________________
• दूरासन्नादिभेदस्य सर्वज्ञसेवकाऽभेदाऽबाधकता •
१५८१ न भेद एव तत्त्वेन सर्वज्ञानां महात्मनां । तथा नामादिभेदेऽपि भाव्य'मेतन्महात्मभिः ।।"
6 (यो.दृ.स. १०७-१०९) ।।१८।। सर्वज्ञानां महात्मनां = भावसर्वज्ञानामित्यर्थः । तथा इष्टानिष्टनामादिभेदेऽपि सति भाव्यं एतन्महात्मभिः श्रुत-मेधाऽसंमोहसारया प्रज्ञया - (यो.दृ.स.१०९ वृत्ति) इति । → नास्ति तेषु जाति-विद्या-रूपकुल-धन-क्रियादिभेदः, यतः तदीयाः - (ना.भ.सू.७२,७३) इति नारदभक्तिसूत्रवचनमप्येतदर्थाऽनुपाति । प्रकृते च → गवामनेकवर्णानां क्षीरस्याऽप्येकवर्णता । क्षीरवत् पश्यते ज्ञानं लिङ्गिनस्तु गवां यथा ।। ( (ब्र.बिं.१९) इति ब्रह्मबिन्दूपनिषद्वचनमप्यनुयोज्यं यथागमम् । यथोक्तं अध्यात्मसारेऽपि →
विशेषमप्यजानानो यः कुग्रहविवर्जितः । सर्वज्ञं सेवते सोऽपि सामान्ययोगमास्थितः ।।
सर्वज्ञप्रतिपत्त्यंशात् तुल्यता सर्वयोगिनाम् । दूराऽऽसन्नादिभेदस्तु तद्भूत्यत्वं निहन्ति न ।। माध्यस्थ्यमवलम्ब्यैव देवतातिशयस्य हि । सेवा सर्वैर्बुधैरिष्टा - (अ.सा.१५/६३,६६,६७) इति ।
नानानयानामपीत्थमेवाऽनभिनिवेशेऽविरोध द्रष्टव्यः । तदुक्तं विशेषावश्यकभाष्ये → सव्वे समयंति सम्मं चेगवसाओ नया विरुद्धा वि । भिच्च-ववहारिणो इव राओदासीणवसवत्ती ।। 6 (वि.आ.भा.२२६७) इति । एतेन →
तेषां वेषक्रियाभेदैर्बाह्यभेदा अनेकधा । तत्र मोहो न कर्त्तव्यो मद्भक्तेषु तपस्विषु ।। केचिच्छ्वेताम्बराः सन्तो वीतरागतपस्विनः । केचिद्दिगम्बराः सन्तो, यदृच्छाव्रतधारिणः ।। भिन्नभिन्नविचारैस्तैस्तथाचारैर्जिनेश्वरम् । सम्प्राप्तुं निश्चयेनैकमर्हन्तं समुपाश्रिताः ।। भिन्नभिन्नाऽधिकारात्ते, विभिन्ना बाह्यभेदतः । तथाऽपि शुद्धमात्मानं, मां सेवन्ते स्वभावतः ।।
- (म.गी.१३/४९-५२) इति महावीरगीतावचनानि व्याख्यातानि । न च बौद्धदर्शने सर्वज्ञस्यैवाऽनङ्गीकृतत्वात्कथं तद्दर्शनस्थानां सर्वज्ञत्वेनेष्टदेवाऽभ्युपगमसम्भव इति वाच्यम्, मज्झिमनिकाये पाशराशिसूत्रे → सब्बविदूहमस्मि (म. नि.१/३/६/२८५ पृ.-२३०) इत्येवं स्वयमेव सुगतेन स्वस्य सर्ववित्त्वाऽभ्युपगमात् । सर्वज्ञत्व-वीतदोषत्वादिरूपेण तदनुपासनायां तु न भावयोगीत्वसम्भवः ।।२३/१८।। સર્વજ્ઞવાદીઓ અલગ-અલગ આચારમાં રહેલા હોવા છતાં ઉપરોક્ત રીતે સર્વજ્ઞતત્ત્વમાં ભેદ ન હોવાથી સર્વજ્ઞસ્વરૂપ તત્ત્વને અનુસરનારા જાણવા. તથાવિધ નામ વગેરેનો ભેદ હોવા છતાં સર્વજ્ઞ મહાત્માઓમાં પરમાર્થથી કોઈ ભેદ છે જ નહિ - આ પ્રમાણે મહાત્માઓએ વિચારવું જોઈએ.” (૨૩/૧૮).
વિશેષાર્થ :- રાજાએ પોતાના અમુક સેવકને ચા-પાણીનું કામ સોંપ્યું હોય, કોઈને રાજમહેલરાજસભા વગેરેની સફાઈનું કામ સોંપ્યું હોય, અન્યને મંત્રીપદની જવાબદારી સોંપી હોય, કોઈને પ્રધાન તરીકેનો હોદો આપ્યો હોય, કોઈને સેનાપતિ-કોટવાળ-સિપાઈ તરીકેનું કામ સોંપ્યું હોય, કોઈને દૂત તરીકે નીમેલ હોય, કોઈને ન્યાયાધીશનું સ્થાન આપેલ હોય, અન્યને પોતાનાથી નજીકના ગામની સારસંભાળ કરવાની જવાબદારી સોંપેલ હોય, કોઈને પોતાનાથી દૂરના શહેરની જવાબદારી સોંપી હોય...... આવું હોવા છતાં પણ તે બધા એક જ રાજાના સેવક કહેવાય છે. તેમ અપુનબંધક વગેરે વિભિન્ન અવસ્થાવાળા તથા શૈવ-બૌદ્ધ-કાપિલ-વેદાંત વગેરે દર્શનમાં રહેલા એવા મુમુક્ષુ સાધકો જુદા-જુદા પ્રકારના આચાર પાળે છતાં પણ તે બધા જ સર્વજ્ઞના સેવક છે. એમાં તો કોઈ શંકા નથી. મતલબ કે શિવ, બુદ્ધ, કપિલ વગેરે નામ જુદા-જુદા હોવા છતાં પણ તેમના અનુયાયીઓ સર્વોત્કૃષ્ટ ગુણસંપન્ન સર્વજ્ઞ તરીકે જ તેમની ઉપાસના १. मुद्रितप्रतौ 'भाव्यते तन्म...' इत्यशुद्धः पाठः । परं मुद्रितयोगदृष्टिसमुच्चयप्रतानुसारेण शुद्धः पाठो गृहीतोऽत्र ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org