________________
१६३८
• भोगाऽसारताविभावनम् •
द्वात्रिंशिका-२४/७ तदतिक्रमो हि प्रतिपक्षभावनया तत्तनूकरणेन स्यात् । न तु विच्छेदेन प्रसुप्ततामात्रेण वेति। इत्थं भोगाऽसारताविभावनेन स्थिरायां स्थैर्यमुपजायते । सत्यामस्यामपरैरपि योगाचार्यैरलौल्यादयो गुणाः प्रोच्यन्ते । यथोक्तं"अलौल्यमारोग्यमनिष्ठुरत्वं, गन्धः शुभो मूत्रपुरीषमल्पम् । कान्तिः प्रसादः स्वरसौम्यता च, योगप्रवृत्तेः प्रथमं हि चिह्नम् ।।१।। (शालधरपद्धति-१९०/१)
+ (अ.सा.१८/६६-७१) इत्यादि । यथा चैतत् तथा क्लेशहानोपायद्वात्रिंशिकायां (द्वा.द्वा.२५/२२ भाग-६, पृ.१७४०) विस्तरतो भावयिष्यते ।
ननु भोगाद् भोगसंस्कारस्याऽनतिक्रमे कथं तदतिक्रमः तात्त्विकः स्यात्? इत्याशङ्कायामाह- तदतिक्रमः = भोगसंस्काराऽतिलङ्घनं हि प्रतिपक्षभावनया = 'त्यक्त्वा भोगान् पुनस्तानाददानः श्ववृत्तेन तुल्योऽहमि'त्यादिरूपेण वैराग्यभावनया अग्रेतनदशायां वा विषयाऽऽत्मगोचरविवेकख्यातिलक्षणप्रसङ्ख्यानभावनया तत्तनूकरणेन तदुच्छेदकरणेन वा स्यात् । न तु = नैव विच्छेदेन = भोगेच्छादमनेन प्रसुप्ततामात्रेण वा = भोगेच्छाशमनमात्रेण वा इति । अध्यात्मसारेऽपि → बलेन प्रेर्यमाणानि करणानि वनेभवत् । न जातु वशतां यान्ति प्रत्युताऽनर्थवृद्धये ।। - (अ.सा.५/२९) इत्युक्तम् । इत्थं = → नागभोगोपमा भोगा भीमा नरकपातिनः । तेषु कुर्यान्नरः सङ्गं को वा यः स्यात् सचेतनः?।। - (प.पु.५/ २३४) इति पद्मपुराणादिदर्शितरीत्या भोगाऽसारताविभावनेन = भोगस्याऽनित्यत्वाऽशरणत्वाऽशुचित्वाऽसारत्वाऽनात्मत्व-दुःखान्तरजनकत्व-कर्मजनितत्व-फणिफणाऽऽभोगोपमत्व-विपाकदारुणत्वाऽन्तःशल्यत्वमहाविषत्व-दुरन्तभवभ्रमणकारणत्व-दुर्गतिदायकत्व-दोषशताऽऽकुलत्व-हेयत्वादिविभावनेन स्थिरायां दृष्टौ स्थैर्य = विवेकदृष्टिस्थैर्य उपजायते । ____शार्ङ्गधरपद्धतिसंवादमाह- 'अलौल्यमि'त्यादि । तदुक्तं स्कन्दपुराणेऽपि → अलौल्यमारोग्यमनिष्ठुरत्वं ઊભી કરે છે. ફરીથી તે જીવ ભોગસુખમાં પ્રવૃત્તિ કરે છે. કામચલાઉ ભોગેચ્છા રવાના થવા છતાં તેના સંસ્કાર તો અંદરમાં સલામત રીતે પડેલા જ રહે છે. તેથી નિમિત્ત મળતાં ફરી તે સંસ્કાર જોરથી ઉછળે છે અને જીવને વાસનાના વમળમાં તે મલિન સંસ્કાર તાણીને લઈ જાય છે. આમ ભોગસુખપ્રવૃત્તિથી ભોગતૃષ્ણાની પારમાર્થિક નિવૃત્તિ થતી નથી. “સંભોગથી સમાધિ મળે” એ વાત બોગસ છે - તેમ આના ઉપરથી ફલિત થાય છે.)
ભોગસુખના સંસ્કારનું અતિક્રમણ-ઉલ્લંઘન કાંઈ ભોગસુખની પ્રવૃત્તિથી ન થાય પણ તેના પ્રતિપક્ષની = પરમ નિર્વિકાર આત્મસ્વરૂપની ભાવના-સંવેદના દ્વારા ભોગસંસ્કારોને ઓછા કરવાથી થાય. ભોગેચ્છાનું દમન કરવાથી કે ભોગેચ્છાનું શમન કરવા માત્રથી ભોગના સંસ્કાર રવાના થતા નથી. “પરમાનંદમય પરમનિર્વિકારી આત્મસ્વરૂપની આગળ ભોગસુખ તો સાવ અસાર છે, તુચ્છ છે.” આ પ્રમાણે ભોગસુખની અસારતાની વિચારણા-ભાવના કરવાથી સ્થિરા દૃષ્ટિમાં સ્થિરતા ઊભી થાય છે. આવી સ્થિર દૃષ્ટિ હોય ત્યારે અન્ય દર્શનના યોગાચાર્યો પણ કહે છે કે આ અવસ્થામાં અલૌલ્ય વગેરે ગુણો પ્રગટે છે. જેમ
घिरपद्धति नमन। ग्रंथमा छ → Sन्द्रियोनी सोरतानो अभाव, मारोग्य, मनिरताકોમળતા, શરીરમાં સુગંધ, મળ-મૂત્રની અલ્પતા, શરીરની કાંતિ, મુખ ઉપર પ્રસન્નતા, અવાજની સૌમ્યતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org