________________
१७४४
• शान्त-घोर-मूढप्रत्ययारम्भविचारः . द्वात्रिंशिका-२५/२२ गुणवृत्तिविरोधाच्च गुणानां = सत्त्वरजस्तमसां वृत्तीनां = सुख-दुःख-मोहरूपाणां परस्पराऽभिभाव्याऽभिभावकत्वेन विरुद्धानां जायमानानां सर्वत्रैव दुःखाऽनुवेधाच्चेत्यर्थः । हन्त दुःखमयो = दुःखै-कस्वभावः स्मृतः । तदुक्तं “परिणाम-ताप-संस्कार-दुःखैर्गुणवृत्तिविरोधाच्च दुःखमेव सर्वं विवेकिनः” इति (योगसूत्र २-१५) ।।२२।। (शं.गी.३/९८) इति शम्भुगीतावचनमप्यनुसन्धेयम् ।
तथा गुणवृत्तिविरोधाच्चेति । गुणाः = चित्तात्मना परिणतानि सत्त्वरजस्तमांसि, तेषां वृत्तयः सुख-दुःख-मोहाः, तासां विरोधः = परस्परमभिभाव्याऽभिभावकत्वं, तस्मादित्यर्थः । चलं हि गुणवृत्तं तत्र चित्ते या गुणवृत्तिराविर्भवति धर्मोद्भवात् सा पुनः अधर्मोद्भवाद् धर्माऽभिभवे सति तिरोभवति । दुःखत्वं स्वाभाविकं स्वस्याः स्फुटयति स्वभावतो दुःखरूपैव सुखवृत्तिः दुःखात्मकरजोमिश्रसत्त्वपरिणामत्वात् किन्तु स्वकाले सत्त्वप्राधान्यात् तस्या दुःखत्वमस्फुटं रजसा सत्त्वतिरोभावे सति स्फुटेयमिति सुख-दुःखयोर्भेदव्यपदेशः । एतेन सुखस्य मोहत्वं व्याख्यातम् । अतो गुणपरिणामात्मकं सर्वमेव जगद् दुःख-मोहात्मकं हेयमिति सिद्धमिति (म.प्र.२/१५) मणिप्रभाकृत् ।।
योगसूत्रभाष्ये व्यासोऽपि → गुणवृत्तिविरोधाच्च दुःखमेव सर्वं विवेकिनः । प्रख्या-प्रवृत्ति-स्थितिरूपा बुद्धिगुणाः परस्पराऽनुग्रहतन्त्रीभूत्वा शान्तं घोरं मूढं वा प्रत्ययं त्रिगुणमेवाऽऽरभन्ते । चलं च गुणवृत्तमिति क्षिप्रपरिणामि चित्तमुक्तम् । रूपाऽतिशया वृत्त्यतिशयाश्च परस्परेण विरुध्यन्ते सामान्यानि त्वतिशयैः सह प्रवर्तन्ते। एवमेते गुणा इतरेतराऽऽश्रयेणोपार्जितसुख-दुःख-मोहप्रत्ययाः सर्वे सर्वरूपाः भवन्तीति । गुणप्रधानभावकृतस्त्वेषां विशेष इति । तस्माद् दुःखमेव सर्वं विवेकिनः + (यो.सू.भा.२/१५) इत्याचष्टे । ___ ग्रन्थकारः प्रकृते योगसूत्रसंवादमाह- 'परिणामेति । अत्र राजमार्तण्डवृत्तिरेवम् → विवेकिनः
હ ગુણવૃત્તિવિરોધથી મૈવિપાક કેવળ દુઃખાત્મક હ ___ गुण.। (४) तमाम भावा दु:पात्म होवानो योथो हेतु छ गुरवृत्तिविरोध. पतं४८ र्शनमा સત્ત્વગુણ, રજોગુણ અને તમોગુણ આમ ગુણના ત્રણ પ્રકાર માનવામાં આવેલ છે. સત્ત્વગુણની વૃત્તિ સુખરૂપ છે. રજોગુણની વૃત્તિ દુઃખરૂપ છે. તમોગુણની વૃત્તિ મોહસ્વરૂપ છે. આ ત્રણેય વૃત્તિઓ પરસ્પર વિરોધી છે. માટે જ્યારે જ્યારે સત્ત્વાદિગુણોની વૃત્તિઓ ઉત્પન્ન થાય છે ત્યારે એકબીજાનો પરાભવ કરે છે. બળવાન વૃત્તિ નબળી વૃત્તિનો પરાભવ કરે છે. નબળી વૃત્તિ બળવાન વૃત્તિથી પરાભવ પામે છે. અંતઃકરણ ત્રિગુણાત્મક હોવાથી માત્ર સત્ત્વવૃત્તિ ક્યારેય કોઈને પણ ઉત્પન્ન થતી નથી. સત્ત્વગુણની વૃત્તિ પોતાનું કાર્ય કરે ત્યારે પણ રજોગુણવૃત્તિસ્વરૂપ દુઃખ અને તમોગુણવૃત્તિસ્વરૂપ મોહ તો સુખની સાથે સંકળાયેલ જ છે. દુઃખ અને મોહથી અનુવિદ્ધ સુખનો જ સહુ કોઈ સંસારમાં અનુભવ કરે છે. સત્ત્વગુણ બળવાન હોય ત્યારે દુઃખ અને મોહ અવ્યક્ત હોય તે વાત અલગ છે પણ અનુભૂયમાન સુખ તો દુઃખ-મોહથી મિશ્રિત જ છે. માટે સત્ત્વાદિ ગુણોની વૃત્તિઓમાં પરસ્પર વિરોધ હોવાના કારણે તમામ કર્મવિપાક કેવળ દુઃખાત્મક જ છે – એવું શાસ્ત્રમાં સંભળાય છે. તેથી જ યોગસૂત્ર ગ્રંથમાં પતંજલિ મહર્ષિએ જણાવેલ છે કે – “પરિણામે દુઃખ, તાપથી દુઃખ અને સંસ્કારનું દુઃખ તથા ગુણવૃત્તિઓમાં ५२२५२ विरोध- ॥ या२॥ ७॥२ विवेही सपने मधु ४ हु:५३५. छे.' (२५/२२)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org