________________
• कायरूपसंयमविमर्शः .
१७८९ कायः = शरीरं, तस्य रूपं = चक्षुर्ग्राह्यो गुणः, तस्य (= कायरूपस्य) "अस्त्यस्मिन् काये रूपमिति संयमाद् रूपस्य चक्षुर्ग्राह्यत्वरूपायाः शक्तेः स्तम्भे = भावनावशात्प्रतिबन्धे (=शक्तिस्तम्भे) सति तिरोधानं भवति चक्षुषः प्रकाशरूपस्य सात्त्विकस्य धर्मस्य तद्ग्रहणव्यापाराऽभावात् । तथा संयमवान् योगी न केनचिदृश्यत इत्यर्थः ।
एवं शब्दादितिरोधानमपि ज्ञेयम् । तदुक्तं- “कायरूपसंयमात्तद्ग्राह्यशक्तिस्तम्भे चक्षुषः(क्षुःप्र)प्रकाशा
यथा संस्कारसाक्षात्कारः तदनुबन्धपूर्वजन्मसाक्षात्कारमाक्षिपत्येवं परचित्तसाक्षात्कारोऽपि तदालम्बनसाक्षात्कारमाक्षिपेदिति प्राप्ते आह- न च तत् सालम्बनं, तस्याऽविषयीभूतत्वात् । 'सानुबन्धसंस्कारविषयोऽसौ संयमः । अयं तु परचित्तमात्रविषय इत्यभिप्रायः' (त. वै.३/२०) इति तत्त्ववैशारद्यां वाचस्पतिमिश्रः । एतेन → परचित्ते चित्तसंयमात् परचित्तज्ञानम् - (शां.१/६९) इति शाण्डिल्योपनिषद्वचनमपि व्याख्यातम् ।।
तस्य = कायरूपस्य ‘अस्ति अस्मिन् काये रूपमिति संयमात् । मुद्रितप्रतिषु हस्तादर्शेषु च सर्वत्र ‘नास्त्यस्मिन्..' इति पाठः । स च प्रामादिकः ।
प्रकृते योगसूत्रसंवादमाह- 'कायेति । अत्र राजमार्तण्डवृत्तिः → कायः = शरीरः, तस्य रूपं = चक्षुह्यो गुणः, तस्मिन् ‘अस्त्यस्मिन् काये रूपमिति संयमात् तस्य रूपस्य चक्षुर्ग्राह्यत्वरूपा या शक्तिः तस्याः स्तम्भे = भावनावशात् प्रतिबन्धे चक्षुष्प्रकाशाऽसंयोगे चक्षुषः प्रकाशः = सत्त्वधर्मः, तस्याऽसंयोगे तद्ग्रहणव्यापाराऽभावे योगिनोऽन्तर्धानं भवति । न केनचिदसौ दृश्यत इत्यर्थः (रा. થતી હોય છે. પણ પીળું ગુલાબ જોવામાં આવે તો નફરતને સૂચવનારી અમુક ચોક્કસ પ્રકારની મુખરેખા તેનામાં જોવા મળે છે. આ પ્રમાણે આલંબન = વિષય પણ સાથે રાખીને પરકીય ચિત્તને ઓળખીને તેના વિશે સંયમ કરવામાં આવે તો વિષય સાથે મનોગત ભાવો ઓળખી શકાય છે. અર્થાત્ “પીળા ગુલાબના નિમિત્તે એના મનમાં અણગમો થયેલો છે.” આવું પણ સ્પષ્ટપણે જાણી શકાય છે.)
હ રૂપસંયમથી યોગી અદેશ્ય બને છે. શરીરનું રૂપ આંખથી જોઈ શકાય છે. “આ શરીરમાં રૂપ છે.” એમ ભાવના કરીને શરીરરૂપને વિશે સંયમ કરવાથી શરીરના રૂપમાં ચક્ષુગ્રાહ્યતા સ્વરૂપ શક્તિ ઉપરોક્ત ભાવનાના બળથી ખંભિત થાય છે, પ્રતિબદ્ધ થાય છે. તેથી યોગીશરીરનું રૂપ તિરોહિત થાય છે. કારણ કે બીજાની આંખનો. પ્રકાશરૂપ સાત્ત્વિક ગુણધર્મ તેના રૂપને ગ્રહણ કરવાની પ્રવૃત્તિ કરી શકતો નથી. તેથી શરીરરૂપને વિશે સંયમ કરનાર યોગી કોઈ વડે દેખાતા નથી. એવો ભાવાર્થ છે. (કહેવાનો આશય એ છે કે રૂપને વિશે સંયમ કરવાથી રૂપની ચક્ષુગ્રાહ્યતા કુંઠિત થાય છે. બીજાની આંખ દ્વારા દેખાઈ શકવાની યોગ્યતા યોગીના શરીરના રૂપમાંથી રવાના થાય છે. માટે બીજા કોઈ તે યોગીને જોઈ શકતા નથી.) આ રીતે શબ્દાદિનું તિરોધાન પણ સમજી લેવું. યોગસૂત્ર ગ્રંથમાં પતંજલિ મહર્ષિએ જણાવેલ છે કે – “શરીરના રૂપને વિશે સંયમ કરવાથી રૂપની ચક્ષુગ્રાહ્યતા શક્તિનું સ્તંભન થતાં આંખના પ્રકાશની સમ્યફ પ્રવૃત્તિ ન થતાં યોગીનું રૂપ અદશ્ય = અંતર્ધાન થાય છે. १. मुद्रितप्रतिषु हस्तादर्शेषु च 'नास्त्य...' इत्येव पाठः । परं स प्रामादिकः । 'अस्त्य...' इत्येव सम्यक् पाठः ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org