________________
द्रव्यतोऽनेकस्याऽपि भावत एकाकित्वम् •
१९२७
1
नन्वेवं तं विना साधोः कथं भिक्षाटनाद्यपि । न तस्य 'मोहाऽजन्यत्वादसङ्गप्रतिपत्तितः ।। २० ।। इक्कस्स कओ धम्मो सच्छंदगइमइपयारस्स । किं वा करेउ इक्को परिहरउ कज्जमकज्जं वा ।। कत्तो सुत्तत्थाऽऽगम-पडिपुच्छण-चोयणा व एगस्स । विणओ वेयावच्चं आराहणा यावि मरणंते ।। पिल्लिज्जेसणमिक्को पइन्नपमयाजणाउ निच्चभयं । काउमणो वि अकज्जं न तरइ काऊण बहुमज्झे । ।
← (उ.मा.१५६-१५७-१५८) इति । यथोक्तं बृहत्कल्पभाष्ये अपि एगाणियस्स दोसा साणे इत्थी तहेव पडिणीए । भिक्खविसोहि महव्वय तम्हा सबिइज्जए गमणं ।। ← (बृ. क. भा. १७०२) इति । एकाकिनो ब्रह्मचर्यमपि विनष्टम्, तदसाधारणकारणीभूतस्य गुरुकुलवासस्य त्यागात् । अत एव तत्त्वार्थभाष्ये उमास्वातिवाचकैः → व्रतपरिपालनाय ज्ञानाऽभिवृद्धये कषायपरिपाकाय च गुरुकुलब्रह्मचर्यम् ← ( त.भा. ९/६ ) इत्येवमुक्तं कार्य-कारणयोरभेदोपचारेण ।
वासः =
यस्तु स्व-परदर्शनादिगोचरबोधानुविद्धमोक्षमार्गाऽनुभवपरिपाकशालितया पारमार्थिकः गीतार्थः सोऽपि प्रायो गच्छे वसन् द्रव्यतोऽनेक एव भावत एकः, गच्छगतादिपदवृद्ध्यैवाऽऽत्मगुणवृद्ध्युपदेशात् । इदमेवाऽभिप्रेत्य उपदेशमालायामेव गच्छगओ अणुओगी गुरुसेवी अणियओ गुणाउत्तो । संजोएण पयाणं संजमआराहणा भणिया ।। ← ( उ.मा. ३८८) इति प्रज्ञापितमिति भावनीयम् ||२८ / १९॥
अत्रैव साक्षेप-परिहारमाह- 'ननु' इति । ननु एवं दर्शितरीत्या शरीराद्यनुरागस्याऽनर्थकारित्वेन हेयत्वाद् भावसाधोः तच्छून्यत्वे स्वीक्रियमाणे तं = शरीराद्यनुरागं विना साधोः भिक्षाटनादि अपि कथं स्यात्? तस्य तत्प्रयोज्यत्वात्तत्सत्त्वे तत्सिद्धिरिति चेत् ? न देहादौ मूर्च्छाविरहेऽपि १ वेयण २ वेयावच्चे ३ इरियट्ठाए य ४ संजमट्ठाए । तह ५ पाणवत्तियाए छट्टं पुण ६ धम्मचिंताए ।। ← (ओ.नि.५८०, पिं.नि.६६२, उत्तरा २६ । ३३, म.वि.३६, पं.क.भा.८९१, ग.प्र. ५९, पं.व. ३६५ ) इति ओघनिर्युक्ति-पिण्डनिर्युक्त्युत्तराध्ययन-मरणविभक्तिप्रकीर्णक-पञ्चकल्पभाष्य-गच्छाचारप्रकीर्णक-पञ्चवस्तुका -
વિશેષાર્થ :- જેઓને મોક્ષમાર્ગનો અનુભવના સ્તરે પરિપક્વ બોધ થયેલો ન હોવાથી શરીર, ઈન્દ્રિય અને તેના વિષયોનું આકર્ષણ ખલાસ થયું ન હોય તેવા સાધુઓ કેવળ નિર્દોષ ભિક્ષાચર્યા માટે સમુદાયથી જુદા પડી એકલા વિચરે તો પણ તેઓ પરમાર્થથી એકલા નથી વિચરતા પણ કષાયાદિની સાથે વિચરે છે. માટે તેઓ એકાકી વિહારવાળા નથી જ બની શકતા. દ્રવ્યથી એકાકી વિહાર કરતાં પણ ભાવથી એકાકી વિહાર ઘણો લાભદાયી છે. સમુદાયમાં અનેક સાધુઓની વચ્ચે વસવા છતાં પણ જેમને આંતરિક મોક્ષમાર્ગનો અનુભવના સ્તરે પરિપક્વ બોધ થવાથી દેહાધ્યાસાદિ રવાના થયેલ હોય તેવા મહાત્માઓ પરમાર્થથી એકાકીવિહારવાળા જ હોય છે. આવું અહીં તાત્પર્ય છે. (૨૮/૧૯) આ અસંગદશામાં પણ ભિક્ષાટનાદિનો સંભવ *
ગાથાર્થ :- જો ભાવસાધુ દેહાધ્યાસાદિથી મુક્ત હોય તો દેહાદિના અનુરાગ વિના સાધુને ભિક્ષાટન વગેરે પણ કઈ રીતે સંગત થઈ શકે ?’ આવી શંકા ન કરવી. કારણ કે અસંગદશાનો સ્વીકાર કરવાથી ભાવસાધુનું ભિક્ષાટન વગેરે મોહજન્ય નથી. (૨૮/૨૦)
१. मुद्रितप्रतौ 'मोहजन्य...' इत्यशुद्धः पाठः ।
Jain Education International
-
For Private & Personal Use Only
www.jainelibrary.org