસે મેટી થવા લાગી. હવે તે તે બાલિકા મટીને યુવતી પણ થઈ અને તેનું રૂપ, ચૌવન તથા લાવણ્ય સર્વોત્કૃષ્ટ થયાં.
એ જ નગરીમાં જિનદત્ત સાવાહના સાગર નામે એક યુવાન, સુરૂપ અને સુકુમાર પુત્ર રહેતેા હતેા. તેણે એક વાર રસ્તા ઉપર જતાં જતાં ઘરની અગાશી ઉપર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org