________________
१७९४
• प्रवृत्त्यालोकसंन्यासफलप्रतिपादनम् • द्वात्रिंशिका-२६/८ ताऽऽपत्तेः । तदुक्तं "प्रवृत्त्यालोकसंन्यासात्सूक्ष्मव्यवहितविप्रकृष्टज्ञानमिति” (यो.सू.३-२५) ।।७।। सूर्ये च 'भुवनज्ञानं ताराव्यूहे गतिर्विधौ। ध्रुवे च तद्गते भिचक्रे व्यूहस्य वर्मणः।।८।। विगतः सुखमयसत्त्वाऽभ्यासवशाच्छोको रजःपरिणामो यस्याः सा विशोका चेतसः स्थितिनिबन्धिनी । अयमर्थः हृत्पद्मसम्पुटमध्ये प्रशान्तकल्लोलक्षीरोदधिप्रख्यं चित्तसत्त्वं भावयतः प्रज्ञाऽऽलोकात् सर्ववृत्तिपरिक्षये चेतसः स्थैर्यमुत्पद्यते' (रा.मा.१/३६) इति राजमार्तण्डे भोजः ।
सूक्ष्मादिगोचरज्ञानसिद्धौ योगसूत्रसंवादमाह- 'प्रवृत्त्यालोके'ति । अत्र राजमार्तण्डव्याख्या → प्रवृत्तिविषयवती ज्योतिष्मती च प्रागुक्ता तस्या योऽसौ आलोकः = सात्त्विकप्रकाशप्रसरः तस्य निखिलेषु विषयेषु न्यासात् तद्वासितानां विषयाणां भावनात् सान्तःकरणेषु इन्द्रियेषु प्रकृष्टशक्तिमापन्नेषु सूक्ष्मस्य परमाण्वादेः व्यवहितस्य भूम्यन्तर्गतस्य निधानादेः विप्रकृष्टस्य मेर्वपरपार्श्ववर्तिनो रसायनादेः ज्ञानमुत्पद्यते - (रा.मा.३/२५) इत्येवं वर्तते ।
प्रवृत्तिपदेन केवला ज्योतिष्मती प्रवृत्तिरेव व्यास-वाचस्पतिमिश्र-विज्ञानभिक्षु-भावागणेश-नागोजीभट्टरामानन्दाऽनन्तदेव-सदाशिवेन्द्रप्रभृतीनामभिमतेति ध्येयम् । तत्राऽपि योगवार्तिककृद्विज्ञानभिक्षुमते → ज्योतिष्मती बुद्धिपुरुषाऽन्यतासाक्षात्काररूपिणी मनसः प्रवृत्तिः तत्कालीनसत्त्वप्रकाशं सूक्ष्माद्यर्थेषु विन्यस्य तान् साक्षात्करोति योगी । न्यासमात्रवचनात् तेषु संयमाऽपेक्षा नाऽस्ति । चक्षुासमात्रेण घटदर्शनवद् विशुद्धसत्त्वप्रतिसन्धानमात्रेणैव सूक्ष्मादिसाक्षात्कारो भवति । परम्परया बुद्ध्यादिविषयकसंयमसाध्यत्वेनैव चाऽस्याः सिद्धेः संयमसिद्धिमध्ये निर्वचनमिति तत्त्वम् + (यो.वा.३/२५) इति ।
सम्प्रति मुद्रितासु योगसूत्रप्रतिषु ‘प्रवृत्त्यालोकन्यासादि'त्यादिरूपेणैव पाठः समुपलभ्यत इति ध्येयम् ।।२६/७ ।।
તેથી યોગસૂત્ર ગ્રંથમાં પતંજલિએ જણાવેલ છે કે – “પ્રવૃત્તિઆલોકના સંન્યાસથી સૂક્ષ્મ, વ્યવહિત भने ६२वता पर्थोनु शान थाय .' (२६/७)
વિશેષાર્થ :- સંપ્રજ્ઞાતસમાધિના પ્રાથમિક બે કારણો છે. વિષયવતી પ્રવૃત્તિ અને જ્યોતિષ્મતી પ્રવૃત્તિ, રૂપ, રસ, ગંધ, સ્પર્શ અને શબ્દો જેના ફળરૂપે હોય તે વિષયવતી પ્રવૃત્તિ કહેવાય. તેનાથી મનની સ્થિરતા ઊભી થાય છે. તેના લીધે નાકના અગ્રભાગે મનને રાખે તો દિવ્ય ગંધનો અનુભવ થાય. જીભના અગ્રભાગ ઉપર ચિત્તને સ્થાપિત કરવાથી દિવ્ય રસની અનુભૂતિ થાય છે. આ રીતે બીજી ઈન્દ્રિયોમાં વિષયવતી પ્રવૃત્તિના ફળને સમજી લેવું. તેના લીધે “મને યોગસાધનાનું ફળ મળે છે.” આવું આશ્વાસન યોગીને મળે છે. તથા બુદ્ધિ અથવા પુરુષ બેમાંથી કોઈની પણ સાક્ષાત્કાર કરવો તે જ્યોતિષ્મતી પ્રવૃત્તિ કહેવાય. જ્યોતિઃ શબ્દનો અર્થ છે સાત્ત્વિક પ્રકાશ. જે પ્રવૃત્તિમાં પુષ્કળ સાત્ત્વિક પ્રકાશ હોય तेने पात°४६. विद्वानो ज्योतिष्मती प्रवृत्ति हे छे. (२६/७)
ગાથાર્થ - સૂર્યને વિશે સંયમ કરવાથી ભુવનનું જ્ઞાન થાય છે. ચંદ્રને વિશે સંયમ કરવાથી તારાબૂહનું જ્ઞાન થાય છે. ધ્રુવ નામના તારાને વિશે સંયમ કરવાથી તારાઓની ગતિનું જ્ઞાન થાય છે. નાભિચક્રમાં સંયમ કરવાથી શરીરની નાડીઓના સ્થાનનું ભાન થાય છે. (૨૬/૮) १. हस्तादर्श ‘च न ता...' इत्यशुद्धः पाठः । २. हस्तादर्श ‘गतिविधौ' इत्यशुद्धः पाठः ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org