________________
• पूर्वजन्मज्ञानोपायद्योतनम् .
१७८७ संस्कारे पूर्वजातीनां प्रत्यये परचेतसः । शक्तिस्तम्भे' तिरोधानं कायरूपस्य संयमात् ॥६॥
संस्कार इति । संस्कारे स्मृतिमात्रफले जात्यायुर्भोगलक्षणे च “एवं मया सोऽर्थोऽनुभूतः, एवं मया सा क्रिया कृता" इति भावनया संयमात् पूर्वजातीनां = प्रागनुभूतजातीनां धीः = अनुस्मृतिरवबोधकमन्तरेणैव भवति ।
तदुक्तं- “संस्कारस्य साक्षात्करणात् पूर्वजातिज्ञानम्” (यो.सू.३-१८)।
प्रत्यये = परकीयचित्ते केनचिन्मुखरागादिना लिङ्गेन गृहीते परचेतसो धीर्भवति । तथासंयमवान् ‘सरागमस्य चित्तं वीतरागं वेति' परचित्तगतान् सर्वानेव धर्मान् जानातीत्यर्थः ।
सिद्ध्यन्तराण्याह- 'संस्कार' इति । 'धीः' इति पदं पञ्चमश्लोकादनुवृत्तमत्रोपदर्शितमवसेयम् । संस्कारसंयमप्रसूतपूर्वजातिज्ञाने योगसूत्रसंवादमाह- 'संस्कारस्येति । अत्र राजमार्तण्डवृत्तिः → द्विविधाः चित्तस्य वासनारूपाः संस्काराः । केचित् स्मृतिमात्रोत्पादनफलाः। केचिज्जात्यायुर्भोगलक्षणविपाकहेतवः, यथा धर्माऽधर्माख्याः । तेषु संस्कारेषु यदा संयमं करोति ‘एवं मया सोऽर्थोऽनुभूतः, एवं मया सा क्रिया निष्पादिता' इति पूर्ववृत्तं अनुसन्दधानो भावनयैव प्रबोधकमन्तरेणोबुद्धसंस्कारः सर्वमतीतं स्मरति । क्रमेण साक्षात्कृतेषूबुद्धेषु संस्कारेषु पूर्वजन्माऽनुभूतानपि जात्यादीन् प्रत्यक्षेण पश्यति (रा.मा. ३/१८) इत्येवं वर्तते । ‘परत्राप्येवमेव संस्कारसाक्षात्करणात् परजातिसंवेदनम्' इति योगसूत्रभाष्ये व्यासः ।
अत्र जैगीषव्य उदाहरणतया योगसूत्रभाष्य-मणिप्रभादिषु दर्शितः । न च यत्र संयमः तस्य साक्षात्कार इति नियमेन संस्कारसंयमात्कथं पूर्वजन्मसाक्षात्कार इति शङ्कनीयम्, सानुबन्धसंस्कारसंयमादनुबन्धत्वेन पूर्वजन्मसाक्षात्कारोत्पत्तेः सम्भवादिति (यो.सुधा.३/१८) योगसुधाकरे सदाशिवेन्द्रः ।
ગાથાર્થ :- સંસ્કારમાં સંયમ કરવાથી પૂર્વજન્મનું સ્મરણ થાય છે. બીજાના મનને વિશે સંયમ કરવાથી બીજાના મનનું જ્ઞાન થાય છે. કાયાના રૂપને વિશે સંયમ કરવાથી રૂપશક્તિનું સ્તંભન થતાં महेश्य थवाय छे. (२६/६)
ટીકાર્ય - સંસ્કાર બે પ્રકારના છે. એક સંસ્કાર એવા છે કે જેનું ફળ માત્ર સ્મૃતિ છે. બીજા સંસ્કાર એવા છે કે જે જન્મ, જીવન અને ભોગ સ્વરૂપ હોય છે. આ બન્ને પ્રકારના સંસ્કારને વિશે “આ પ્રમાણે મારા વડે તે પદાર્થનો અનુભવ કરાયો હતો. આ રીતે મારા વડે તે ક્રિયા કરાયેલ હતી' આવી ભાવનાથી સંયમ = ધારણા-ધ્યાન-સમાધિને કેન્દ્રિત કરવાથી પૂર્વે અનુભવેલા જન્મોની સ્મૃતિ ઉદ્બોધક વિના જ પ્રગટ થાય છે. તેથી યોગસૂત્રમાં કહેલ છે કે – “સંસ્કારનો સાક્ષાત્કાર કરવાથી पूर्वन्मनु स्म२५ थाय छे.' 6
મોઢાના હાવ-ભાવ વગેરે ચિત દ્વારા બીજાના મનમાં કેવા પ્રકારના ભાવ હશે ? તેનું જ્ઞાન કરીને બીજાના મનને વિશે સંયમ (= ધારણા-ધ્યાન-સમાધિને કેન્દ્રિત) કરવાથી બીજાના મનનું જ્ઞાન જાણી શકાય છે. કહેવાનો આશય એ છે કે બીજાના મન ઉપર સંયમ કરનારો “આનું મન અમુક ચીજ ઉપર રાગવાળું છે કે વીતરાગી છે?' આ પ્રમાણે બીજાના મનમાં રહેલા બધા જ ભાવોને
से छे. १. हस्तादर्श 'शक्तिस्तम्भति' इति पाठः । २. हस्तादर्श '....मन्तरैणेव' इत्यशुद्धः पाठः ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org