SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ • संयमजयात् प्रज्ञालोकप्रकाशनम् शास्त्रस्येति । इयमाद्या चतुःश्लोकी सुगमा ||१-२-३-४।। अतीताऽनागतज्ञानं परिणामेषु संयमात् । शब्दाऽर्थधीविभागे च सर्वभूतरुतस्य धीः ।। ५ ।। अतीति । संयमो नाम धारणाध्यानसमाधित्रयमेकविषयम् । यदाह - " त्रयमेकत्र संयमः " इति (यो.सू. ३-४ ) । एतदभ्यासात् खलु हेयज्ञेयादिप्रज्ञाप्रसर इति पूर्वभूमिषु ज्ञात्वोत्तरभूमिष्वयं विनियोज्यः । तदाह- “तज्जयात्प्रज्ञालोकः " ( यो. सू. ३-५ ) “ तस्य भूमिषु विनियोग इति ( यो. सू. ३ - ६ ) । यथाप्रतिज्ञातमेव पातञ्जलप्रक्रियाऽनुसारेण प्रतिपादयति- 'अतीते 'ति । संयमस्वरूपदर्शने योगसूत्रसंवादमाह - 'त्रयमिति । अत्र योगसूत्रभाष्यमित्थं तदेतद् धारणा-ध्यान-समाधित्रयमेकत्र संयमः । एकविषयाणि त्रीणि साधनानि संयम इत्युच्यते । तदस्य त्रयस्य तान्त्रिकी परिभाषा संयमः ← ( यो. सू. भा. ३/४ ) इति । धारणा ध्यान-समाधीनां मिलितानां तत्र तत्र वक्ष्यमाणसूत्रेषु अनया संज्ञया ग्रहणं भविष्यति । तेषु च प्रातिस्विकरूपैः त्रयाणामुच्चारणे ग्रन्थबाहुल्यं स्यादित्याशयेन स्वतन्त्रसंज्ञाप्रतिपादकमिदं सूत्रमिति ( यो. सू. ३ / ४ वा. ) योगवार्तिककृन्मतम् । परित्याज्य - विज्ञेयोपादेय = प्राक्तनाऽवस्थासु एतदभ्यासात् = दर्शितसंयमपरिशीलनात् खलु हेय - ज्ञेयादिप्रज्ञाप्रसरः गोचरप्रज्ञायाः प्रत्ययान्तराऽनभिभूतनिर्मलप्रवाहाऽवस्थानं भवति इति पूर्वभूमिषु ज्ञात्वा उत्तरभूमिषु अग्रेतनभूमिकासु अयं = संयम ः विनियोज्यः । तदाह पतञ्जलि: योगसूत्रे 'तज्जयात् प्रज्ञालोकः' इति । अत्र योगसूत्रभाष्यं इत्थं वर्तते → तस्य = संयमस्य जयात् समाधिप्रज्ञाया भवति आलोकः । यथा यथा संयमः स्थिरपदो भवति तथा तथा समाधिप्रज्ञा विशारदी भवति ← ( यो. सू.भा. ३ / ५ ) इति । तत्र वैशारद्यञ्चाऽतिसूक्ष्म-व्यवहिताद्यर्थानां परप्रत्यक्षीकरणसामर्थ्यमिति ઐશ્વર્ય-લબ્ધિ વગેરે યોગ દ્વારા પ્રાપ્ત થાય છે તેનું વર્ણન કરેલ છે તેના આધારે ગ્રંથકારશ્રી યોગની લબ્ધિઋદ્ધિ વગેરે ફળને બતાવવાનો એક પ્રયાસ કરે છે. છેલ્લે ૨૨ મા શ્લોકથી તેની સમીક્ષા કરીને જૈનદર્શન મુજબ યોગફળની વાત કરીને પ્રસ્તુત બત્રીસી પૂર્ણ કરેલ છે. આ વાતની વિદ્વાનોએ નોંધ લેવી.(૨૬/૪) * યોગફળ : અતીત અનાગત જ્ઞાન થ ગાથાર્થ ઃ- પરિણામોને વિશે સંયમ કરવાથી અતીત અને અનાગત વિષયનું જ્ઞાન થાય છે. શબ્દ, અર્થ અને બુદ્ધિના વિભાગમાં સંયમ કરવાથી તમામ જીવોના અવાજનું જ્ઞાન થાય છે. (२६/५) = • = १७८३ ટીકાર્થ :- પ્રસ્તુતમાં સંયમનો અર્થ છે એક જ વિષયમાં ધારણા, ધ્યાન અને સમાધિ-આ ત્રણેયને કેન્દ્રિત કરવા. કારણ કે યોગસૂત્રમાં કહેલ છે કે → ‘ધારણા-ધ્યાન અને સમાધિને એક વિષયમાં સ્થાપિત કરવા તે સંયમ કહેવાય.' – પ્રસ્તુત સંયમનો અભ્યાસ કરવાથી ખરેખર હેય-જ્ઞેય વગેરે વિષયોમાં પ્રજ્ઞાનો ફેલાવો થતો જાય છે. આ પ્રમાણે પૂર્વ ભૂમિકામાં રહેલા સાધકે વ્યવસ્થિત રીતે જાણીને ઉત્તર ભૂમિકામાં આ સંયમનો વિનિયોગ કરવો જોઈએ. તેથી તો યોગસૂત્રમાં જણાવેલ છે કે → ‘તે સંયમનો જય કરવાથી = અભ્યાસ કરવાથી પ્રજ્ઞાનો ફેલાવો થાય છે.’ ‘સંયમનો ઉત્તરોત્તર ભૂમિકામાં વિનિયોગ કરવો.' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004943
Book TitleDwatrinshada Dwatrinshika Prakran Part 6
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorYashovijay of Jayaghoshsuri
PublisherAndheri Jain Sangh
Publication Year2002
Total Pages354
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy