________________
१७२६
• विवेकख्यातिपर्यालोचनम् • द्वात्रिंशिका-२५/१२ विवेकख्यातिरुच्छेत्री क्लेशानामनुपप्लवा' । सप्तधा प्रान्तभूप्रज्ञा कार्यचित्तविमुक्तिभिः ।।१२।।
विवेकेति । विवेकख्यातिः = प्रतिपक्षभावनाबलादविद्याप्रविलये विनिवृत्तज्ञातृत्वकर्तृत्वाऽभिमानाया रजस्तमोमलाऽनभिभूताया बुद्धेरन्तर्मुखायाश्चिच्छायासंक्रान्तिः अनुपप्लवा = अन्तराऽन्तरा व्युत्थानरहिता क्लेशानां उच्छेत्री। यदाह- "विवेकख्यातिरविप्लवा हानोपायः" (योगसूत्र-२-२६) । न क्षतिकरी, वीतरागतायाः ज्ञान-क्रियासमुच्चयोपहितत्वादिति दिक् ।।२५/११।।
साम्प्रतं पातञ्जलाऽभिमतं क्लेशहानोपायमाह- 'विवेके'ति । प्रतिपक्षभावनाबलात् = 'बुद्धिरहमचेतना' इत्याद्याकारकप्रसङ्ख्यानसामर्थ्यात् अविद्याप्रविलये = अनादिकालीनक्लेशात्मकसवासनमिथ्याज्ञानोन्मूलने सति 'चेतनाऽहं कर्ची'त्याद्याकारकस्य स्वाश्रयककर्तृत्वसमानाधिकरणज्ञातृत्वाऽहङ्कारस्य प्रच्यवेन हेतुना विनिवृत्तज्ञातृत्व-कर्तृत्वाऽभिमानायाः रजस्तमोमलाऽनभिभूतायाः = सत्त्वगुणोद्रेकेण रजोगुण-तमोगुणलक्षणबुद्धिमलद्वितयाऽपराभूतायाः निर्मलाया बुद्धेः बहिर्मुखतापरित्यागेन अन्तर्मुखायाः = प्रविविक्तपुरुषाऽभिमुखायाः सत्याः चिच्छायासङ्क्रान्तिः = पुरुषप्रतिबिम्बसङ्क्रान्तिः विवेकख्यातिः कथ्यते पातञ्जलैः । सा च प्राथम्यदशायां जायमाना परोक्षतया दुर्बलत्वादन्तराऽन्तरा विच्छिद्यते । परं दीर्घकाल-नैरन्तर्यसत्काराऽऽसेवितध्यानसमाधिप्रकर्षपर्यन्ते जायमाना प्रत्यक्षरूपतया बलिष्ठत्वादन्तराऽन्तरा नैव विच्छिद्यते । इयं अन्तरा अन्तरा व्युत्थानरहिता वक्ष्यमाणानां क्लेशानां अविद्यादीनां उच्छेत्री भण्यते पातजलैः । अत्र योगसूत्रसंवादमाह- 'विवेके'ति । अत्र राजमार्तण्डव्याख्यैवम् → 'अन्ये गुणा अन्यः पुरुषः' इत्येवंविधस्य विवेकस्य या ख्यातिः = प्रख्या साऽस्य हानस्य दृश्यदुःखपरित्यागस्य उपायः
છે વિવેખ્યાતિ ફ્લેશનાશક - પાતંજલ દર્શન છે (હવે ગ્રંથકારશ્રી ક્લેશનાશના સાધનને વિશે પાતંજલ યોગદર્શનની માન્યતા રજૂ કરે છે. ૧૨ થી ૨૩ શ્લોક સુધી પાતંજલ દર્શનનો સિદ્ધાંત બતાવી ૨૪ મા શ્લોકથી તેનું ખંડન ગ્રંથકારશ્રી કરશે. આ બાબતની વાચકવર્ગે નોંધ લેવી.)
ગાથાર્થ - અનુપપ્લવ એવી વિવેકખ્યાતિ જ લેશોનો ઉચ્છેદ કરનાર છે. તે પ્રાન્તભૂમિ પ્રજ્ઞા છે. કાર્યવિમુક્તિ અને ચિત્તવિમુક્તિ દ્વારા તે વિવેકખ્યાતિના સાત પ્રકાર છે. (૨૫/૧૨)
ટીકાર્ય - પ્રતિપક્ષ ભાવનાના બળથી અવિદ્યાનો અંધકાર વિલીન થતાં બુદ્ધિમાંથી જ્ઞાતૃત્વ અને કર્તુત્વનું મિથ્યા અભિમાન રવાના થાય છે. માટે તેવી બુદ્ધિ રજોગુણથી અને તમોગુણથી પરાભવ પામતી નથી. આવી બુદ્ધિ અંતર્મુખ બને છે. અંતર્મુખ થયેલી બુદ્ધિમાં ચિછાયા = પુરુષપ્રતિબિંબ સંક્રાન્ત થાય છે. આમ બુદ્ધિમાં જે પુરુષપ્રતિબિંબની સંક્રાન્તિ થાય છે તે વિવેકખ્યાતિ કહેવાય છે. આ વિવેકખ્યાતિ વચ્ચે વચ્ચે વિચ્છેદ વિનાની થાય ત્યારે અનુપપ્લવ = ઉપપ્લવશૂન્ય કહેવાય. આ અનુપપ્લવ વિવેકખ્યાતિ અવિદ્યાદિ ક્લેશોનો ઉચ્છેદ કરનારી છે – એમ પાતંજલ વિદ્વાનોનો મત છે. કારણ કે પતંજલિ મહર્ષિએ યોગસૂત્ર નામના ગ્રંથમાં જણાવેલ છે કે – “વિપ્લવશૂન્ય = ઉપપ્પવરહિત વિવેકખ્યાતિ ક્લેશના ઉચ્છેદનો उपाय छे.'
१. हस्तादर्श '...पलवा' इत्यशुद्धः पाठः । Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org