________________
=
• પરમૌરિશરીરસ્થિતિવિમર્શ:
२०१३
(૨) તાં વિનાપિ = = भुक्तिं विनाऽपि च परमौदारिकाऽङ्गस्य स्थाष्णु (स्नु) त्वात् चिरकालमवस्थितिशीलत्वात् तदर्थं केवलिनस्तत्कल्पनाऽयोगात् ।।४।।
परोपकारहानेश्च पुरीषादिजुगुप्सया । व्याध्युत्पत्तेश्च भगवान् भुङ्क्ते नेति दिगम्बराः ।। ५ ।। परेति । (१३) परोपकारहानेश्च भुक्तिकाले धर्मदेशनाऽनुपपत्तेः सदा परोपकारस्वभावस्य कारिकायामवधेयम् ।
"
प्रकृते द्वादशहेतुमाशाम्बर आह- भुक्तिं विनाऽपि च परमोदारिकाङ्गस्य चिरकालमवस्थितिशीलत्वात् । तदर्थं = देहनिर्वाहार्थं केवलिनः तत्कल्पनाऽयोगात् = વતાહાર ત્ત્વનાઽનાવશ્યાત્ । एतन्निराकरणं त्रयोविंशतितमादिकारिकात्रितये भविष्यति ||३० / ४ ॥
तथा 'परे 'ति । तीर्थकृतां कवलाहारो न सम्भवति, परोपकारहानेः । न च कवलाहारतः છે. માટે કેવલી કવલભોજન ન કરે - એવું સિદ્ધ થાય છે.
વળી, (૧૨) કેવલજ્ઞાનીનું શરીર પરમ ઔદારિક છે. માટે ભોજન વિના પણ લાંબો સમય સુધી તે રહી શકવા સમર્થ છે. માટે શરીરને ટકાવવા કેવલજ્ઞાની કવલાહાર કરે તેવી કલ્પના કરવી વ્યાજબી નથી. (૩૦/૪)
વિશેષાર્થ :- જીભને ભોજનનો સંબંધ થાય એટલે સ્વાદનું જ્ઞાન જીભથી સ્વાભાવિક રીતે થાય. આ જ્ઞાન રાસન = રસનેન્દ્રિયજન્ય મતિજ્ઞાન કહેવાય. જો કેવલજ્ઞાની કવલાહાર કરે તો તેમને રાસન મતિજ્ઞાન ઉત્પન્ન થવાની સમસ્યા સર્જાય. મતલબ કે કેવલજ્ઞાનીમાં મતિજ્ઞાન માનવું પડે. આ તો શ્વેતાંબરોને પણ માન્ય નથી. માટે કેવલજ્ઞાનીને કવલભોજી માની ન શકાય. વળી, ભોજનસંબંધી ઈષ્ટાનિષ્ટત્વપ્રકારક રાસન મતિજ્ઞાન થવાથી કર્મબંધ પણ થાય. તેથી તેના નિમિત્તે કેવલીએ પ્રતિક્રમણ પણ કરવું પડે. પણ કેવલજ્ઞાનીને પ્રતિક્રમણ નથી હોતું. માટે તેમને કવલભોજન પણ ન હોય તેમ માનવું જરૂરી છે. - આમ દિગંબરો માને છે.
કેવલી જો કવલાહાર ન કરતા હોય તો જેમને ૯ વર્ષની ઉંમરે કેવલજ્ઞાન પ્રાપ્ત થયું હોય અને કરોડ પૂર્વનું આયુષ્ય હોય તો તેમનું શરીર વિહાર, દેશના વગેરેથી ઘસારો પહોંચવાથી કઈ રીતે આટલો લાંબો સમય ટકી શકે ? આ પ્રશ્નના જવાબમાં દિગંબરો એમ કહે છે કે આપણું શરીર ઔદારિક હોય છે પણ કેવલજ્ઞાનીનું શરીર પરમઔદારિક હોય છે. સામાન્ય ઔદારિક શરીર ભોજન વિના કરોડો વર્ષ સુધી ન ટકી શકે. પરંતુ પરમ ઔદારિક શરીર તો ૭૦,૫૬૦ અબજ વર્ષ = ૧ પૂર્વ કે આવા કરોડો પૂર્વ સુધી ટકી શકે છે. માટે કોઈ ચિંતા કરવાની જરૂર નથી કે ભોજન વિના આટલો લાંબો સમય કેવલીદેહ કઈ રીતે ટકી શકશે ? આમ દિગંબરો કહે છે. (૩૦/૪)
ગાથાર્થ :- (૧૩) કેવલજ્ઞાની ભોજન કરે તો પરોપકારમાં ક્ષતિ પહોંચે. તથા (૧૪) કવલ આહાર કરે તેને નિહાર પણ અવશ્ય થાય. તેથી તેની જુગુપ્સાના લીધે પણ કેવલી ભોજન ન કરે. (૧૫) તથા ભોજનમાં ગરબડ થાય તો રોગ ઉત્પન્ન થાય. માટે કેવલજ્ઞાની ભગવાન ભોજન ન કરે - આમ દિગંબરો કહે છે. (૩૦/૫)
ટીકાર્થ :- (૧૩) કેવલજ્ઞાની જો ભોજન કરવા બેસે તો ભોજનસમયે ધર્મદેશના બંધ રહેવાથી
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International