________________
अप्रशान्तचित्तस्य धर्मानधिकारिता
१९२१
इन्द्रियाणां कषायाणां गृह्यते मुण्डनोत्तरम् । या शिरोमुण्डनव्यङ्ग्या तां सदीक्षां प्रचक्षते ।। १४ ।। दिनानीति श्लोकत्रयमदः कण्ठ्यम् ।।१२-१३-१४।।
विहाय पूर्वसंयोगमस्यामुपशमं व्रजन् । मनाक्कायं प्रकर्षेण निश्चयेन च पीडयेत् ।। १५ ।। विहायेति । अस्यां सद्दीक्षायां पूर्वसंयोगं' मातापित्रादिसंयोगं विहायोपशमं व्रजन् प्राप्नुवन् कायं स्वदेहं मनाक् अध्ययनादिकालेऽविकृष्टेन तपसा,
-
=
=
तात्त्विकदीक्षामाह- 'इन्द्रियाणामिति । इन्द्रियाणां श्रोत्रादीनां कषायाणां च क्रोधादीनां मुण्डनोत्तरं : लुञ्चनाऽनन्तरं या शिरोमुण्डनव्यङ्ग्या = केशाऽपनयनाऽभिव्यङ्ग्या दीक्षा नामादिन्यासपुरस्सरं विधिना गृह्यते तां एव सद्दीक्षां = पारमार्थिकप्रव्रज्यां परमर्षयः प्रचक्षते । तदुक्तं पञ्चाशके दिक्खा मुण्ड - मेत्थं तं पुण चित्तस्स होइ विण्णेयं । न हि अपसंतचित्तो धम्महिगारी जओ होइ ।। ← (पञ्चा. २/ २) इति । अत एव प्रश्नव्याकरणसूत्रे न कया वि मणेण पावतेणं पावगं किंचि विझायव्वं ← (प्र.व्या. २।६।२३) इति विहितम् । एतेन मणं परिजाणइ से णिग्गंथे ← ( आचा. २ ।३।१५ ।७७८) इति आचाराङ्गसूत्रमपि व्याख्यातम् । इन्द्रियविकारादिलुञ्चने एव दीक्षा परमार्थत सत्या विज्ञेया । एतेन सत्ये ह्येव दीक्षा प्रतिष्ठिता ← (बृह. ९/३/२३) इति बृहदारण्यकोपनिषद्वचनमपि व्याख्यातम्, दीक्षाया निर्दम्भ-निर्विकार परितृप्तचित्तपरिणतिरूपत्वाद् इति भावनीयम् ।।२८ / १४ ।।
तात्त्विकदीक्षासिद्ध्यर्थमेवाऽऽह - 'विहाये 'ति । माता - पित्रादिसंयोगं विहाय विजहित्तु पुव्वसंजोगं न सिणेह कहिंचि कुव्वेज्जा ← (उत्त. ८ / २) इति उत्तराध्ययनसूत्रभावार्थपरिणमनतः कुत्राऽपि स्नेहरागाद्यकरणेन तात्त्विकं उपशमं व्रजन् प्राप्नुवन् स्वकायं अध्ययनादिकाले अविकृष्टेन तपसा नित्यैઅહીં વ્યક્ત થાય છે. આવા આશયવાળો શ્લોક ષોડશક ગ્રંથમાં પણ આવે છે. (૨૮/૧૩) * કેશલુંચનસૂચિત દોષલુંચન ૭
ગાથાર્થ :- ઈન્દ્રિય અને કષાયોના મુંડન પછી મસ્તકમુંડનવ્યંગ્ય જે દીક્ષા થાય છે તેને શાસ્ત્રકારો सदीक्षा उहे छे. (२८/१४)
વિશેષાર્થ :- ૧૨-૧૩ શ્લોકની જેમ આ શ્લોક પણ સ્પષ્ટ હોવાથી તેની ગ્રંથકારશ્રીએ સંસ્કૃત વ્યાખ્યા કરેલી નથી. મસ્તકના કેશનું લુંચન વિષય-કષાયાદિ મલિન ભાવોનું લંચન કરવા માટે છે. અંદરમાં વિષય-કષાયના લુંચનના પ્રતીક સ્વરૂપે સાધુ કેશલુંચન કરે છે. કેશલુંચન દ્વારા વિષય-કષાયરાગ-દ્વેષાદિલુંચન અભિવ્યક્ત થાય છે. (૨૮/૧૪)
ગાથાર્થ :- ભાવદીક્ષામાં તો સાધુ પૂર્વસંયોગને છોડીને ઉપશમને પામતો કાયાનું કાંઈક, પ્રકર્ષથી અને નિશ્ચયથી एसएाथी पीउन-हमन उरे. (२८ / १५ )
ટીકાર્થ :- પ્રસ્તુત ભાવદીક્ષામાં તો માતા-પિતા વગેરેના સંયોગને છોડીને ઉપશમ રસને પામતો સાધુ પોતાની કાયાનું અધ્યયનાદિ કાલમાં કાંઈક દમન કરે અર્થાત્ અવિત્કૃષ્ટ તપથી દેહદમન કરે. સૂત્રાદિ અભ્યાસ પૂર્ણ થયા બાદ વિકૃષ્ટ તપથી સ્વદેહનું પીડન કરે.
१. हस्तादर्शे 'संयोगे' इत्यशुद्धः पाठः ।
Jain Education International
=
=
=
For Private & Personal Use Only
www.jainelibrary.org