________________
• सम्भोगात् तात्त्विकविरत्ययोगः •
१६३७ स्कन्धात्स्कन्धान्तराऽऽरोपे भारस्येव न तात्त्विकी । इच्छाया विरति गात्तत्संस्काराऽनतिक्रमात् ।।७।। ___स्कन्धादिति । स्कन्धात् स्कन्धान्तराऽऽरोपे 'भारस्येव भोगात् इच्छाया विरतिर्न तात्त्विकी। तत्संस्कारस्य = कर्मबन्धजनिताऽनिष्टभोगसंस्कारस्याऽनतिक्रमात् (तत्संस्काराऽनतिक्रमात्) ।
ननु भोगात् तत्तदिन्द्रियार्थगोचरेच्छाविरतेस्तस्य योगोपयिकत्वं स्यादित्याशङ्कामपाकर्तुमाह- 'स्कन्धादिति। स्कन्धोपारूढभाराऽपनोदार्थं स्कन्धात् भारस्य स्कन्धान्तराऽऽरोपे = अन्यस्कन्धोपारोहे तस्य उच्छित्तिः न तात्त्विकी इव = यथा तथा भोगात् सकाशात् इच्छायाः = भोगेच्छाया विरतिः = तात्कालिकी उच्छित्तिः न तात्त्विकी सम्भवति, कर्मबन्धजनिताऽनिष्टभोगसंस्कारस्य = तथाकर्मबन्धेन कर्मबन्धजनितत्वे सति भोगोपनायककर्मबन्धजनकस्याऽनिष्टविषयभोगगोचरसंस्कारस्य अनतिक्रमात् = अनुल्लङ्घनात् । योगदृष्टिसमुच्चयेऽपि → भोगात्तदिच्छाविरतिः स्कन्धभाराऽपनुत्तये । स्कन्धान्तरसमारोपस्तत्संस्कारविधानतः ।। (यो.दृ.स.१६१) इत्युक्तम् । अतो भोगस्य दुःखरूपतैव । इदमेवाऽभिप्रेत्य अध्यात्मसारे → जलूकाः सुखमानिन्यः पिबन्त्यो रुधिरं यथा । भुजाना विषयान् यान्ति दशामन्तेऽतिदारुणाम् ।। तीव्राग्निसङ्गसंशुष्यत्पयसामयसामिव । यत्रौत्सुक्यात् सदाऽक्षाणां तप्तता तत्र किं सुखम् ।। प्राक् पश्चात् चाऽरतिस्पर्शात्पुटपाकमुपेयुषि । इन्द्रियाणां गणे तापव्याप एव न निवृत्तिः ।। सदा यत्र स्थितो द्वेषोल्लेखः स्वप्रतिपन्थिषु । सुखानुभवकालेऽपि तत्र तापहतं मनः ।। स्कन्धात् स्कन्धान्तराऽऽरोपे भारस्येव न तत्त्वतः । अक्षाऽऽह्लादेऽपि दुःखस्य संस्कारो विनिवर्तते ।। सुखं दुःखं च मोहश्च तिस्रोऽपि गुणवृत्तयः । विरुद्धा अपि वर्तन्ते दुःखजात्यनतिक्रमात् ।। તમે દાઝી ગયા?' તો તે કહે છે કે પાણીના લીધે દાઝી ગયો.” વાસ્તવમાં પાણીનો સ્વભાવ તો ઠારવાનો છે, બાળવાનો નથી. પાણી શીતળ હોય છે. પાણી કોઈને દઝાડે નહિ. વાસ્તવિકતા એ છે કે પાણીથી નહિ પણ પાણીમાં રહેલ ઔપાધિક ઉષ્ણતાના લીધે તે દાઝી ગયેલ છે. પણ અગ્નિસંયોગના લીધે ઉષ્ણતા પાણીમાં આવેલી હોવાથી પાણીમાં દાહકતાનો ઉપચાર થાય છે. તેમ પ્રસ્તુતમાં સમજવું. કષાય નીકળી ગયા પછી ૧૧-૧૨-૧૩-૧૪ ગુણઠાણે સમકિત વગેરે હોવા છતાં પણ તીર્થંકરનામ કર્મ કે આહારકનામકર્મ બંધાતું નથી. આ હકીકત સિદ્ધ કરે છે કે સમકિત વગેરે પરમાર્થથી નિર્જરાના જ કારણ છે. (૨૪/૬)
હ ભોગસુખથી વાસના રવાના થાય નહિ ? ગાથાર્થ - એક ખભા ઉપરથી બીજા ખભા ઉપર ભાર-બોજ મૂકવામાં આવે તો જેમ તાત્ત્વિક ભારનિવૃત્તિ થતી નથી તેમ ભોગસુખથી ઈચ્છાની નિવૃત્તિ તાત્ત્વિક થતી નથી. કારણ કે ભોગસુખના सं२७॥२ तेनाथी मूंसात नथी. (२४/७)
ટીકાર્ય - એક ખભા ઉપર રહેલા ભારબોજને એક ખભા ઉપરથી બીજા ખભા ઉપર લાદવામાં આવે તો હળવાશનો કાંઈક અંશે અનુભવ થવા છતાં પણ ભારબોજ તાત્ત્વિક રીતે રવાના થતો નથી. તેમ ભોગસુખમાં પ્રવૃત્તિ કરવાથી કામવાસનાની ભૂખ-તૃષ્ણા ત્યારે કાંઈક હળવી થઈ હોય તેમ જણાય છે. પરંતુ ભોગતૃષ્ણાની તે નિવૃત્તિ પણ તાત્ત્વિક નથી હોતી. કારણ કે ભોગપ્રવૃત્તિથી બંધાયેલ કર્મથી ઉત્પન્ન થયેલા અનિષ્ટ ભોગસુખના સંસ્કાર તો રવાના નથી જ થતા. (તે સંસ્કારો ફરીથી ભોગતૃષ્ણા १. हस्तादर्श 'भाव' इति त्रुटितोऽशुद्धश्च पाठः ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org