________________
• स्फोटादिस्वरूपशब्दप्रज्ञापना .
१७८५ शब्दः = श्रोत्रेन्द्रियग्राह्यनियतक्रमवर्णात्मा, क्रमरहितः स्फोटात्मा ध्वनिसंस्कृतबुद्धिग्राह्यो वा, अर्थो = जातिगुणक्रियादिः, धीः = विषयाकारा बुद्धिवृत्तिः, एता हि गौरिति शब्दो गौरित्यर्थो गौरिति च धीरित्यभेदेनैवाऽध्यवसीयन्ते, 'कोऽयं शब्द: ?' इत्यादिषु प्रश्नेषु गौरयमित्येकरूपस्यैवोत्तरस्य प्रदानात् । तस्य चैकरूपप्रतिपत्तिनिमित्तकत्वात् । तत एतासां विभागे (= शब्दार्थधीविभागे) च 'इदं शब्दस्य तत्त्वं यद्वाचकत्वं नाम, इदं चाऽर्थस्य यद्वाच्यत्वं, इदं च धियो यत्प्रकाशकत्वमि'२त्येवंलक्षणे संयमात् (सर्वभूतरुतस्य=) सर्वेषां भूतानां मृग-पशु-पक्षि-सरीसृपादीनां रुतस्य = शब्दस्य धीः भवति 'अनेनैवाऽभिप्रायेण अनेन प्राणिनाऽयं शब्दः समुच्चरित' इति । नानि वर्णानामुरः कण्ठः शिरस्तथा । जिह्वामूलं च दन्ताश्च नासिकौष्ठौ च तालु च ।।' (पा.शि.१३) इति पाणिनीयशिक्षावचनात् प्रतिनियताऽष्टस्थानाऽनुसारिक्रमाऽभिव्यक्तो वर्णात्मकः यदि वा वर्णानां योगपद्याऽसम्भवेन आन्तरोऽन्तःकरणपरिणामो व्यापकः क्रमरहितः एक एव सर्वाभिधानशक्तिप्रचितः स्फोटात्मा ध्वनिः ध्वनिसंस्कृतबुद्धिग्राह्यः इति । स्फोटहेतु-स्वरूप-प्रकारगोचराऽधिकबुभुत्साशालिभिः अष्टसहस्रीतात्पर्यविवरणं ग्रन्थकृद्विरचितमवलोकनीयम् । शिष्टं स्पष्टं तथापि योगसूत्रवृत्तिसंवादे भावयिष्यतेऽधिकस्पष्टतार्थमनुपदमेव ।
હ ચોગનું ફળ ઃ પશુ-પક્ષીના અવાજનું જ્ઞાન છે કર્મેન્દ્રિયથી ગ્રહણ કરી શકાય તેવા નિયત ક્રમવાળા ક-ખ-ગ-પ વગેરે વર્ષો શબ્દ કહેવાય છે. અથવા ક્રમ વિના સ્ફોટ થવા સ્વરૂપ શબ્દ સમજવો કે જેનું ધ્વનિસંસ્કૃત એવી બુદ્ધિથી ગ્રહણ કરી શકાય છે. શબ્દ ઉપરોક્ત બે પ્રકારે પ્રસિદ્ધ છે. તથા શબ્દનો અર્થ છે જાતિ, ગુણ, ક્રિયા વગેરે. તેમ જ બુદ્ધિ એટલે વિષયાકારવાળી બુદ્ધિની વૃત્તિ. શબ્દ, અર્થ અને બુદ્ધિ. આ ત્રણેય અભેદથી જ અનુભવાય છે. કારણ કે “ગાય” આવો શબ્દ બોલવામાં સાંભળવામાં આવે છે. “ગાય” આ પ્રમાણે અર્થ જણાય છે. તથા “ગાય” આ પ્રમાણે બુદ્ધિનો આકાર અનુભવાય છે. કારણ કે “આ કયો શબ્દ હતો ? આ ક્યો પદાર્થ છે ? આ કેવા આકારવાળી બુદ્ધિ છે ?” – આ ત્રણેય પ્રશ્નો ઉપસ્થિત થતાં “ગાય” આ પ્રમાણે એક સરખો જ જવાબ આપવામાં આવે છે. તે જવાબ પણ એકસરખી જ બુદ્ધિ સાંભળનારમાં ઊભી કરે છે.
(મતલબ કે શબ્દ, અર્થ અને બુદ્ધિ સરખા આકારવાળા હોય છે. જેનો અર્થ હોય તેવો શબ્દ તેને ઉદ્દેશીને બોલાય છે. તથા તે શબ્દને સાંભળવાથી શ્રોતાને તેવા જ આકારની બુદ્ધિ ઊભી થાય છે. આમ શબ્દ-અર્થ-બુદ્ધિ તુલ્ય નામધેય છે. ત્રણેયનો આકાર સમાન હોવાથી ત્રણેયનો જે અધ્યવસાય થાય છે. તેમાં કોના કારણે કોનો અધ્યવસાય થાય છે ? શેના લીધે કયો અંશ અનુભવાય છે ?” આવો ભેદ પકડવો સામાન્ય લોકો માટે મુશ્કેલ હોય છે.) તેથી આ શબ્દ, અર્થ અને બુદ્ધિના વિભાગમાં અર્થાત્ “જે વાચકતા છે તે શબ્દનું સ્વરૂપ છે. જે વાચ્યતા છે તે અર્થનું સ્વરૂપ છે. અને જે પ્રકાશકત્વ છે તે બુદ્ધિનું સ્વરૂપ છે.' - આવા શબ્દ-અર્થ-બુદ્ધિ સંબંધી વિભાગમાં સંયમ (= ધારણા-ધ્યાન-સમાધિને કેન્દ્રિત) કરવાથી મૃગ વગેરે પશુ, હંસ વગેરે પંખી, સાપ વગેરે સરિસૃપ વગેરે તમામ જીવોના શબ્દનું ૨. મુદ્રિત તો ‘મારવવં' ત્રશુદ્ધ પd: | ૨. મુદ્રિતપ્રતો “..શત્વ...' રૂતિ ગુરિત: 8: /
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org