________________
• परकीयचित्तज्ञानोपायाऽऽवेदनम् •
तदुक्तं- “प्रत्ययस्य परचित्तज्ञानम्" ( यो. सू. ३-१९ ) ।
“न च तत्सालम्बनं तस्याऽविषयीभूतत्वादिति" (यो.सू. ३ - २० ) । लिङ्गाच्चित्तमात्रमवगतम्, न तु नीलविषयं पीतविषयं वा तदिति । अज्ञाते आलम्बने संयमस्य कर्तुमशक्यत्वात्तदनवगतिः । सालम्बनचित्तप्रणिधानोत्थसंयमे तु तदवगतिरपि भवत्येवेति भोजः ।
१७८८
परचित्तज्ञानसिद्धौ योगसूत्रसंवादमाह - 'प्रत्ययस्ये 'ति । अत्र राजमार्तण्डवृत्तिरेवं वर्तते प्रत्ययस्य परचित्तस्य केनचिद् मुखरागादिना लिङ्गेन गृहीतस्य यदा संयमं करोति तदा परकीयचित्तस्य ज्ञान - मुत्पद्यते ' सरागमस्य चित्तं विरागं वा ?' इति । परचित्तमतानपि धर्मान् जानातीत्यर्थः ← (रा.मा.३/ १९) इति ।
वाचस्पतिमिश्रस्तु प्रत्ययस्य = रागादिमत्याः स्वकीयचित्तवृत्तेः संयमेनाऽऽश्रयादिरूपैर शेषविशेषैः साक्षात्करणात् ततः तस्मात् चित्तात् परस्य भिन्नस्य चित्ताऽन्तरस्याऽपि अशेषविशेषतो ज्ञानं सङ्कल्पमात्रेणैव भवतीत्यर्थः ← (त. वै.३/१९) इत्येवं तत्त्ववैशारद्यां व्याचष्टे ।
द्वात्रिंशिका -२६/६
अस्यैव परचित्तज्ञानस्य विशेषं योगसूत्रसंवादेनोपदर्शयति- 'न चे 'ति । अत्र राजमार्तण्डे तस्य परस्य यच्चित्तं तत् सालम्बनं = स्वकीयेनाऽऽलम्बनेन सहितं न शक्यते ज्ञातुम्, आलम्बनस्य केनचिल्लिङ्गेनाऽविषयीकृतत्वात् । लिङ्गात् चित्तमात्रं परस्याऽवगतं न तु 'नीलविषयमस्य चित्तं पीतविषयमिति वा । यच्च न गृहीतं तत्र संयमस्य कर्तुमशक्यत्वान्न भवति परचित्तस्य यो विषयः तत्र ज्ञानम् । तस्मात् परकीयचित्तं नाऽऽलम्बनसहितं गृह्यते, तस्याऽऽलम्बनस्याऽगृहीतत्वात् । चित्तधर्माः पुनर्गृह्यन्त एव । यदा तु किमनेनाऽऽलम्बितमिति प्रणिधानं करोति तदा तत्संयमात् तद्विषयमपि ज्ञानमुत्पद्यत एव ← (रा.मा.३/२० ) इति भोजो व्याचष्टे ।
તેથી તો યોગસૂત્રમાં કહેલ છે કે → ‘પરિચત્ત ઉપર સંયમ ક૨વાથી બીજાના ચિત્તનું જ્ઞાન થાય છે.’ ‘પરંતુ તે પરકીયચિત્તજ્ઞાન સાલંબન નથી. કારણ કે આલંબન તેનો વિષય નથી.’ યોગસૂત્રકારનો આશય એ છે કે બાહ્ય ચિહ્નથી માત્ર તેનું મન જાણેલ છે કે ‘તેનું મન ખુશ છે કે નાખુશ છે.' પરંતુ તેના મનનો વિષય પ્રસ્તુત ઉપસ્થિત અનેક વિષયોમાંથી નીલ કમલ હતું કે પીળું ગુલાબ ? - આ કાંઈ પરકીય ચિત્તનું સંયમ કરવાથી જાણી શકાતું નથી. કેમ કે ચિત્તના વિષયને વિષે સંયમ કરેલ નથી. તથા ચિત્તનો વિષય આલંબન અજ્ઞાત હોવાથી તેના ઉપર સંયમ કરવો શક્ય પણ નથી. (જે અજ્ઞાત હોય તેના ઉપર સંયમ કરી ન શકાય. તથા જેના વિશે સંયમ ન કરેલ હોય તેનું સંયમજન્ય સાક્ષાત્કારમાં અવગાહન થઈ ન શકે. આવા પ્રકારના મોઢાના હાવ-ભાવ હોય ત્યારે તે ખુશ હોય છે અને અમુક પ્રકારની મુખાકૃતિ હોય ત્યારે તે નાખુશ હોય છે.' આવું જાણીને તેના મનને વિષે સંયમ કેળવવાથી તેનું મન ખુશ છે કે નાખુશ ? આટલું જ જાણી શકાય છે.) પરંતુ જો વિષયયુક્ત મનનું પ્રણિધાન કરવાથી સંયમ કરે તો મનના વિષયનું પણ ભાન થાય જ છે. એમ યોગસૂત્રની રાજમાર્તંડ ટીકામાં ભોજ રાજર્ષિ કહે છે. (ધારાનરેશ ભોજ રાજર્ષિનો આશય એ છે કે ‘સામે નીલ કમલ હોય ત્યારે તેની મુખાકૃતિ અમુક પ્રકારની ખાસ પ્રસન્નતાને સૂચવનારી પ્રગટ १. मुद्रितप्रतिषु हस्तादर्शेषु च ' न च साल...' इति पाठः । योगसूत्रानुसारेणाऽपेक्षितः पाठोऽत्र योजितः ।
• चिह्नद्वयमध्यवर्ती पाठो हस्तादर्शे नास्ति ।
Jain Education International
=
For Private & Personal Use Only
www.jainelibrary.org