________________
૯ઃ માકેદી દિવસે શી રીતે જશે? હે કાંત! જે તું મારા ઉપર દયા નહિ કરે તે હું જરૂર અહીં પ્રાણત્યાગ કરીશ.” તેનાં આવાં પ્રેમ તથા અનુનયયુક્ત મધુર વચનેથી જિનરક્ષિત ગળી ગયે અને તેની સામે જોવા લાગ્યો. આમ થતાં જ પેલા યો તેને પોતાની પીઠ ઉપરથી જોરથી સમુદ્રમાં ફેંકયો અને પેલી દેવીએ તેને પિતાની તરવાર ઉપર જ અધ્ધર ઝીલી લઈ તત્કાળ મારી નાખે.
- ત્યારબાદ તે જિનપાલિતને લોભાવવા પ્રયત્ન કરવા લાગી. પરંતુ જ્યારે ઘણું કરગરવા છતાં, રડવા છતાં કે હાવભાવ બતાવ્યા છતાં તે જરા પણ ડગ્યો નહિ, ત્યારે થાકીને તે પિતાના ભવન તક્ પાછી ચાલી ગઈ.
ચંપા આ પહોંચતાં જ પેલા યક્ષે જિનપાલિતને તેની પાસેના એક બગીચામાં ઉતારી મૂક્યો.
તેણે પોતાને ઘેર જઈ પોતાનાં માતાપિતાને રડતાં રડતાં પિતાના વીતકની અને જિનરક્ષિતના મૃત્યુની બધી હકીકત કહી સંભળાવી. ત્યારબાદ, સમય જતાં અને શેક વિસારે પડતાં સૌ સુખથી રહેવા લાગ્યાં.
એક વખત ચંપા નગરીના પૂર્ણભદ્ર ઉદ્યાનમાં ભગવાન મહાવીર પધાર્યા. જિનપાલિતે તેમનું ધર્મપ્રવચન સાંભળ્યું; અને પિતાના જીવનની શુદ્ધિ માટે; તે માતપિતાની સંમતિ લઈને તેમને અંતેવાસીથઈ, સંયમપૂર્વક રહેવા લાગ્યા.
હે જ બુ! જિનરક્ષિત જે પ્રમાણે દેવીના હાવભાવથી મેહિત થઈ, શિલક યક્ષની પીઠ ઉપરથી ગબડી પડીને હજારે જળચર પ્રાણુઓથી વ્યાપ્ત એવા સાગરમાં મરણ પાપે, તે પ્રમાણે જે શ્રમ અને શ્રમણએ અવિરતિથી મેહ પામીને ચારિત્ર્યથી ભ્રષ્ટ થશે, તે દુઃખથી વ્યાસ અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org