________________
• परंज्योतिः परं तत्त्वम् •
१६२५ तत्त्वमत्र परञ्ज्योतिर्जस्वभावैकमूर्तिकम् । विकल्पतल्पमारूढः शेषः पुनरुपप्लवः ॥४॥
तत्त्वमिति । अत्र = स्थिरायां ज्ञस्वभाव एका मूर्तिर्यस्य तत्तथा (=ज्ञस्वभावकमूर्तिकम), ज्ञानादिगुणभेदस्याऽपि व्यावहारिकत्वात् । परंज्योतिः आत्मरूपं तत्त्वं परमार्थसत् ।
_ 'भवयोगस्याऽखिलस्याऽपारमार्थिकत्वे किं पारमार्थिकं तत्त्वम् ?' इत्याशङ्कायामाह- 'तत्त्वमिति । ज्ञानादिगुणभेदस्याऽपि = मत्यादिज्ञान-क्षायोपशमिकादिदर्शन-छेदोपस्थापनीयादिचारित्रगुणभेदस्याऽपि कादाचित्कत्व-सोपाधिकत्वाभ्यां व्यावहारिकत्वात् न पारमार्थिकत्वम् । परंज्योतिः आत्मरूपं = ध्रुवात्मैकस्वरूपं परमार्थसत्, सदा तथाभावात् । शुद्धनिश्चयनयतो ध्रुवनिर्विकल्पैकचैतन्यमात्मस्वरूपमसम्मोहनिबन्धनमनावृतमसङ्गसाक्षिमात्रकं सर्वदाऽवस्थितं परमार्थसत् । तदुक्तं समरादित्यचरित्रे प्रद्युम्नसूरिभिः → चित्रभानु-सुधाभानु-चण्डभानुप्रभाधिकम् । शाश्वतं जयति ज्योतिः परमं परममङ्गलम् ।। 6 (स.च. १/१-पृ.१) इति । → तात्त्विकज्ञेयविषयमसम्मोहनिबन्धनम् । आत्मज्योतिः स्थिरं शुद्धम्.... - (ब्र.सि. १२१) इत्यादि ब्रह्मसिद्धान्तसमुच्चयवचनमप्यत्राऽवधेयम् । शक्रस्तवे सिद्धसेनदिवाकरैरपि → ॐ नमोऽर्हते परमात्मने परमज्योतिष - (श.स्त.१) इत्येवं परतत्त्वमभाणि । षोडशकेऽपि → ज्योतिः परं परस्तात् तमसः - (षो.१५/१४) इत्येवं तदेवोपदर्शितं श्रीहरिभद्रसूरिभिः । अर्हन्नामसहस्रसमुच्चयेऽपि → परं ज्योतिस्तमोऽपहः - (अ.ना.२/४) इत्येवं तन्निर्देशः । वीतरागस्तोत्रेऽपि → यः परात्मा परं ज्योतिः परमः परमेष्ठिनाम् + (वी.स्तो.१/१) इति तदुल्लेखः वर्तते ।
परेषामपि सम्मतमिदम् । तदुक्तं रामगीतायां → ज्योतिरेव परं ब्रह्म ज्योतिरेव परं सुखम् । ज्योतिरेव परा शान्तिः ज्योतिरेव परं पदम् ।। ज्योतिरेव परं लक्ष्यं ज्योतिरेव परा गतिः । ज्योतिरेव परं रूपं तस्माज्ज्योतिर्विलोकयेत् ।।
6 (रा.गी. १५/२४-२५) इति । प्रकृते → ‘अखण्डैकरसं सर्वं चिन्मात्रमिति भावयेत् । વગેરેની પ્રવૃત્તિ તેમના જીવનમાંથી રવાના થાય છે. તથા જે જરૂરી સાંસારિક ભોગસુખાદિ પ્રવૃત્તિ ચાલતી હોય છે તે પણ વિવેકદષ્ટિના પ્રભાવે અસાર અને વિનજર લાગવાથી લજ્જાસ્પદ લાગે છે. અહીં પ્રત્યાહાર બિનજરૂરી ભોગસુખાદિ પ્રવૃત્તિ છોડાવે છે. તથા બળવાન ચારિત્રમોહનીયાદિ કર્મોના લીધે જે કોઈ ભોગસુખાદિ પ્રવૃત્તિ કે કુટુંબપરિપાલનાદિ પ્રવૃત્તિ થઈ રહી છે તેમાં અસારતા-તુચ્છતાવિનશ્વરતા-વિક્ષેપકારિતા-નુકશાનકારિતાદિનું ભાન ગ્રંથિભેદજન્ય વિવેકદૃષ્ટિના કારણે થાય છે. ચક્રવર્તીના કે દેવલોક વગેરેના ભોગસુખને ભોગવવા પડે તો પણ તે પ્રવૃત્તિ તેને લજ્જાસ્પદ લાગે છે.(૨૪(૩)
ગાથાર્થ :- સ્થિરા દૃષ્ટિમાં માત્ર જ્ઞાનસ્વભાવસ્વરૂપ શ્રેષ્ઠ જ્યોતિ એવો આત્મા જ તત્ત્વરૂપે જણાય છે. તે સિવાયનું બધું વિકલ્પશપ્યા ઉપર આરૂઢ થયેલું ભ્રાન્તરૂપે જણાય છે. (૨૪/૪)
ટીકાર્ય - સ્થિરાદષ્ટિમાં માત્ર આત્મા જ પરમાર્થ તત્ત્વરૂપે જણાય છે. નિશ્ચયથી આત્માનો સ્વભાવ માત્ર જાણવાનો છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર વગેરે ગુણોના ભેદભાવ તો વ્યવહારનયને માન્ય છે. નિશ્ચયનયથી તો આત્મા પરમ જ્યોતિ સ્વરૂપ કેવળ જ્ઞાતાસ્વભાવ જ છે. આવો જ સ્વરૂપે શુદ્ધાત્મા પરમાર્થ સત તરીકે પાંચમી દષ્ટિમાં જણાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org