________________
१७८६
• शब्दार्थप्रत्ययविवेकः •
द्वात्रिंशिका - २६/५
तदुक्तं- “शब्दाऽर्थप्रत्ययानामितरेतराऽध्यासात्सङ्करस्तत्र' 'प्रविभागसंयमात्सर्वभूतरुत ज्ञानमिति” ( यो. सू. ३-१७) ।।५।।
तदुक्तं योगसूत्रे ' शब्दार्थे 'ति । अत्र राजमार्तण्डवृत्तिरेवम् → शब्दः = श्रोत्रेन्द्रियग्राह्यो नियतक्रमवर्णात्मा नियतैकार्थप्रतिपत्त्यवच्छिन्नः । यदि वा क्रमरहितः स्फोटात्मा ध्वनिसंस्कृतबुद्धिग्राह्यः । उभयथाऽपि पदरूपो वाक्यरूपश्च तयोः एकार्थप्रतिपत्तौ सामर्थ्यात् । अर्थः = जाति - गुण - क्रियादिः । प्रत्ययः ज्ञानं विषयाऽऽकारा बुद्धिवृत्तिः । एषां शब्दाऽर्थ - ज्ञानानां व्यवहार इतरेतराऽध्यासाद् भिन्नानामपि बुद्ध्येकरूपतासम्पादनात् सङ्कीर्णत्वम् । तथाहि - 'गामानयेत्युक्ते कश्चिद् गोलक्षणमर्थं गोत्वजात्यवच्छिन्नं सास्नादिमत्पिण्डरूपं, शब्दं च तद्वाचकं, ज्ञानञ्च तद् ग्राहकमभेदेनाऽध्यवस्यति । न तु 'अस्य गोशब्दो वाचकः, अयं गोशब्दस्य वाच्यः, तयोरिदं ग्राहकं ज्ञानमिति भेदेन व्यवहरति । तथाहि - 'कोऽयमर्थः ? कोऽयं शब्दः ? ' किमिदं ज्ञानम् ?' इति पृष्टः सर्वत्रैकरूपमेवोत्तरं ददाति 'गौः' इति । स यदि एकरूपतां न प्रतिपद्यते, कथमेकरूपमुत्तरं प्रयच्छति ? एतस्मिन् स्थिते योऽयं प्रविभागं 'इदं शब्दस्य तत्त्वं यद्वाचकत्वं नाम, इदमर्थस्य यद्वाच्यत्वं, इदं ज्ञानस्य यत्प्रकाशकत्वमिति प्रविभागं विधाय तस्मिन् प्रविभागे यः संयमं करोति तस्य सर्वेषां भूतानां मृग-पशु-पक्षि- सरीसृपादीनां यद् रुतं = यः शब्दः तत्र ज्ञानमुत्पद्यते । 'अनेनैवाभिप्रायेणैतेन प्राणिनाऽयं शब्दः समुच्चारितः' इति सर्वं जानाति ← (रा.मा.३/१७ ) इति । एतेन तत्तज्जन्तुध्वनौ चित्तसंयमात् सर्वजन्तुरुतज्ञानम् ← (शां.१/६९) इति शाण्डिल्योपनिषद्वचनमपि व्याख्यातम् ।।२६ / ५।।
આવું જ્ઞાન થાય છે કે ‘આ જ અભિપ્રાયથી આ પ્રાણીએ આ શબ્દ બોલેલ છે.’ તેથી યોગસૂત્ર ગ્રંથમાં જણાવેલ છે કે → ‘શબ્દ, અર્થ અને બુદ્ધિ-આ ત્રણેયમાં એક બીજાના આકારનો અભ્યાસ = વિભિન્ન હોવા છતાં પણ બુદ્ધિથી એકરૂપતાનું સંપાદન કરવાથી મિશ્રણ થાય છે. તેના પ્રકૃષ્ટ જુદા-જુદા વિભાગમાં સંયમ કરવાથી તમામ જીવોના અવાજનું જ્ઞાન થાય છે.' ૮૯ (૨૬/૫)
=
=
વિશેષાર્થ :- ધર્મ, લક્ષણ અને અવસ્થારૂપ ત્રણ પરિણામો પાતંજલ યોગદર્શનમાં માન્ય છે. ૨૪ મી બત્રીસીના ૨૪ મા શ્લોકની ટીકામાં આ ત્રણેય પરિણામની સમજૂતી આપેલ હોવાથી અહીં તેનું પુનરાવર્તન નથી કરતા. સ્મૃતિપથ ઉપર ત્રણ પરિણામને લાવવા માટે વાચકવર્ગે ત્યાં નજર કરવી. મીમાંસા, વૈયાકરણ, પાતંજલ તથા જૈનદર્શનમાં શબ્દ, અર્થ અને બુદ્ધિમાં તુલ્યાકારતા મનાયેલી છે. તેમાં કાંઈક ભેદ રહેલો છે. તે વાત અલગ છે. વિશેષાવશ્યક ભાષ્ય વગેરેમાં શબ્દ-અર્થ-પ્રતીતિને સમાનાકાર માનેલા છે. જિજ્ઞાસુએ ત્યાં દષ્ટિપાત કરવો. મીમાંસકો શબ્દને સ્ફોટરૂપ માને છે. તેથી શબ્દને તેમના મત મુજબ સ્ફોટરૂપ બતાવેલ છે. વર્ણસ્ફોટ, પદસ્ફોટ, વાક્યસ્ફોટ વગેરેનું સ્વરૂપ સમજવા માટે જિજ્ઞાસુએ કુમારિલભટ્ટરચિત મીમાંસા-શ્લોકવાર્તિક તથા ઉપાધ્યાયશ્રી યશોવિજયગણિવરકૃત અષ્ટસહસ્રીવિવરણ (પ્રથમ પરિચ્છેદ) વગેરે ગ્રંથોને જોવા. આ બધી બાબતોને અહીં વિસ્તારથી બતાવવામાં ગ્રંથકદ ઘણું વધી જાય. માટે તેનો વિસ્તાર અહીં કરવામાં નથી આવતો. જિજ્ઞાસુએ તે-તે સ્થળે દષ્ટિપાત ४२वो. (२६/५)
१. हस्तादर्शे 'तत्' इति पाठः । २ मुद्रितप्रतौ 'प्रतिभाग..' इत्यशुद्धः पाठः । ३. हस्तादर्शे ..भूतरुतरुत...' इत्यशुद्धः पाठः ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org