________________
१६१४
तदिदमुक्तं- “ न चैतदेवं यत्तस्माच्छुष्कतर्कग्रहो महान् । मिथ्याऽभिमानहेतुत्वात्त्याज्य एव मुमुक्षुभिः । ग्रहः सर्वत्र तत्त्वेन मुमुक्षूणामसङ्गतः ।
• शठतया स्वपक्षसाधकयुक्तिः कदाग्रहात्मिका •
=
मुक्त धर्मा अपि प्रायस्त्यक्तव्याः किमनेन तत् ।।”
।। इति कुतर्कग्रहनिवृत्तिद्वात्रिंशिका ।।२३।।
=
→ न चैतदेवं यद् येन कारणेन तस्मात् शुष्कतर्कग्रहो महान् अतिरौद्रः मिथ्याऽभिमानहेतुत्वात् त्याज्य एव मुमुक्षुभिः = मोक्तुमिच्छुभिः (यो. दृ. स. १४७ वृत्ति) । किञ्च ग्रहः सर्वत्र वस्तुनि तत्त्वेन परमार्थेन मुमुक्षूणां असङ्गतः अयुक्तः । 'कुतः' ? इत्याह मुक्तौ धर्मा अपि प्रायः त्यक्तव्याः, प्रायोग्रहणं क्षायिकधर्मव्यवच्छेदार्थं, किं अनेन ग्रहेण तत् ? न किञ्चिदित्यर्थः ← (यो. दृ.स. १४८ वृत्ति) इति ।
=
( यो. दृ.स. १४७ - १४८) इति ।। ३२ ।।
Jain Education International
द्वात्रिंशिका -२३/३२
=
तदुक्तं समाधितन्त्रेऽपि जाति - लिङ्गविकल्पेन येषाञ्च समयाऽऽग्रहः । तेऽपि न प्राप्नुवन्त्येव परमं पदमात्मनः ।। ← ( स.नं. ८९) इति । एवमेव शठतया लाभ - ख्यात्याद्यर्थं स्वपक्षसाधकयुक्तिप्रयोगोऽपि तत्त्वतोऽसग्रह एव । तदुक्तं पञ्चलिङ्गिप्रकरणे जिनेश्वरसूरिभिः सढयाइ पक्खसाहणजुत्ती वि असग्गहो मुणेयव्वो ← (पं. लिं. १३) इति । ततः शाठ्यादिना कुत्रापि न कदाग्रहः कार्य इति फलितमिति शम् ।।२३/३२।।
दृष्टिसंमोहतः स्वाऽन्यतन्त्रादी राग - रोषतः । चाऽऽनादिकालतो भ्रान्तः ततो रक्ष जिनेश्वर ! ।। १ ।। इति मुनियशोविजयविरचितायां नयलतायां कुतर्कग्रहनिवृत्तिद्वात्रिंशिकाविवरणम् ।।२३।।
ક્યાંય પણ આગ્રહ કરવો એ મુમુક્ષુઓ માટે અયોગ્ય છે. કેમ કે મોક્ષમાં પ્રાયઃ (= ક્ષાયોપશમિક આદિ) ધર્મોનો પણ ત્યાગ કરવાનો છે. આથી આ શુષ્કતર્કના કદાગ્રહથી સર્યું.’ (૨૩/૩૨)
विशेषार्थ :- धर्म के प्रहारनो छे. (१) डियात्म अने (२) गुणात्मा गुणात्मक धर्म त्र प्रहारे छे. (१) औपशभिङ, (२) क्षायोपशमिङ अने (3) क्षायिङ भोक्षमां द्वियात्मा सर्व धर्मो छूटी भय છે. ઔપમિક સમકિતાદિ તથા ક્ષાયોપશમિક ક્ષમા-નમ્રતા વગેરે તમામ ધર્મો પણ મોક્ષમાં છૂટી જાય છે. ફક્ત ક્ષાયિક ક્ષમા-નમ્રતા-કેવલજ્ઞાનાદિ ગુણો મોક્ષમાં રહે છે. આ હકીકતને ખ્યાલમાં રાખીને મૂળ ગાથામાં પ્રાયઃ શબ્દ લખેલો છે. આશય એ છે કે મોક્ષમાર્ગે આગળ વધવામાં સહાયભૂત એવા શિષ્ટાચારસદાચાર-પંચાચાર આદિ આચારધર્મ તથા ક્ષાયોપશમિક વગેરે આત્મગુણો પણ જો ઉપલી ભૂમિકામાં છોડવાના હોય તો મોક્ષમાર્ગબાધક એવા કુતર્કના હઠાગ્રહને અવશ્ય સૌપ્રથમ છોડી જ દેવો જોઈએ. કુતર્કનો વળગાડ છૂટે તો જ ગ્રંથિભેદ ક૨વાની યોગ્યતા આવે. માટે સમકિતની ઝંખના કરનારે કુતર્કના વળગાડથી ઝડપથી મુક્ત થવું એવો ઉપદેશ અહીં ધ્વનિત થાય છે. (૨૩/૩૨)
For Private & Personal Use Only
www.jainelibrary.org