________________
. १३१८
___ • सत्सङ्गफलोपदर्शनम् •
द्वात्रिंशिका-१९/३० आद्याऽवञ्चकः = सद्योगाऽवञ्चक 'उच्यते ।।२९।। तेषामेव प्रणामादिक्रियानियम इत्यलम् । क्रियाऽवञ्चकयोगः स्यान्महापापक्षयोदयः ।।३०।। ब्रह्मसिद्धान्तसमुच्चये → अमोघगुरुयोगादिकरणेन करोति च । अमोघादिसमाधीनामुपादानं महामतिः ।। - (ब्र.सि.२४२) इति । प्रकृते दर्शनविषयीभूतसत्पुरुषगतगुणावलोकन-तद्रुचि-तदाश्रयगोचरबहुमानादिप्रभावेनाऽवञ्चकत्वमुपधीयते सतां योगे ।
सद्योगाऽवञ्चकयोगस्यैव मोक्षं प्रति मूलबीजत्वम् । अत एव सत्सङ्गफलरूपेण व्याख्याप्रज्ञप्तौ → सवणे नाणे य विनाणे पच्चक्खाणे य संजमे । अणण्हये तवे चेव वोदाणे अकिरिया सिद्धी ।। 6 (व्या.प्र.२/५) इत्येवमुक्तमित्यवधेयम् । प्रकृते → यत्र तत्र मुनिं दृष्ट्वा वन्द्यो गौतमवत् सदा । अभ्युत्थानादिमानेन शीघ्रं धर्मफलप्रदः ।। हर्षोल्लासो मुनिं दृष्ट्वा येषां चित्तेषु जायते । सम्यक्त्वं निर्मलं तेषां प्राप्नुवन्ति परं पदम् ।।
6 (जै.गी.१४२/१४३) इति जैनगीतावचनं, → आत्मशुद्धोपयोगाय ज्ञानिनां सङ्गतिः सदा। अन्तर्दृष्ट्या प्रकर्तव्या, सर्वस्वार्पणभक्तितः ।। - (कृ.गी.१४२) इति च कृष्णगीतावचनमपि यथागममनुयोज्यम् ।
प्रकृते तथासाधुसम्बन्धस्य सद्योगाऽवञ्चकत्वं कार्य कारणत्वोपचारेणोक्तम् । वस्तुतस्त्वव्यक्तसमाधिविशेषरूप एवाऽयम्, तदधिकारे पाठात् । तस्य च सद्योगादिकारणत्वम् । इदमेवाभिप्रेत्य योगदृष्टिसमुच्चये → एवंविधस्य जीवस्य भद्रमूर्तेर्महात्मनः । शुभो निमित्तसंयोगो जायतेऽवञ्चकोदयात् ।। - (यो.दृ.स.३३) इत्युक्तं श्रीहरिभद्रसूरिभिः । यथा चैतत्तथा दर्शयिष्यतेऽग्रे मित्राद्वात्रिंशिकायाम् (द्वा. द्वा.२१/१८ पृ.१४५६) ।।१९/२९ ।।
अवसरसङ्गतिप्राप्तं क्रियाऽवञ्चकयोगं योगदृष्टिसमुच्चय(यो.दृ.२२०)कारिकाद्वारा निरूपयतिતરીકે દર્શન થવાનો યોગ તે સદ્યગાવંચક યોગ કહેવાય છે. (૧૯૨૯)
વિશેષાર્થ :- મહાપુરુષોનું દર્શન થવું, તેમનો ભેટો થવો તે યોગાવંચક નથી. પણ તેમાં ગુણોનું દર્શન કરવા પૂર્વક તેમનું દર્શન કરવું તે યોગાવંચક કહેવાય. ગોવાળ, સંગમ, ૩૬૩ પાખંડી વગેરેને પ્રભુ મહાવીરનો યોગ થયો હતો. પણ તે યોગ વંચક = ઠગારો નીવડ્યો. આત્મકલ્યાણમાં નિમિત્ત ન બની શક્યો. કારણ કે તેમને પ્રભુમાં વીતરાગતા, સર્વજ્ઞતા વગેરે ગુણોનું દર્શન થયું ન હતું. જ્યારે ચંદનબાલાજી વગેરેને પ્રભુમાં ગુણોનું દર્શન થવાપૂર્વક, તેમના ગુણો પ્રત્યે રુચિ પ્રગટવા પૂર્વક તેમનું દર્શન થયું હતું. માટે તેમને થયેલો પ્રભુનો યોગ - દર્શનયોગ સદ્યગાવંચક તરીકે માન્ય છે. માટે પ્રથમ યોગમાં મહાપુરુષોમાં ગુણોનું દર્શન, તેમના પ્રત્યે ગુણમૂલક બહુમાન - આદરભાવ તથા તેમના ગુણોની રુચિ- આ મુખ્ય પ્રાણભૂત તત્વ જાણવા. (૧૯૨૯)
હું ક્રિયાઅવંચક્યોગને સમજીએ છે. ગાથાર્થ :- જ મહાપુરુષોને પ્રણામાદિ કરવાનો નિયમ લેવો તે સમર્થ ક્રિયાઅવંચકયોગ બને. तनाथी भडापन क्षयनो ४५ थाय छे. (१८/30) १. मुद्रितप्रतौ 'इष्यते' इत्यशुद्धः पाठः मूलानुसारेण ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org