________________
१६८४
• સમથો સન-ધ્યાનારરહિત્યમ્ • ત્રિશિT-૨૪૨૭ स्वरूपमात्रनिर्भासं समाधिानमेव हि । विभागमनतिक्रम्य परे ध्यानफलं विदुः ।।२७।।
स्वरूपेति । स्वरूपमात्रस्य = २ध्येयस्वरूपमात्रस्य निर्भासो यत्र तत्तथा (=स्वस्पमात्रनिर्भासं) अर्थाकारसमावेशेन भूताऽर्थरूपतया न्यग्भूतज्ञानस्वरूपतया च ज्ञानस्वरूपशून्यताऽऽपत्तेः ध्यानमेव
समाधिं निरूपयति- ‘स्वरूपे'ति । ध्येयस्वरूपमात्रस्य = केवलध्येयाऽऽकारमात्रपदेन ज्ञान-ध्यानव्यवच्छेदः कृतः, निर्भासः = प्रकाशो यत्र तत् तथा = स्वरूपमात्रनिर्भासम् । यदा तदेव ध्यानं ध्येयस्याऽऽकारेणैव साक्षिणि चेतने निर्भासते न तु प्रत्ययाकारनिर्भासं ध्यानाकारनिर्भासं वा, चित्तस्य अर्थाऽऽकारसमावेशेन = ध्येयस्वरूपाऽऽवेशेन भूताऽर्थरूपतया = उद्भूतध्येयाऽऽकारतया → उल्काहस्तो यथा लोके द्रव्यामालोक्य तां त्यजेत् । ज्ञानेन ज्ञेयमालोक्य पश्चात् ज्ञानं परित्यजेत् ।। - (ब्र.वि.३६) इति ब्रह्मविद्योपनिषत्तात्पर्याऽनुसारेण न्यग्भूतज्ञानस्वरूपतया च = 'अहमिदं चिन्तयामी'त्येवं प्रत्ययाकारवृत्त्यन्तराऽनुदयेन ‘अहमिदं ध्यायामी'त्येवं ध्यानाऽऽकारवृत्त्यन्तराऽनापातेन च ज्ञानस्वरूपशून्यतापत्तेः = ज्ञान-ध्यानोभयाऽऽकारराहित्यप्राप्तेः तदा ध्यानमेव हि समाधिः इत्युच्यते (योगवार्तिक-३/३, तत्त्ववैशारदी-३/३) इति विज्ञानभिक्षुवाचस्पतिमिश्रयोः मतम् । तदुक्तं योगसूत्रे- 'तदेवेति । अत्र राजमार्तण्डव्याख्यैवं वर्तते → तदेव અહીં હોતો નથી. કોઈ પણ જાતના આગ્રહ-કદાગ્રહ વિના સહજભાવે-સ્વભાવતઃ સમાધિલીનતાતત્ત્વપ્રવૃત્તિરમણતા અહીં રહ્યા કરે છે. અહીં આત્મામાં સર્વ પ્રકારે વિશુદ્ધિ પ્રગટેલી હોય છે. તેથી “આ પ્રવૃત્તિ કરું. તે પ્રવૃત્તિ કરું. પેલી પ્રવૃત્તિ મૂકી દઉં...” આવા પ્રકારના પ્રવૃત્તિ સંબંધી સંકલ્પ-વિકલ્પને કરનારું, પ્રવૃત્તિના સંસ્કારને પાડનારું મન અહીં હોતું નથી. કારણ કે પરા દષ્ટિવાળા યોગીઓનું મન નિર્વિકલ્પ હોય છે. એવું ૨૦મી બત્રીસીમાં (દ્વા.૨૦/ર૬, પૃ.૧૩૯૫) જણાવી ગયા છીએ. સવિકલ્પ મન જ પ્રવૃત્તિગોચર સંસ્કારને ઊભા કરી શકે. નિર્વિકલ્પ મન પ્રવૃત્તિ કરાવે તેવા સંસ્કાર પ્રગટાવી ન શકે. માટે અહીં તત્ત્વપ્રવૃત્તિ સહજતઃ ચાલુ રહેવા છતાં પ્રવૃત્તિ કરવાનો આશય-પરિણામ-સંકલ્પ-વિકલ્પ અહીં હોતા નથી. ૮ થી ૧૪ ગુણસ્થાન સુધી આઠમી દૃષ્ટિ હોય છે. એવું ગીતાર્થ આચાર્ય ભગવંતો કહે છે.(૨૪/ર૬).
હ સમાધિની સમજણ હ. ગાથાર્થ - સ્વરૂપમાત્રનો નિર્માસ જેમાં હોય તેવું ધ્યાન જ સમાધિ છે. અષ્ટાંગ યોગવિભાગનું ઉલ્લંઘન કર્યા વિના વિચારવામાં આવે તો ધ્યાનનું ફળ સમાધિ છે - એમ અન્ય યોગાચાર્યો જાણે છે. (૨૪/૨૭)
ટીકાર્થ:- માત્ર ધ્યેયના સ્વરૂપનો જ જેમાં પૂર્ણ પ્રકાશ-ભાસ થતો હોય તેવું ધ્યાન જ સમાધિ કહેવાય છે. જો કે ભાસ-નિર્ભાસ-પ્રકાશ એટલે જ્ઞાન તરીકે દુનિયામાં ઓળખાય છે પણ પ્રસ્તુતમાં ધ્યાનમાં જે ધ્યેયસ્વરૂપનો નિર્માસ-પ્રકાશ થાય છે તેમાં અર્થાકારનો = ધ્યેયાકારનો પ્રવેશ થવાથી સ્પષ્ટપણે ધ્યેયાકારરૂપે તે પરિણમે છે અને જ્ઞાનનું સ્વરૂપ તેમાં ગૌણ થઈ જાય છે. માટે નથી તે જ્ઞાન તરીકે વ્યવહાર કરવા યોગ્ય કે નથી તે ધ્યાન તરીકે વ્યવહાર કરવા યોગ્ય. જ્ઞાન-ધ્યાન બન્નેનો આકાર ન હોવાથી ધ્યેયાકાર પરિણત તે ધ્યાન સમાધિસ્વરૂપ બને છે. તેથી યોગસૂત્ર ગ્રન્થમાં પતંજલિએ જણાવેલ છે કે “તે ધ્યાન જ જ્યારે કેવલ બેયાકારનિર્ભસસંપન્ન બનીને જાણે કે પોતાનું સ્વરૂપ ગુમાવે છે ત્યારે સમાધિ કહેવાય છે.” १. पाटणहस्तादर्श अस्यां द्वात्रिंशिकायां १३तः २७ पर्यन्ताः कारिकाः न सन्ति । २. हस्तादर्श 'ध्येयस्वरूपमात्रस्य' इति પર્વ નાસ્તિ | રૂ. પરિભાષ્કારીયદત્તાતાઁડત્ર .. મૃત તથા ન...” તિ ત્રુટિત: વ8િ: |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org