________________
• તિવયોનિનો વિવાદુના: •
१५५९ उक्तं चेति । उक्तं च निरूपितं पुनः योगमार्गज्ञैः = अध्यात्मविद्भिः पतञ्जलिप्रभृतिभिः तपोनिधूतकल्मषैः = प्रशमप्रधानेन तपसा क्षीणमार्गाऽनुसारिबोधबाधकमोहमलैः भावियोगिहिताय = भविष्यद्विवादबहुलकलिकालयोगिहितार्थं उच्चैः = अत्यर्थं मोहदीपसमं = मोहाऽन्धकारप्रदीपस्थानीयं વવો = વનમ્ ||૪|| वादांश्च प्रतिवादांश्च वदन्तो निश्चितांस्तथा । तत्त्वान्तं नैव गच्छन्ति तिलपीलकवद् गतौ ।।५।। ___ वादांश्चेति। वादांश्च पूर्वपक्षरूपान् प्रतिवादांश्च परोपन्यस्तपक्षप्रतिवचनरूपान् वदन्तो = ब्रुवाणाः निश्चितान् असिद्धाऽनैकान्तिकादिहेत्वाभासनिरासेन तथा = तेन प्रकारेण तत्तच्छास्त्रप्रसिद्धन
योगबिन्दुकारिका(यो.वि.६६)संवादेनैतदेव समर्थयमान आह- “उक्तमिति । योगबिन्दुव्याख्यानुसारेणैव વિવૃતિ- “ઉ વ = નિરૂપિત પુન રૂત્યાદ્રિ | સુસ્પષ્ટ ઇવ ટીછાર્થ: Jાર૩/૪
पतञ्जल्युक्तमेवाऽऽह- 'वादांश्चेति । इयं कारिका अध्यात्मोपनिषद्(१/७४)योगबिन्दु (६७) प्रभृतौ समुद्धृता वर्तते । योगबिन्दुव्याख्यानुसारेण विवृणोति- वादांश्च पूर्वपक्षरूपानित्यादिः । वादलक्षणं तु → विरुद्धयोः धर्मयोरेकधर्मव्यवच्छेदेन स्वीकृततदन्यधर्मव्यवस्थापनार्थं साधनदूषणवचनं = वादः 6
ટીકાર્થ :- યોગમાર્ગસ્વરૂપ અધ્યાત્મ તત્ત્વને જાણકાર એવા પતંજલિ વગેરે મહર્ષિઓ થઈ ગયા. તેઓએ પ્રશમ-ઉપશમ ભાવની મુખ્યતા રાખીને તપ કરવા દ્વારા પોતાનો મોહનો મેલ ધોઈ નાંખ્યો. મોક્ષમાર્ગને અનુસરનારા તત્ત્વબોધના પ્રગટીકરણમાં બાધક એવો મોહનો કચરો ક્ષીણ થવાના કારણે તેઓને યોગમાર્ગનો બોધ થયો. તેથી ભવિષ્યકાળમાં વાદ-વિવાદને વારંવાર કરનારા એવા કલિકાલના યોગીઓના અત્યંત હિત માટે એક સુંદર વાત કરી. તે વાત મોહના અન્ધકારને દૂર કરવા માટે દીવા સમાન છે. તે વાત આગળના શ્લોકમાં બતાવવામાં આવશે. (૨૩/૪)
વિશેષાર્થ - ઈતરદર્શનીઓ પણ સમતા-વૈરાગ્યને કેન્દ્રસ્થાનમાં રાખીને તપ વગેરે સાધના કરે તો મોહનો કચરો ધોવાઈ જાય. મતલબ કે ઈતરદર્શનવાળા પણ પાપનો અનુબંધ તોડી શકે છે. તેના કારણે માર્ગાનુસારી તત્ત્વજ્ઞાન તેમને પણ થઈ શકે છે. આ તત્ત્વજ્ઞાન કરુણાસભર હોવાના કારણે માત્ર વર્તમાન કાળના જ નહિ પણ ભવિષ્યના પણ અનેક યોગીઓના હિત માટે સહજ રીતે એમના મોઢામાંથી એવા ઉદ્દગાર નીકળી જાય છે કે જે અનેકની મૂઢતાને દૂર કરે. આ બાબત અહીં ખૂબ જ ઉલ્લેખનીય છે. આના ઉપર ઊંડો વિચાર કરવાથી વાડાબંધી, સંકુચિતતા, ક્ષુદ્રતા, તુચ્છતા, સાંપ્રદાયિક ઝનૂન, દષ્ટિરાગ વગેરે દૂર થાય છે તથા મધ્યસ્થ અને માર્ગસ્થ ક્ષયોપશમ પ્રગટે છે, મૈત્રી વગેરે ભાવો ખરા અર્થમાં હૈયામાં ઊગી નીકળે છે. (૨૩/૪)
હું પતંજલિ મહર્ષિની શિખામણ છે. ગાથાર્થ :- શાસ્ત્રમાન્ય રીતે નિશ્ચિતરૂપે વાદ અને પ્રતિવાદને કરતા મુમુક્ષુઓ આત્માદિ તત્ત્વની પ્રકૃણ જાણકારીને પામી શકતા નથી. તલને પીલનારો ઘાંચીનો બળદ ગોળ-ગોળ ફરવા છતાં પણ હું કેટલું ફર્યો ?” એ જાણી શકતો નથી તેમ ઉપરોક્ત વાત સમજવી. (૨૩/૫)
ટીકાર્થ - પૂર્વપક્ષની રજુઆત કરવી તે વાદ કહેવાય. વાદીએ બતાવેલી બાબતનો (= પક્ષનો) જવાબ આપવો તે પ્રતિવાદ કહેવાય. તે તે શાસ્ત્રને માન્ય હોય તે રીતે અસિદ્ધ, અનૈકાંતિક, વિરુદ્ધ વગેરે હેત્વાભાસનું ૨. દસ્તાવ .કમૃતિ..” તિ ગુટિતા . | ૨. મુદ્રિતપ્રતો ‘તા જિ.' તિ પd. | સ વાર્થતઃ શુદ્ધ: પરં सन्दर्भानुसारेणाऽशुद्धः प्रतिभाति ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org