________________
• श्वेताम्बरसिद्धान्तपरामर्शः •
द्वात्रिंशिका - ३०/६
=
भगवतस्तद्व्याघाताऽयोगात् । (१४) पुरीषादिजुगुप्सया, भुक्तौ तद्ध्रौव्यात् । (१५) व्याध्युत्पत्तेश्च भुक्तेस्तन्निमित्तत्वात् । भगवान् केवली भुङ्क्ते नेति दिगम्बरा वदन्ति ।।५।। सिद्धान्तश्चाऽयमधुना लेशेनाऽस्माभिरुच्यते । दिगम्बरमतव्यालपलायनकलागुरुः ।। ६ ।। सिद्धान्तश्चायमिति । व्यक्तः ||६||
२०१४
शरीरोपष्टम्भेन भव्योपकारोत्कर्ष एव स्यादिति वाच्यम्, परमौदारिकदेहस्य तदर्थं कवलाहाराऽनावश्यकत्वस्योक्तत्वात्, प्रत्युत भुक्तिकाले कवलाहारसमये धर्मदेशनानुपपत्तेः परोपकारव्याघातो नियत एव । न चायं युक्तः, सदा परोपकारस्वभावस्य भगवतः तद्व्याघाताऽयोगात् = भव्यसत्त्वानुग्रहहान्याक्षेपकप्रवृत्त्यनौचित्यात् । एतन्निराकरणं षड्विंशतितमकारिकायामवसेयम् ।
प्रकृते चतुर्दशहेतुमाह- पुरीषादिजुगुप्सयेति । भुक्तौ देहधर्मस्वभावेन तद्ध्रौव्यात् = पुरीष-मूत्राद्यवश्यम्भावात् । एतन्निराकरणं षड्विंशतितमकारिकोत्तरार्धे भविष्यति ।
=
प्रकृते पञ्चदशहेतुं दिक्पट आह - व्याध्युत्पत्तेः केवली न भुङ्क्ते । न च भुक्तौ कथं रोगोद्भवः ? इति शङ्कनीयम्, भुक्तेः = कवलाहारस्य तन्निमित्तत्वात् = व्याधिनिमित्तत्वात् इति दिगम्बरा वदन्ति ||३० / ५ |
साम्प्रतमुत्तरपक्षयितुमुपक्रमते ग्रन्थकारः 'सिद्धान्त' इति । केवलिभुक्तिप्रतिषेधार्थमित्थमसकृद् दिगम्बरैः प्रयतत्वे अधुना अस्माभिः सितपटैः अयं दिगम्बरमतव्यालपलायनकलागुरुः राद्धान्तलक्षणसर्पप्रपलायनकृते मयूरः सिद्धान्तो लेशेन अत्र उच्यते ||३०/६।। પરોપકારમાં ક્ષતિ પહોંચે. ભગવાનનો તો કાયમ પરોપકાર કરવાનો સ્વભાવ છે. તેથી ભગવાન પરોપકારમાં વ્યાઘાત થાય તેવી પ્રવૃત્તિ કરે તે સંભવિત નથી.
વળી, (૧૪) જો ભોજન કરે તો અવશ્ય મળ-મૂત્ર વગેરે પણ થાય. આના લીધે જુગુપ્સા થાય. તેમ જ (૧૫) ભોજન રોગનું નિમિત્ત હોવાથી જો કેવલજ્ઞાની ભોજન કરે તો ક્યારેક રોગ ઉત્પન્ન થાય. પણ ભગવાન તો નીરોગી હોય છે. માટે કેવલજ્ઞાની ભગવાન ભોજન ન કરે - આમ દિગંબરો उहे छे. (30/4)
-
=
વિશેષાર્થ :- ઉપરોક્ત મુખ્ય પંદર કારણોના લીધે દિગંબરો એમ કહે છે કે કેવલજ્ઞાની થયા પછી ભગવાન જ્યાં સુધી મોક્ષે ન જાય ત્યાં સુધી ભોજન કરતા નથી. શ્વેતાંબર જૈનો એમ માને છે કે કેવલજ્ઞાન થયા પછી પણ ભગવાન સામાન્યથી રોજ એકાસણું કરે. આ માન્યતામાં વિરોધી એવા ઉપરોક્ત પંદર હેતુનું ગ્રંથકારશ્રી હવે પછીની ગાથામાં ક્રમસર નિરાકરણ કરશે. (૩૦/૫) આ કેવલજ્ઞાની પણ ભોજન રે શ્વેતાંબર :
दिक्पट
For Private & Personal Use Only
ગાથાર્થ :- હવે અમારા વડે આ સિદ્ધાન્ત સંક્ષેપથી કહેવાય છે. આ શ્વેતાંબર સિદ્ધાન્ત દિગંબર મતરૂપી સાપને પલાયન કરવા માટે મો૨ સમાન છે. (૩૦/૬)
વિશેષાર્થ :- ગાથાર્થ સ્પષ્ટ હોવાથી તેની ટીકા કરેલી નથી. ક્રમસર દિગંબર ૧૫ દલીલનું નિરાકરણ अंधार श्री हवे श३ ४२ छे. (३०/६)
Jain Education International
www.jainelibrary.org