________________
૧૬: અપરકા નગરી
૧૧૩
તેણે વિચાર્યું કે જો મારી દેરાણીએ અને દિયરે આ ઝેર જેવું શાક ખાશે તે મારી નિંદા થશે, મારે શરમાવું પડશે અને કુટુ અને સ્નેહ તૂટી જશે. માટે જો કે તે શાક અનાવવામાં તેલ, મસાલા વગેરે ઘણું વપરાયું છે, તે પણ તેને એક જગ્યાએ સંતાડી રાખી, શરદ ઋતુની બીજી મીઠી દૂધીનું તેવું જ સુંદર શાક બનાવીને તે સૌને જમાડું.
ઘેર આવીને અધા ભાઈઓ જમીને પોતપોતાને કામે લાગ્યા અને પછી ભેાજાઇ એ પણ જમીને પાતપેાતાને કામે લાગી.
એવામાં ચંપાની મહારના સુભૂમિભાગ નામના ઉદ્યાનમાં બહુ પરિવારવાળા, અહુશ્રુત અને સત્ય સચમના ધારક ધમઘાષ નામે સ્થવિર ક્રતા ફરતા આવીને ઊતર્યા હતા. તેમના શિષ્ય ધરુચિ અનગાર ઊંચ, નીચ અને મધ્યમ કુળમાં ભિક્ષા માટે ફરતા ફરતા નાગશ્રીને ઘેર આવ્યા. માસેાપવાસી તે સ્થવિરને આવતા જોઈને નાગશ્રી ઘણી ખુશી થઈ અને ઊઠીને પેલું કડવી દૂધીનું બધું શાક તેને આપ્યું.
ભિક્ષા લઈને પાછા ક્રેલા ધરુચિએ પાતાની ભિક્ષા લઈ જઈ ને ગુરુને ખતાવી. ગુરુ ગધથી તે શાકને પારખી ગયા અને મેલ્યા કે તેલથી લદબદ અને અનેક મસાલાથી સયુક્ત આ શાક તું ખાઈશ તા તારું અકાળ મૃત્યુ થશે; માટે તેને ન ખાતાં કાઈ નિર્જીવ જગામાં પરઢવી દ્વેષ્ટ અને બીજી ભિક્ષા મેળવીને પારણુ કર.”
ધરુચિ તે શાકને પરઠવવા માટે ઉદ્યાનની પાસેના ભાગમાં ગયા. પહેલાં તે તેણે એક ટીપું લઈને ચાખી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org