________________
१५६०
• सम्यग्नयबोधविरहतः शास्त्रकलहः • द्वात्रिंशिका-२३/५ सर्वेऽपि 'दर्शनिनो मुमुक्षवोऽपि तत्त्वान्तं = आत्मादितत्त्वप्रसिद्धिरूपं न = नैव गच्छन्ति = प्रतिपद्यन्ते, (गतौ) तिलपीलकवत् = 'तिलपीलक इव । निरुद्धाऽक्षिसञ्चारस्तिलयंत्रवाहनपरो यथा ह्ययं नित्यं भ्राम्यन्नपि निरुद्धाऽक्षतया न तत्परिमाणमवबुध्यते, एवमेतेऽपि वादिनः स्वपक्षाऽभिनिवेशाऽन्धा विचित्रं वदन्तोऽपि नोच्यमानतत्त्वं प्रतिपद्यन्ते इति ।।५।। (प्र.न.त.८/१) इति प्रमाणनयतत्त्वालोकालङ्कारसूत्रोक्तं ग्राह्यम् । पूर्वं वादद्वात्रिंशिकायां (द्वा.द्वा.८/१ भाग-२, पृ.५४१) निर्दिष्टानि तल्लक्षणान्तराणीहानुसन्धेयानि । स्पष्टप्रायः टीकार्थः । नवरं तिलयन्त्रवाहनपरः इत्यनन्तरं गतौ = वहनरूपायां सत्यामिति दृश्यम् । तदुक्तं योगसारप्राभृतेऽपि →
ऊचिरे ध्यानमार्गज्ञा ध्यानोद्भूतरजश्चयाः । भावियोगिहितायेदं ध्वान्तदीपसमं वचः ।। वादानां प्रतिवादानां भाषितारो विनिश्चितम् । नैव गच्छन्ति तत्त्वान्तं गतेरिव विलम्बिनः ।।
- (यो.सा.प्रा.७/३२-३३) इति । अध्यात्मतत्त्वालोकेऽपि → सभासु वाद-प्रतिवाद-जल्पा विशारदानां विविधा भवन्ति। तत्त्वान्तसिद्धिर्न हि लभ्यते तैर्दृष्टान्तभूतस्तिलपीलकोऽत्र ।। ८ (अ.तत्त्वा. ३/१०९) इत्युक्तम् । तदुक्तं प्रेमगीतायां अपि → तर्कवाद-विवादांस्तु त्यजन्ति प्रेमयोगिनः - (प्रे. गी.२०६) इति। एतेन → वादानां प्रतिवादानां नाऽत्र किञ्चित् प्रयोजनम् - (म.गी.२/२२) इति महावीरगीतावचनमपि व्याख्यातम् । तदुक्तं नारदभक्तिसूत्रे अपि → वादो नाऽवलम्ब्यः - (ना.भ. सू.७४) इति। → ये चान्ये ह वृथा तर्क-दृष्टान्त-कुहकेन्द्रजालैर्वैदिकेषु परिस्थातुमिच्छन्ति तैस्सह न संवसेत् + (मैत्रा.७/८) इति मैत्रायण्युपनिषद्वचनतोऽपि तन्त्रान्तरीयो योगी विवादादित उपरमत्येवेत्यवधेयम् । तदुक्तं नारदपरिव्राजकोपनिषदि संन्यासगीतायाञ्च → अतिवादाँस्त्यजेत् तर्कान्, पक्षं कञ्चन नाऽऽश्रयेत् + (ना.परि.५/२१, सं.गी.१०/२४) इति प्राग् (द्वा.द्वा.८/६ भाग-४ पृ.५५१) दर्शितमेव । प्रकृते → सर्वनयोक्ततत्त्वानां बोधं विना जगज्जनाः। परस्परं च युध्यन्ति क्लिश्यन्ति धर्मभेदतः ।। 6 (अध्या.गी.११७) इति अध्यात्मगीतावचनं, → मूढा न जानन्ति मिथ्यातर्केण वेष्टिताः - (यो.शि.१/ ३४) इति च योगशिखोपनिषद्वचनं भावनीयं मध्यस्थैः ।।२३/५।। નિરાકરણ કરીને વાદ-પ્રતિવાદ કરતા સર્વ ધર્મના અનુયાયી મુમુક્ષુઓ પણ આત્મા વગેરે તત્ત્વની પ્રકૃષ્ટ સમજણ પામતા નથી. તલને પીલનારા બળદનું દષ્ટાંત અહીં વિચારવું. જેમ તલની ઘાણીને ફેરવનાર બળદની આંખ ઢાંકી દેવામાં આવે છે. તેથી તે રોજ સતત ફરવા છતાં પણ તેની આંખ ઢાંકેલી હોવાના કારણે “કેટલું ફર્યો ?' તેનું જ્ઞાન તે બળદને થતું નથી. તેમ પોત-પોતાના પક્ષની પક્કડમાં અંધ થયેલા પ્રસ્તુત અનેક વાદીઓ પણ વિવિધ સ્વરૂપે બોલવા છતાં પ્રતિવાદી દ્વારા બોલવામાં આવતા તત્ત્વને-પદાર્થને સ્વીકારતા નથી. (૨૩/૫)
વિશેષાર્થ:- હેતુ પક્ષમાં ન રહે તો અસિદ્ધ નામનો હેત્વાભાસ કહેવાય. હેતુ વિપક્ષમાં પણ રહે તો તે અનૈકાન્તિક નામનો હેત્વાભાસ બને. હેતુ સાધ્યાભાવવ્યાપ્ત બને તો વિરુદ્ધ નામે હેત્વાભાસ બને. આ હેત્વાભાસનો પ્રયોગ કરવામાં આવે તો જવાબ ખોટો કહેવાય. આ હેત્વાભાસનો પ્રયોગ ન કરવામાં આવ્યો હોય તો જવાબ સાચો કહેવાય. આવા સાચા જવાબ વાદસભામાં પ્રતિવાદી દ્વારા આપવામાં આવે તો પણ વાદી તે તત્ત્વને સ્વીકારતા નથી હોતા. પરંતુ વાદ-વિવાદ-વાણીનો વ્યાયામ કરે જ રાખે છે; પોતાની માન્યતા છોડતા નથી. પોતાના પક્ષનો કદાગ્રહ તેને વિચારાંધ બનાવી મૂકે છે. માટે પતંજલિ મહર્ષિ કહે છે કે વાદ१. हस्तादर्श 'दर्शिनो' इत्यशुद्धः पाठः । २. हस्तादर्श 'तिपी...' इति त्रुटितः पाठः ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org