SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ १३१५ • प्रवृत्तियमोपायोपदर्शनम् • सत्क्षयोपशमोत्कर्षादतिचारादिचिन्तया । रहिता यमसेवा तु तृतीयो यम उच्यते ।।२७ ।। सदिति । सतो = विशिष्टस्य क्षयोपशमस्योत्कर्षात् = उद्रेकाद् (=सत्क्षयोपशमोत्कर्षात्) अतिचारादीनां चिन्तया (=अतिचारादिचिन्तया) रहिता तदभावस्यैव विनिश्चयात् । यमसेवा प्रवृत्तियमजिघृक्षुणा प्रथमं सिद्धान्तसंस्कारसारेण धर्ममेघेन विध्यापनीयं पौद्गलिकसुखरतिप्रदीपनकं, आत्मसात्कर्तव्यं भावस्याद्वादरहस्यं, सम्यगुपासनीयाः तदभिज्ञाः, त्यक्तव्या तेभ्योऽसदपेक्षा, भवितव्यमाज्ञाप्रधानेन, समुपादेयं भावधर्मप्रणिधानं, पोषणीयं सत्साधुसेवया, प्रत्यभिज्ञातव्यमात्मस्वरूपं, प्रवृत्तिकालेऽपेक्षितव्यानि प्रागुक्तानि (द्वा.द्वा.१४/२७ भाग-४ पृ.९८९) स्वात्म-गुरु-लिङ्गानि, यतितव्यमसपत्नयोगेषु, लक्षयितव्या विस्रोतसिका, प्रतिविधेयमनागतमस्याः, सर्वत्र विधिना प्रवर्तितव्यं सूत्रानुसारेण, त्यक्तव्या ध्रुवात्मस्वरूपविभावनेन बिभीषिका, भवितव्यं विविधाऽभिग्रहपरतया, वर्तितव्यमनवरतमप्रमत्ततया । भवत्येवं प्रवर्तमानस्य योगसिद्धिबाधकातिचारोपनायकसोपक्रमकर्मविलयः, विच्छिद्यते च तन्निरुपक्रमकर्मानुबन्धः । इत्थमेव प्रवृत्तियमसिद्धिः । एवं यथागममग्रेऽपि भावनीयम् ।।१९/२६।। साम्प्रतमवसरसङ्गत्यायातं तृतीयं यमं निरूपयति- ‘सदिति । विशिष्टस्य = निरतिचारानुष्ठानप्रयोजकस्य क्षयोपशमस्य = मोहनीयादिक्षयोपशमस्य उद्रेकात् = प्राचु अतिचारादीनां = अतिक्रमव्यतिक्रमाऽतिचाराऽनाचाराणां चिन्तया = भीत्या रहिता = शून्या, तदभावस्यैव = अतिक्रम-व्यतिक्रमाऽतिचारादिविरहस्यैव विनिश्चयात् = विपर्ययराहित्येन परिच्छेदात् । तादृशी यमसेवा = अहिंसादियमકરે તેને યમની ઈચ્છા હોવાથી તથા ચાલી રહેલી આંશિક યમપ્રવૃત્તિમાં ઈચ્છાની મુખ્યતા હોવાથી ઈચ્છાયમ કહેવાય છે. પ્રસ્તુત યમપાલનમાં ઈચ્છાની મુખ્યતા હોવાનું કારણ એ છે કે પ્રવૃત્તિ ત્રુટિવાળી છે, અતિચારવાળી છે. શક્તિ છૂપાવીને અથવા રુચિ મુજબ થતી યમપ્રવૃત્તિનો ઈચ્છાયમમાં જ અંતર્ભાવ કરવામાં આવે છે. ફક્ત વિશેષતા એટલી છે કે ઈચ્છા વિના થતી ચોખ્ખી યમપ્રવૃત્તિ કરતાં યમની ઈચ્છા અથવા યમપાલનાભિલાષથી ગર્ભિત ત્રુટિયુક્ત યમપ્રવૃત્તિ બળવાળી છે. તેથી તે ઈચ્છાયમ પ્રધાનઈચ્છાયમ બને છે. આ વિવક્ષા મુજબ સંવિગ્નપાક્ષિકની યમપ્રવૃત્તિનો સમાવેશ ઈચ્છાયમમાં થાય છે. એક મત એવો છે કે સંવિગ્નપાક્ષિક કુલયોગી નથી પણ પ્રવૃત્તચયોગી છે. અર્થાત્ તેનું અતિચારયુકત યમપાલન પણ ઉપશમભાવયુક્ત હોવાના કારણે પ્રવૃત્તિયમ સ્વરૂપ બને છે. આ માનવું એટલા માટે વ્યાજબી છે કે પ્રવૃત્તિયમ જ્યાં હોય ત્યાં શાસ્ત્રયોગ હોય જ તેવો કોઈ નિયમ નથી. આ રીતે ઉપરોકત બન્ને મતની વિચારણા કરવાની ગ્રંથકારશ્રી ભલામણ કરે છે. (૧૯૨૬) હ સ્થિર યમને પામીએ છે ગાથાર્થ :- સુંદર વિશિષ્ટ ક્ષયોપશમની વિશેષતાના લીધે અતિચારાદિની ચિંતાથી રહિત એવી यमप्रवृत्ति तो स्थिरयम ठेवाय छे. (१८/२७) ટીકાર્થ :- સુંદર વિશિષ્ટ પ્રકારના ક્ષયોપશમના ઉત્કર્ષના લીધે અતિચાર વગેરેની ચિંતાથી રહિત એવી જે યમપ્રવૃત્તિ હોય છે તે સ્થિરયમ કહેવાય છે. અતિચારની ચિંતા ન હોવાનું કારણ એ છે કે તેમને અતિચારના અભાવનો જ નિશ્ચય થયેલો હોય છે. (૧૯૨૭) १. हस्तादर्श 'निश्चयात्' इति पाठः । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004942
Book TitleDwatrinshada Dwatrinshika Prakran Part 5
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorYashovijay of Jayaghoshsuri
PublisherAndheri Jain Sangh
Publication Year2002
Total Pages334
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy