________________
१५५८
• तत्त्वाभिनिवेशस्याssदरणीयता •
द्वात्रिंशिका - २३/४
उक्तं च योगमार्गज्ञैस्तपोनिर्धूतकल्मषैः । ' भावियोगिहितायोच्चैर्मोह 'दीपसमं वचः ।।४।। → कुतर्केऽभिनिवेशोऽतो न युक्तो मुक्तिकाङ्क्षिणाम् । आत्मतत्त्वे पुनर्युक्तः सिद्धिसौधप्रवेशके ।। ← (यो.सा.प्रा. ७ / ५३ ) इति ।
अभिनिवेशत्वाऽवच्छिन्नस्य परमार्थतो हेयत्वेऽपि योगप्राथम्यदशायामप्रशस्तकषायनिवारणाय प्रशस्तकषायाणामिव कुतर्काद्यभिनिवेशविनिवारणकृते श्रुत-शीलाद्यभिनिवेशस्य प्रयोजनभूतत्वमप्रत्याख्येयमेव । श्रुत-शीलादीनां भवनिस्तारकत्वमपि नैगमनयदृष्ट्या सम्मतमेव । अत एव तेष्वाग्रहः सङ्गच्छत एव ।
बौद्धदर्शनवर्ती अपुनर्बन्धको मित्रादिगतः सव्वदा सीलसम्पन्नो पञ्ञवा सुसमाहितो । अज्झत्तचिन्ती सतिमा ओघं तरति दुत्तरं ।। ← (सु.नि. ९ / २२ ) इति सुत्तनिपातादिवचनाऽवलम्बनेन शीलाद्यभिनिवेशं करोत्येव । एवं वैदिकदर्शनगतोऽपि मित्रादिवर्ती अपुनर्बन्धकः अतस्समाधिहीनस्य सर्वशास्त्रविदोऽपि वा । नूनं दुस्तर एवाऽयं भवदुःखपयोनिधिः ।। ← ( रा.गी. ८/५४) इति रामगीतादिवचनमालम्ब्य समाध्याद्यभिनिवेशं कुरुते । जैनतन्त्राऽवस्थितोऽपुनर्बन्धकः पुनः कसाया अग्गिणो वृत्ता सुय सील तवो जलं ← (उत्त.२३ । ५३ ) इति उत्तराध्ययनसूत्रवचनात् समाहिकारए णं तमेव समाहिं पडिलब्भइ ← (व्या. प्र.७ /१) इति व्याख्याप्रज्ञप्तिवचनात् इति शीलप्राभृतवचनाच्च श्रुतादावभिनिवेशमालम्बते ।
सीलेण विणा विसया णाणं विणासंति ← ( शी. प्रा. २)
प्रकृते मित्रादिदृष्टिचतुष्के तु विशेषतः तत्त्वाऽभिनिवेशस्याऽऽदरणीयत्वम् । अयं तत्त्वाऽभिनिवेशोSप्युत्तरोत्तरदृष्टौ विशुध्यमानः सन् मतिज्ञानाद्युत्कर्षः केवलज्ञाने इव, साक्षिभावपरिणमने विलीयते । इदमेवाऽभिप्रेत्य योगसारप्राभृतेन कुत्राऽप्याग्रहस्तत्त्वे विधातव्यो मुमुक्षुभिः । निर्वाणं साध्यते यस्मात् समस्ताऽऽग्रहवर्जितैः ।। ← (यो.सा. प्रा. ९ / ३४ ) इत्युक्तमिति गम्भीरधिया भावनीयम् ||२३/३|| મનને મલિન બનાવીને મોક્ષથી દૂર રાખે છે. જ્યારે શ્રૃત, શીલ, સમાધિનો વિવેકપૂર્ણ સાત્ત્વિક આગ્રહ જીવને મોક્ષની નજીક પહોંચાડે છે. ઉપલી ભૂમિકામાં તો તે સાત્ત્વિક આગ્રહ પણ સ્વયં છૂટી જાય છે. જેમ અપ્રશસ્ત કષાયનો અવાર નવાર ભોગ બની જવાય તેવા સંયોગમાં પ્રશસ્ત કષાયનું અવલંબન પ્રયોજનભૂત બની જાય છે. પરંતુ ઊપલી આત્મદશામાં પ્રશસ્ત કષાય પણ સ્વયં છૂટી જાય છે અને જીવ જ્ઞાતા-દૃષ્ટા-અસંગ સ્વભાવમાં સ્થિર થઈ જાય છે. તેમ કુતર્ક વગેરેનો અપ્રશસ્ત આગ્રહ-કદાગ્રહ રવાના કરવા આગમ-શીલ-સમાધિનો આગ્રહ આદરણીય બને છે. પરંતુ અસંગ આત્મદશા પ્રગટે, સંસારમોક્ષ પ્રત્યે તુલ્ય મનોવૃત્તિ વર્તે ત્યારે શ્રુત વગેરેનો આગ્રહ પણ આપમેળે છૂટી જાય છે. પરંતુ ૨૨ મી બત્રીસીમાં જણાવેલા યોગી હજુ સુધી દીપ્રા દૃષ્ટિ સુધી જ પહોંચેલ હોવાથી તેમને માટે આગમશીલ વગેરેનો આગ્રહ રાખવો ઉપકારી નીવડે તેમ છે. આ કારણસર અહીં આગમ વગેરેનો આગ્રહ राजवा उपर मार खास छे. (२३/३)
# પરોપકાર માટે યોગીની પ્રવૃત્તિ
ગાથાર્થ :- તપ દ્વારા જેણે આત્માનો કચરો ધોઈ નાંખેલ છે તેવા યોગમાર્ગવિશારદોએ ભાવી યોગીના અત્યંત હિત માટે મોહાન્ધકારદીપસમાન વચન કહેલ છે કે [જે કહેલ છે તે પાંચમી ગાથામાં છે.](૨૩/૪) १. हस्तादर्शे ‘भावयोगि’ इत्यशुद्धः पाठः । हस्तादर्शान्तरे च 'भावयोग' इत्यशुद्धः पाठः । २. हस्तादर्शे 'महादीप...' इति पाठः । व्याख्यानुसारेण च सोऽशुद्धः ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org