________________
• સ્મૃતિ સંજીવની )
१६१५ ૪ ૨૩- તર્કગ્રહનિવૃત્તિ બત્રીસીનો સ્વાધ્યાય છે (એ) નીચેના પ્રશ્નોના વિસ્તારથી જવાબ આપો. ૧. પ્રાપ્ત-અપ્રાપ્ત વિષયક વિકલ્પો અસાર કઈ રીતે છે તે સમજાવો. ૨. અતીન્દ્રિય વસ્તુ શાસ્ત્રગમ્ય નથી તે કઈ રીતે ? તે સમજાવો. ૩. બે પ્રકારની ભક્તિનું ફળ જણાવો. ૪. ત્રણ પ્રકારના બોધને દષ્ટાંત સહિત સમજાવો. ૫. સદનુષ્ઠાનના લક્ષણને વિસ્તારથી સમજાવો. ૬. ક્યુ અનુષ્ઠાન સંસાર માટે થાય છે ? ને કર્યું અનુષ્ઠાન મોક્ષ માટે થાય છે ? ૭. સર્વજ્ઞની દેશના જુદી જુદી કેમ હોય છે તે સમજાવો. ૮. અતીન્દ્રિય પદાર્થો હેતુવાદથી જ જણાતા નથી તેનું કારણ સમજાવો. (બી) નીચે યોગ્ય જોડણી કરો. ૧. શ્રુત
અમારામાનલજૂવાલા ૨. જાતિ
પરદ્રોહવિરતિ ૩. ધ્યાનનું ફળ
આગમ ૪. કુતર્ક
અવિદ્યાનિર્મિત સર્વજ્ઞ
ખોટાદૂષણ ૬. શીલ
સમાધિ ૭. વાદ
એક ૮. જ્ઞાનાવરણીયકર્મજનિત
પૂર્વપક્ષરૂપ (સી) ખાલી જગ્યા પૂરો. ૧. શ્રદ્ધાને માટે કાંટા સમાન વેદનાદાયક હોય તો તે ........... છે. (કુતર્ક, તર્ક, વિતર્ક) ૨. જે વિકલ્પમાં અર્થની મુખ્યતા હોય તેને ........... વિકલ્પ કહેવાય. (શબ્દ, અર્થ, ઉભય) ૩. અવેઘસંવેદ્યપદનાં વિજયથી ........ ની નિવૃત્તિ થાય છે. કુતર્ક, વાદ, પ્રતિવાદ) ૪. સદ્દગુરુસ્વરૂપ ......... દ્વારા કુતર્કગજેન્દ્રથી છોડાવાય છે. (મહાવત, સિંહ) ૫. સર્વજ્ઞરૂપે બ્રાહ્મણો વડે ......... જણાય છે. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ્વર) ૬. ........ ને સર્વજ્ઞવચનની રૂચિથી કર્મનું લઘુપણ થાય છે. (અપુનબંધક, અચરમાવર્તી, સુકૃબંધક) ૭. ગ્રંથિથી રહિત હોય તેને ........... કહેવાય. (ગુરુ, દેવ, સજ્જન) ૮. બોધના ........ પ્રકાર છે. (૪, ૩, ૨).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org