________________
• शब्दार्थोभयभेदेन विकल्पत्रैविध्यम् •
१५६१
विकल्पकल्पनाशिल्पं प्रायोऽविद्याविनिर्मितम् । तद्योजनामयश्चाऽत्र कुतर्कः किमनेन तत् || ६ || विकल्पेति । विकल्पाः शब्दविकल्पा अर्थविकल्पाश्च तेषां कल्पनारूपं शिल्पं ( = विकल्पकल्पनाशिल्पं) प्रायो = बाहुल्येन अविद्याविनिर्मितं = ज्ञानावरणीयादिकर्मसम्पर्कजनितम् । तद्योजनामयः : तदेकधारात्मा चाऽत्र कुतर्कः । तत् किमनेन मुमुक्षूणां दुष्टकारणप्रभवस्य सत्कार्याऽहेतुत्वात् ।। ६ ।।
=
कुतर्काऽसारतामेवोपदर्शयति- 'विकल्पे 'ति । 'एष वन्ध्यासुतो याति खपुष्पकृतशेखरः । मृगतृष्णाम्भसि स्नातः शशशृङ्गधनुर्धरः । । ' ( ) इत्यादिस्वरूपाः पूर्वोक्ताः (पृ.२२८, पृ.७४८) शब्दविकल्पाः = शब्दप्रधाना वस्तुशून्या विकल्पाः, 'नीलरूपं घटाद् भिन्नं स्यादभिन्नं वा ? इत्यादिरूपेणाऽर्थं विकल्प्य नीलरूपाद्यर्थाऽपलापकारिणः अर्थविकल्पाः चशब्देन 'वन्ध्यासुतजनकत्वमवन्ध्यायामभिमतं वन्ध्यायां वा ?” इत्यादिस्वरूपाः तदुभयविकल्पाः समुच्चिताः । तेषां कल्पनारूपं शिल्पं, तदेव च दुःखमूलम् । तदुक्तं समाधितन्त्रे → यदन्तर्जल्पसम्पृक्तमुत्प्रेक्षाजालमात्मनः । मूलं दुःखस्य तन्नाशे शिष्टमिष्टं परं पदम् ।। ← ( स तं . ८५ ) इति ।
तदेकधारात्मा विकल्पैकप्रवाहात्मकः । तदुक्तं योगदृष्टिसमुच्चये
अविद्यासङ्गताः प्रायो
विकल्पाः सर्व एव यत् । तद्योजनात्मकश्चैष कुतर्कः किमनेन तत् ।। ← ( यो. दृ.स. ९० ) इति । हस्तादर्शे च ' तदेकाधारात्मा' इति पाठः । तत्र च 'विकल्पैकाऽऽश्रयात्मक' इत्यर्थः कार्यः । दुष्टकारणप्रभवस्य दुष्टोपादानोपादेयस्य सत्कार्याऽहेतुत्वात् तेन पङ्कज-हरिकेशचाण्डालादीनां
दुष्टनिमित्तकारणप्रभवत्वेऽपि पूजा- प्रव्रज्यादिहेतुत्वेऽपि न क्षतिः । । २३ / ६।।
=
1
=
વિવાદને છોડી, કુતર્કોને રવાના કરી મધ્યસ્થ ભાવે યોગસાધનામાં આત્મકલ્યાણના લક્ષે લાગી જવું એ જ मात्र खाप उर्तव्य छे. (२३/५)
ગાથાર્થ :- વિકલ્પોની કલ્પના સ્વરૂપ શિલ્પ પ્રાયઃ અવિદ્યાથી નિર્મિત હોય છે. પ્રસ્તુતમાં કુતર્ક તેની યોજના કરવા સ્વરૂપ છે. તેથી વિકલ્પથી સર્યું. (૨૩/૬)
ટીકાર્થ :- વિકલ્પો શબ્દસંબંધી હોય કે અર્થસંબંધી હોય પરંતુ તે બન્ને પ્રકારના વિકલ્પોની કલ્પના સ્વરૂપ શિલ્પ પ્રાયઃ જ્ઞાનાવરણીય વગેરે કર્મસ્વરૂપ અવિદ્યાના સંપર્કથી જ ઉત્પન્ન થાય છે. પ્રસ્તુતમાં કુતર્ક તો દ્વિવિધ વિકલ્પોની કલ્પનાના એક પ્રવાહસ્વરૂપ જ છે. અથવા કુતર્ક માત્ર વિકલ્પ આધારિત છે. તે કારણે મુમુક્ષુઓને આવા કુતર્કથી સર્યું. કારણ કે ખરાબ કારણથી ઉત્પન્ન થયેલું કાર્ય ક્યારેય સુંદર કાર્યનો હેતુ બની ન શકે.(૨૩/૬)
વિશેષાર્થ :- આ વંધ્યાપુત્ર આકાશપુષ્પની માળા લઈને જાય છે કે વાઘનું શીંગડુ લઈને જાય છે ?’ આ શબ્દવિકલ્પ = શાબ્દિક વિકલ્પ કહેવાય. કારણ કે અહીં અર્થશૂન્ય શબ્દ જ કેન્દ્રસ્થાનમાં ગોઠવાયેલ છે. જ્યારે ‘આત્મા સર્વથા નિત્ય છે કે અનિત્ય છે ?’ આ વિકલ્પમાં અર્થની મુખ્યતા હોવાના કારણે તે અર્થવિકલ્પ કહેવાય. આ બન્ને વિકલ્પની કલ્પના જ્ઞાનાવરણ કર્મ સ્વરૂપ ખરાબ કારણથી ઉત્પન્ન થતી હોવાથી તથાવિધ કલ્પનાની પરંપરા-ધારાબદ્ધ પ્રવાહ સ્વરૂપ કુતર્ક પણ મુમુક્ષુ માટે ત્યાજ્ય છે. કાદવ અપવિત્ર છે તો કાદવથી બનાવવામાં આવેલી ચીજ પવિત્ર હોઈ ન શકે. કાદવને છોડનાર માણસે કાદવથી બનેલી ચીજ પણ છોડવી જોઈએ. કાદવ = જ્ઞાનાવરણીય કર્મ અથવા તજ્જન્ય વિકલ્પકલ્પના. તેનાથી બનેલી ચીજ = કુતર્ક. અપવિત્ર હોવાના કારણે કુતર્કને મુમુક્ષુએ છોડવા જોઈએ. (૨૩/૬)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org