________________
• भावभिक्षोः गुणसहस्रधारित्वम् •
१८९७ केचिदुक्ता अनन्तेषु भावभिक्षोर्गुणाः पुनः । भाव्यमाना अपि सम्यक् परमानन्दसम्पदे ॥३२॥ शिष्टाः श्लोकाः षडुत्तानाऽर्थाः ।।२७-२८-२९-३०-३१-३२।।
।। इति भिक्षुद्वात्रिंशिका ।।२७।। उपसंहरति- 'केचिदिति । भावभिक्षोः अनन्तेषु गुणेषु मध्ये पुनः केचिद् एव गुणा 'असाधारण्येन लिङ्गानि भवन्ति' इति न्यायेन ‘प्राधान्येन व्यपदेशा भवन्ति' इति न्यायेन च इह लिङ्गरूपेण भिक्षुपदप्रवृत्तिनियामकत्वरूपेण वा उक्ताः, वाचः क्रमवर्तित्वात्, आयुषः परिमितत्वात्, प्रकृतप्रकरणस्य द्वात्रिंशद्गाथामानत्वेन नियतत्वात्, केषाञ्चित् तद्गुणानामनभिलाप्यत्वाच्च । पूर्वोक्तात्(पृ.९६९) → जत्तियाइं असंजमट्ठाणाई तत्तियाइं संजमट्ठाणाई - (आचा.चू.१।४।२) इति आचाराङ्गचूर्णिवचनात्तत्तदसंयमस्थानविरुद्धानि संयमस्थानानि विज्ञाय तदनुविद्धाः सकला एव भिक्षुगुणा यथागममत्र भिक्षुणा ज्ञातव्या भावनीया धारयितव्याश्च । तदुक्तं उत्तराध्ययनसूत्रे → गुणाणं तु सहस्साई धारेयव्वाइं भिक्खूणा ।। - (उत्त.१९/२५) इति । किमर्थमेते इह निरूपिताः ? इत्याशङ्कायामाह- सम्यक् = श्रुत-चिन्ताभावनाज्ञानक्रमेण भाव्यमाना अपि, किमुत आत्मसात् क्रियमाणा इत्यपिशब्दार्थः, भिक्षुगुणा परमानन्दसम्पदे = अपरोक्षस्वानुभूत्येकगम्यातिशयिताभिरामाऽऽनन्दविभूतये भवन्ति । यदपि नारदपरिव्राजकोपनिषदि → इन्द्रियाणां निरोधेन राग-द्वेषक्षयेण च । अहिंसया च भूतानाममृतत्वाय कल्पते ।। (ना.परि.३/ ४५) इत्युक्तं तदपीहैव परमार्थतः सङ्गच्छत इति शम् ।।२७/३२ ।। वल्गन्ति मां हि शास्त्राणि स्वयमेत्य करोमि किम् ?। पुनरुक्तिरपि ह्येवं वैराग्याय गुणायते ।।१।। यस्य कृत्यं न विघ्नन्ति शीतमुष्णं भयं रतिः। मानं वाऽप्यपमानं वा स एव भिक्षुरुच्यते ।।२।।
इति मुनियशोविजयविरचितायां नयलतायां भिक्षुद्वात्रिंशिकाविवरणम् ।।२७।। વિશેષાર્થ:- ૨૭ થી ૩૨ ગાથાનો અર્થ ગ્રંથકારશ્રીની દૃષ્ટિમાં સરળ હોવાથી તેની સંસ્કૃત વ્યાખ્યા તેઓશ્રીએ કરેલ નથી. ભાવભિક્ષુ થવાની જેનામાં યોગ્યતા હોય તે પ્રધાન તદ્ગતિરિક્ત દ્રવ્યભિક્ષુ બની શકે. આ વાત નિક્ષેપના જ્ઞાતા માટે સુગમ છે. શુદ્ધ સંવિગ્નપાક્ષિક તથા ૧૧ મી પડિમાને વહન કરીને જે શ્રાવક દીક્ષા લેવાનો હોય તે પ્રધાન દ્રવ્યભિક્ષુ બની શકે છે. કારણ કે કાલાંતરે તે બન્ને मासाधु बनवाना छे. (२७/३१)
ગાથાર્થ - ભાવભિક્ષુના ગુણો અનંતા છે. તેમાંથી કેટલાક ગુણો અહીં કહેવાયેલ છે. એની સારી રીતે ભાવના કરવામાં આવે તો પણ તે પરમાનંદસ્વરૂપ મોક્ષની સંપત્તિ માટે થાય છે. (૨/૩૨) ' વિશેષાર્થ:- ભાવભિક્ષુના ગુણો અનંત છે. પણ આયુષ્ય પરિમિત છે. શબ્દો ક્રમસર જ બોલી શકાય છે. કેટલાક ગુણો તો અનભિલાપ્ય પણ હોય છે. માટે અહીં ર૭ મી બત્રીસીમાં ભાવભિક્ષુના કેટલાક જ ગુણો બતાવેલ છે. પરંતુ આ ગુણોની સમ્યફ રીતે પ્રામાણિકપણે અહોભાવપૂર્વક ભાવના કરવામાં આવે તો પણ તે મોક્ષ આપવા માટે સમર્થ થાય છે. માટે મોક્ષકામી આત્માર્થી જીવોએ આ બત્રીસીમાં બતાવેલ ભાવભિક્ષુના ગુણોની આદરભાવે ભાવના કરવી જોઈએ. એવી ભલામણ અહીં મળે છે. (૨૭/૩૨)
૨૭ મી બત્રીસીનું ગુજરાતી વિવેચન સંપૂર્ણ १. मुद्रितप्रतौ ‘अमी' इति पाठः । २. हस्तादर्श '...संमदैः' इत्यशुद्धः पाठः । Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org