________________
१५७०
• अतीन्द्रियार्थसिद्धौ कुतर्काऽसामर्थ्यम् • द्वात्रिंशिका-२३/१२ तत्कुतर्केण पर्याप्तमसमञ्जसकारिणा । अतीन्द्रियाऽर्थसिद्ध्यर्थं नाऽवकाशोऽस्य कुत्रचित् ।।१२।। ___ तदिति । तदसमञ्जसकारिणा = प्रतीतिबाधितार्थसिद्ध्यनुधाविना पर्याप्तं कुतर्केण । अतीन्द्रियार्थानां = धर्मादीनां सिद्ध्यर्थं (=अतीन्द्रियार्थसिद्ध्यर्थ) न अस्य = कुतर्कस्य कुत्रचिदवकाशः
वार्तासमुच्चये → दृष्टान्तमात्रतः सिद्धिः तदत्यन्तविधर्मिणः । न च साध्यस्य यत्तेन शब्दमात्रमसाવપ || ૯ (શા..સ./૨૮) |
प्रकृतमूलकारिकागताऽर्थो योगदृष्टिसमुच्चये → द्विचन्द्रस्वप्नविज्ञाननिदर्शनबलोत्थितः । निराતવનનાં સર્વજ્ઞાનનાં સાધયમ્ યથા || (.સ.૧૬) રૂલ્યાવેતિઃ Tરરૂ/997
न चैवं तत्त्वसिद्धिरित्याह- 'तदिति । धर्मादीनां = पुण्याऽपुण्याद्यर्थानां सिद्ध्यर्थं = प्रसिद्धिकृते न कुतर्कस्य तथाविधदृष्टान्तमात्रसारस्य प्रतीतिबाधिताऽर्थसिद्धिप्रेक्षिणः कुत्रचिद् अवकाशः । प्रकृते → अहेरिव हि धर्मस्य पदं दुःखं गवेषितुम् - (म.भा.शांतिपर्व १३२/३०) इति महाभारतवचनमपि स्मर्तव्यम् । तदुक्तं योगदृष्टिसमुच्चये अपि → सर्वं सर्वत्र चाऽऽप्नोति यदस्मादसमञ्जसम् । प्रतीतिबाधितं लोके तदनेन न किञ्चन ।। (यो.दृ.स.९७) अतीन्द्रियाऽर्थसिद्ध्यर्थं यथाऽऽलोचितकारिणाम् । प्रयासः शुष्कतर्कस्य ન વાગતી જોવર: ચિત્ II - (ચો.કૃ.સ.૧૮) તિ પ્રાણુમ્ (મ.૪/૫૧૭૭) | પ્રવૃત્તેિ –
વિશેષાર્થ - બૌદ્ધદર્શનમાં વિજ્ઞાનવાદી યોગાચાર મત છે. એ માને છે કે આ જગતમાં માત્ર જ્ઞાન જ છે. જ્ઞાન સિવાય કશું વાસ્તવિક સ્વતંત્ર તત્ત્વ નથી. કોઈ તેને પૂછે કે “આ બધું પ્રત્યક્ષ દેખાય છે તેનું શું છે? તો એ કહે છે કે એ બ્રાન્તિ છે. જ્ઞાન સિવાય કોઈ વસ્તુ ન હોવા છતાં ભ્રાન્તિથી વસ્તુ દેખાય છે. “જો વસ્તુ જ ન હોય તો એનું જ્ઞાન કેવી રીતે થાય ? શું વસ્તુ વિના પણ જ્ઞાન થાય ?' આ પ્રશ્નનો જવાબ છે હા. જુઓ આંખના રોગીને દિચંદ્ર (= બે ચંદ્ર) દેખાય છે. સ્વપ્રમાં જે વસ્તુ નથી તે વસ્તુ દેખાય છે. મૃગતૃષ્ણામાં પાણી ન હોવા છતાં પાણી દેખાય છે. જેમ આ દૃષ્ટાંતોમાં વસ્તુ ન હોવા છતાં જ્ઞાન થાય છે. તેમ જ્ઞાન સિવાય બીજી કોઈ વસ્તુ ન હોવા છતાં ભ્રાંતિથી બીજી વસ્તુ દેખાય છે. આ રીતે વિજ્ઞાનવાદી દ્વિચંદ્ર વગેરે દષ્ટાંતના બળથી લોકપ્રતીતિથી બાધિત પણ સ્વસિદ્ધાંતને સિદ્ધ કરે છે. તેનો આ સિદ્ધાંત કોઈથી બાધિત કરી શકાતો નથી. તેથી નક્કી થયું કે દષ્ટાંતના બળથી અસત્ય સિદ્ધાંત પણ સત્ય સાબિત કરી શકાય છે. માટે માત્ર દૃષ્ટાંતના બળથી ઊભો થયેલો કુતર્ક પારમાર્થિક વસ્તુને નહિ પણ પોતે ધારેલ હોય તે મુજબના અર્થને સિદ્ધ કરે છે. માટે મુમુક્ષુએ તેવા કુતર્કનો આશ્રય ન કરવો જોઈએ- એવો અહીં આશય છે. (૨૩/૧૧)
હ અતીન્દ્રિય વસ્તુને સાધવામાં તર્ક પાંગળો છે ગાથાર્થ :- તેથી અનુચિત પદાર્થને સિદ્ધ કરનારા કુતર્કથી સર્યું. અતીન્દ્રિય પદાર્થોની સિદ્ધિ માટે કુતર્કને ક્યાંય અવકાશ નથી. (૨૩/૧૨)
ટીકાર્થ:- તેથી પ્રતીતિથી બાધિત એવા અનુચિત અર્થની સિદ્ધિ કરવા માટે દોડતા કુતર્કથી સર્યું. ખરેખર અતીન્દ્રિય એવા ધર્મ-અધર્મ વગેરે પદાર્થોની સિદ્ધિ માટે કુતર્કને ક્યાંય અવકાશ નથી.(૨૩/૧૨) ૧. કુતિપ્રતો પર્યાનો' તિ તોડશુદ્ધ: પ્રતિમતિ | ૨. દસ્તાવ ‘કુત... શુદ્ધ: 8: /
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org