________________
• दर्शनान्तरेऽपि सम्यग्दर्शनात् क्षिप्रं मुक्तिः
१६५९
मीमांसा दीपिका चाऽस्यां मोहध्वान्तविनाशिनी । तत्त्वाऽऽलोकेन तेन स्यान्न कदाप्यसमञ्जसम् । । १६ ॥ मीमांसेति । मीमांसा सद्विचारणा दीपिका चाऽस्यां कान्तायां मोहध्वान्तविनाशिनी = अज्ञानतिमिराऽपहारिणी तत्त्वाऽऽलोकेन परमार्थप्रकाशेन । तेन कारणेन न कदाप्यसमञ्जसं स्यात् । अज्ञाननिमित्तको हि तद्भाव इति ।।१६।।
=
कुणदि सम्मदिट्ठी तं सव्वं णिज्जरणिमित्तं ' ( स.सा. १९३) इति पूर्वोक्तं ( भा. ४ पृ.९६६) समयसारवचनं, 'अध्यात्मज्ञानतो ज्ञानी प्रारब्धकर्मशक्तितः । कामभोगे ह्यनासक्तो भोगभोक्ता न बध्यते । । ' ( अ.गी. १८८) इति अध्यात्मगीतावचनं, 'प्रारब्धकर्मप्राबल्यात् भोगेष्विच्छा भवेद्यदि । क्लिश्यन्नेव तदाऽप्येष भुङ्क्ते विष्टिगृहीतवत् ।। (पं.द. ७/१४३) इति पञ्चदशीवचनं, 'सम्यग्दर्शनसम्पन्नः कर्मभिर्न निबध्यते' (म. स्मृ. ६/७४) इति मनुस्मृतिवचनं, 'सम्यग्दर्शनात् क्षिप्रं मोक्षो भवति' (भ.गी.भा.४/३९) इति शङ्कराचार्यकृतभगवद्गीताभाष्यवचनं च पूर्वोक्तं (पृ. ९६७) व्याख्यातम् कान्तामधिकृत्य तदुपपत्तेः इति आचार्याणां श्रीहरिभद्रसूरीणां आशयः प्रतिभात्यस्माकमिति श्रीमहोपाध्यायकथनम् ।।२४/१५।।
कान्तायां गुणलाभमाह- 'मीमांसा' इति । कान्तायां दृष्टौ सद्विचारणा = तत्त्वबोधाऽनन्तरभाविनी देहेन्द्रियादिभिन्नाऽऽत्मतत्त्वविचारणा दीपिका समुपलभ्यते या परमार्थप्रकाशेन पारमार्थिकाऽऽत्मतत्त्वप्रकाशेन अज्ञानतिमिराऽपहारिणी देहाध्यास-रागाध्यासादिलक्षणविपर्यय-संवरादिसंशय-शुद्धनयगम्याऽबन्धात्मतत्त्वगोचराऽनध्यवसायस्वरूपतमस्त्रितयोच्छेदिनी सम्पद्यते । तेन कारणेन न = नैव कदापि असमञ्जसं = प्रमादगर्भदेहाध्यासादिप्रयुक्तकर्मबन्धादिलक्षणं स्यात्, अज्ञाननिमित्तकः = देहाद्यभेदभ्रमादिजन्यो हि तद्भावः निरुक्ताऽसमञ्जससद्भाव इति । अत एव नित्यं हितोदयोऽत्र । तदुक्तं योगदृष्टिसमुच्चये मीमांसाभावतो नित्यं न मोहोऽस्यां यतो भवेत् । अतस्तत्त्वसमावेशात् सदैव हि हितोदयः ।। ← (यो दृ.स. १६९) इति । तदुक्तं अध्यात्मतत्त्वालोकेऽपि मीमांसना दीपिकया समाना मोहाऽन्धकारक्षહોય છે, શીતળ હોય છે. કેવળ બળવાન કર્મરૂપી અગ્નિના કારણે ક્યારેક ક્યાંક થોડીક ભોગસુખાદિ પ્રવૃત્તિ હોય છે. તેનું પણ જોર ઘટતું જતું હોય છે. સ્વરસથી-સ્વેચ્છાથી કાન્તા દૃષ્ટિવાળા યોગી ભોગસુખમાં પ્રવર્તતા નથી. માટે ભોગશક્તિ ક્ષીણ થયેલી હોય છે. કાન્તા દૃષ્ટિમાં રહેલા યોગીઓ જો ગૃહસ્થ હોય, સંસારી હોય તો તેમાં માત્ર ચારિત્રના અંતરાયનો ઉદય ભાગ ભજવતો હોય છે. પણ સંસારનું – ભોગસુખનું આકર્ષણ તેમને આંશિક પણ નથી હોતું. સંસારમાં રહેવાછતાં સાધુ જેવું જ પ્રાયઃ તેમનું જીવન હોય છે. તેઓ જપ-પૌષધ-સામાયિક-કાયોત્સર્ગસાધના વગેરેમાં સતત જોડાયેલા રહે છે. પ્રતિમા ધારણ કરનાર કામદેવ શ્રાવક, શતક શ્રાવક વગેરે આના ઉદાહરણ રૂપે સમજી શકાય. આવા યોગીઓ જીવનનિર્વાહ માટે જે કાંઈ અર્થ-કામપુરુષાર્થ કરે કે ભોજન-શયનાદિ પ્રવૃત્તિ કરે તે નિર્જરા માટે જ થતી હોયછે. (૨૪/૧૫)
ગાથાર્થ ઃ- કાન્તા દૃષ્ટિમાં મીમાંસારૂપી દીવડી મોહનું અંધારું ખતમ કરે છે. તેથી તત્ત્વ પ્રકાશના કારણે ક્યારેય પણ અસમંજસપણું -અવિચારિતપણું અહીં થતું નથી. (૨૪/૧૬)
=
=
=
-
=
=
ટીકાર્થ :- કાન્તા દૃષ્ટિમાં સદ્વિચારણા-તત્ત્વમીમાંસા સ્વરૂપ દીવડી એવી તેજસ્વી હોય છે કે તે અજ્ઞાનસ્વરૂપ અંધકારનો ઉચ્છેદ કરે છે. તત્ત્વમીમાંસાથી પારમાર્થિક તત્ત્વનો-શુદ્ધ આત્મતત્ત્વનો પ્રકાશ થવાના કારણે ક્યારેય પણ અવિચારિતપણું-મૂઢતા આવી જ ન શકે. કેમ કે અસમંજસપણું “અવિચારિતપણુંઅનુચિતપણું અજ્ઞાનના કારણે જ ઉત્પન્ન થાય છે. તથા કાન્તા દૃષ્ટિમાં તો તત્ત્વજ્ઞાનનો પ્રકાશ–ઝળહળતો હોય છે. માટે અસમંજસપણાને અહીં અવકાશ જ નથી. (૨૪/૧૬)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org