________________
शुद्धात्मगोचरविशदतरानुभवोपायाः
ऽनुभवलक्षणया युता, (= तत्त्वप्रतिपत्तियुता ) रुजा वर्जिता, वक्ष्यमाणलक्षणसत्प्रवृत्तिपदाऽऽवहा' च विनिर्दिष्टा ।।१७।।
•
चित्तस्य धारणादेशे प्रत्ययस्यैकतानता । ध्यानं ततः सुखं सारमात्माऽऽयत्तं प्रवर्तते ॥ १८ ॥ धारणाविषये प्रत्ययस्यैकतानता विसदृश
=
चित्तस्येति । चित्तस्य मनसो धारणादेशे परिणामपरिहारेण सदृशपरिणामधाराबन्धो
ध्यानम् । यदाह- “ तत्र प्रत्ययैकतानता ध्यानं" भवितव्यता-कर्मलाघव-पुरुषकारप्राबल्यसम्प्रयुक्तं ध्यानबलं ज्ञानवैशद्यं प्रकटनिजात्मतत्त्वविशुद्धत्वञ्च शुद्धात्मतत्त्वगोचरविशदतराऽनुभवे नियामकमवसेयम् । तत एव च लब्धाऽनुबन्धशक्तिमाहात्म्यतः सा रुजा = अनुष्ठानत्वोच्छेदकभङ्ग-पीडान्यतरस्वरूपरुगभिधानचित्तदोषेण वर्जिता भवति । वक्ष्यमाणलक्षणसत्प्रवृत्तिपदाऽऽवहा = एकविंशतितमकारिकायां वक्ष्यमाणलक्षणस्य सत्प्रवृत्तिपदस्य उपनायिका शमाऽन्विता च। तदुक्तं योगदृष्टिसमुच्चये ध्यानप्रिया प्रभा प्रायो नाऽस्यां रुगत एव हि । तत्त्वप्रतिपत्तियुता विशेषेण शमाऽन्विता।। ← ( यो दृ.स. १७० ) इति । अध्यात्मतत्त्वालोकेऽपि दृष्टिः प्रभाऽर्कद्युतितुल्यबोधा ध्यानैकसारा रहिता रुजा च । प्रवर्तते ध्यानसमुद्भवं शं शमप्रधानं स्ववशं गरिष्ठम् ।। ← ( अ.त.३/ १२७) इत्युक्तम् ।।२४/१७।।
=
=
१६६३
प्रभालभ्यध्यानस्वरूपमाह- 'चित्तस्ये 'ति । योगसूत्रसंवादमाह - ' तत्रे 'ति । अत्र राजमार्तण्डवृत्तिरेवं → तत्र = तस्मिन् प्रदेशे यत्र चित्तं प्रत्ययस्य = ज्ञानस्य या एकतानता विसदृशपरिणामपरिहारद्वारेण (દ્વા.૧૮/૨૦ ભાગ-૪, પૃ.૧૨૪૮) રોગ નામનો દોષ અહીંથી રવાના થાય છે. તથા આ બત્રીસીના ૨૧ મા શ્લોકમાં જેનું લક્ષણ બતાવવાનું છે તે સત્પ્રવૃત્તિપદને આ પ્રભા નામની યોગદિષ્ટ લાવનારી છે તેમ શાસ્ત્રકારોએ ફરમાવેલ છે. (૨૪/૧૭)
વિશેષાર્થ :- યોગદૃષ્ટિમાં પ્રવેશ કરનારા સાધકને ગ્રન્થિભેદ પૂર્વે શુદ્ધ આત્મતત્ત્વનો અનુભવ અરુણોદય પ્રભા સમાન હોય છે. ગ્રન્થિભેદ પછી શુદ્ધાત્મતત્ત્વનો અનુભવ સૂર્યોદય કાલીન પ્રકાશતુલ્ય હોય છે. સાતમી દૃષ્ટિમાં પ્રવેશ કરનારા યોગીને શુદ્ધ આત્મતત્ત્વનો અનુભવ મધ્યાહ્નકાલીન સૂર્યપ્રકાશસમાન ઝળહળતો હોય છે. ધ્યાનનું બળ અને જ્ઞાનની પારદર્શકતા તથા આત્મવિશુદ્ધિની બળવત્તાના લીધે શુદ્ધ આત્મતત્ત્વનું અસંગપણું-અલિપ્તપણું-નિર્વિકલ્પપણું-શાન્તપણું-ધૈર્ય-ધ્રૌવ્ય-સાક્ષિત્વ-કેવલજ્ઞાયકત્વ-દૃષ્કૃત્વ વગેરે
અહીં વધુ વિશદ સ્વરૂપે જણાય છે; અનુભવાય છે. (૨૪/૧૭)
. ધ્યાનનો પરિચય
ગાથાર્થ :- ધારણાના વિષયમાં મનના ઉપયોગની એકતાનતા એટલે ધ્યાન. ધ્યાનથી ઉત્કૃષ્ટ સ્વાધીન सुख प्रवर्ते छे. (२४/१८)
ટીકાર્થ :- ધારણાના વિષયમાં મનના ઉપયોગની એકતાનતા એટલે ધ્યાન. અલગ-અલગ પ્રકારના પરિણામને છોડીને એકસરખા પરિણામની ધારા જ્ઞાનોપયોગમાં ટકાવી રાખવી તે ઉપયોગની એકતાનતા સમજવી. કારણકે યોગસૂત્રમાં કહેલ છે કે ‘ધારણાના વિષયમાં જ્ઞાનની એકતાનતા એટલે ધ્યાન' આ
१. हस्तादर्शे '... त्तिपदा' इति त्रुटितः पाठः ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org