________________
१२
અભ્યાસકેાના અધ્યયન માટે તૈયાર કરવાને રિવાજ હતા. આજે જ્યારે જનસમાજમાં આચરણની દૃષ્ટિએ ધજિજ્ઞાસા વધી છે, ત્યારે લેકા દરેક ગ્રંથમાં આવેલી મતલબની વાતેા પ્રામાણિક રીતે પેાતાની આગળ રજૂ થાય એમ ઇચ્છે છે. જમાનાનું એ લક્ષણ ધ્યાનમાં લઈ આ અનુવાદમાળા ગાઢવી છે. લેાકેાને જરૂરતુ જણાય એવું કશું અનુવાદમાં ખાતલ રાખ્યું નથી. આવા ગ્રંથાને લીધે જૈન આગમેનુ મૌલિક અયન વધે અને આખા સમાજમાં ધ ચર્ચો અને ધર્માંજાગૃતિને ચાલન મળે એવી અપેક્ષા રાખેલી છે. અને એટલા જ ખાતર, જેમણે આખા જમાનેા જૈન ધર્માંશાઓના અધ્યયન પાછળ ગાળ્યો છે એવા પંડિત બેચરદાસની આ અનુવાદ માટે યેાજના કરી છે. મૂળ શાસ્ત્રો પ્રત્યે અનન્ય શ્રદ્ધા અને સાંપ્રદાયિક સંકુચિતતાને અભાવ આ એ ગુણાને લીધે તેમનું કામ હંમેશ આદરણીય ગણાયું છે.
આ પ્રથમ પુસ્તકમાં ભગવાન મહાવીરની વીસ ધ કથાઓ આવેલી છે. દરેક ધર્મના સંસ્થાપકા અથવા પ્રચારાને જનસમુદાયના કલ્યાણને અર્થે જ મેધ કરવાની પ્રેરણા થયેલી હાવાથી એમને આવા એધ ધમ કથા દ્વારા આપવાની શૈલી પ્રિય થઈ પડી છે. વેદ, કુરાન, બાઈબલ અથવા ત્રિપિટક ગમે તે ગ્રંથમાં આપણે જોઈ એ તાય સુભાષિતા, સંવાદો અને ધ કથાઓનું જ પ્રાધાન્ય આપણે જોઈએ છીએ. પ્રસ્તુત ધ કથાઓમાંની પહેલીને અંતે આય સુધર્માએ કહ્યું છે કે, શ્રમણુભગવાન મહાવીરે આ કથા દ્વારા શિષ્યને સમજાવવાની પદ્ધતિ આપણને બતાવી છે.” બીજે ઠેકાણે આ સુધર્મા કહે છે, શ્રમણુભગવાન મહાવીરે આ અધ્યયનમાં આત્માની ઉન્નતિ થવાનાં અને અધેતિ થવાનાં કારણેા ઉદાહરણુ સાથે બતાવ્યાં છે.” વળી એક ઠેકાણે કહે છે, મહાવીરે સ્ત્રીજીવનને પરાકાષ્ઠાએ પહોંચેલ વિકાસ વડુ વેલા છે.” બારમા અધ્યયનને અંતે આ
""
46
Jain Education International
66
For Private & Personal Use Only
શ્રમણુભગવાન આ અધ્યયનમાં સુધર્મા કહે છે,
www.jainelibrary.org