SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ १३०० • अघातिकर्मणां निकाचितत्वेऽपि योगाऽनाशकता • द्वात्रिंशिका - १९/१८ सानुबन्धोऽपरो निरनुबन्धः च स योगः । अपायरहितः सानुबन्धः, तत्सहितश्च निरनुबन्ध इति । योगस्य बाधकं निरुपक्रमं विशिष्टानुष्ठानचेष्टयाप्यनुच्छेद्यं अनाश्यस्वविपाकसामर्थ्यं वा कर्मैव (= निरुपक्रमकर्मैव ) चारित्रमोहनीयाख्यं अपायः ।। १७ । । 'बहुजन्मान्तरकरः सापायस्यैव साश्रवः । अनाश्रवस्त्वेकजन्मा तत्त्वाङ्गव्यवहारतः ।।१८।। → 'अस्यैव त्वनपायस्य सानुबन्धस्तथा स्मृतः । यथोदितक्रमेणैव सापायस्य तथाऽपरः ।।' ← (यो . बिं. ३७२ ) तथापि योग - योगिनोरभेदोपचारेणात्र योगस्य सापायत्वाद्युक्तिर्न विरुध्यते । अथापायमेव व्याचष्टे - योगस्य व्यावर्णितस्वरूपस्य बाधकं = योग-क्षेम-शुद्धि-वृद्धयन्यतमाप्रतिबन्धकं विशिष्टानुष्ठानचेष्टया = शक्त्यनिगूहनेन स्वभूमिकोचितजिनोक्ताऽऽचारपालनेन अपि अनुच्छेद्यं = सर्वथोच्छेदानर्हं अनाश्यस्वविपाकसामर्थ्यं वा = स्वफलमदत्वाऽनुपरतानुभागशक्तिकं वा प्राक्कालोपार्जितं मोक्षपथप्रतिकूलचित्तवृत्ति - प्रवृत्तिकारणं चारित्रमोहनीयाख्यं कण्टक- ज्वर - दिङ्मोहतुल्यविघ्नाऽऽक्षेपकं कर्मेव अपायः = अपायपदार्थः । तदुक्तं योगबिन्दी अपायमाहुः कर्मैव निरपायाः पुरातनम् । पापाशयकरं चित्रं निरुपक्रमसञ्ज्ञकम् ।। (यो . बिं. ३७३ ) कण्टक - ज्वर - मोहस्तु समो विघ्नः प्रकीर्तितः । मोक्षमार्गप्रवृत्तानामत एवापरैरपि ।। ← (यो . बिं. ३७४ ) इति पूर्वोक्तं (पृ. ६९८) स्मर्तव्यम् । यथोक्तं योगविंशिकावृत्तौ प्रकृतग्रन्थकृताऽपि द्विविधो हि योगः - सापायो निरपायश्च । तत्र निरुपक्रममोक्षपथप्रतिकूलचित्तवृत्तिकारणं प्राक्कालार्जितं कर्म अपायः, तत्सहितो योगः = सापायः, तद्रहितस्तु निरपाय इति ← ( यो. विं. ११ वृत्ति) इति । न चैवं निरुपक्रमकर्मवतां गजसुकुमाल मेतार्य-स्कंधकादिमुनीनां निरनुबन्धयोगप्रसङ्ग इति वाच्यम्, तेषामसातवेदनीयादिकर्मणां निरुपक्रमत्वेऽपि निकाचितचारित्रमोहनीयकर्मविरहात् । एतेन व्यक्ते ब्रह्मोपयोगे तु कामवृत्तिर्न तिष्ठति । तीव्रं निकाचितं कर्म प्रारब्धं नैव नश्यति ।। ← (अध्या.गी. १८३ ) इति अध्यात्मगीतावचनमपि व्याख्यातम् ।।१९ /१७।। = = થાય છે. યોગનું બાધક એવું નિકાચિત ચારિત્ર મોહનીય નામનું કર્મ અહીં અપાય વિઘ્ન તરીકે જાણવું. વિશિષ્ટ આરાધનાની પ્રવૃત્તિથી પણ જેનો ઉચ્છેદ કરી ન શકાય અથવા જેની ફળોત્પાદક શક્તિનો નાશ કરી ન શકાય તે કર્મ નિકાચિત निरुपम हेवाय छे. (१८/१७) વિશેષાર્થ :- યોગભ્રષ્ટ કરાવે તેવું નિકાચિત કર્મ ઉદયમાં આવવાનું હોય તો તે યોગીનો યોગ નિરનુબંધ બની જાય. તે યોગની પરંપરા લાંબી ચાલતી નથી. કારણ કે યોગી પુરુષ ગમે તેવી પ્રબળ સાધના કરે તો પણ તે કર્મ દૂર થતું નથી, તે કર્મની ફળજનન શક્તિ દૂર થતી નથી. નંદીષેણ મુનિ, અષાઢાભૂતિમુનિ વગેરેના યોગો નિરનુબંધ હતા.ધન્ના અણગાર વગેરેનો યોગ સાનુબંધ હતો. કારણ કે તેમને યોગમાં બાધક કર્મ ન હતા અથવા હોવા છતાં સંયમસાધનાના પ્રભાવે તે કર્મ ફળને આપ્યા વિના દૂર થઈ ગયા હતા અથવા તેમના કર્મની ફળજનન શક્તિ સાધનાથી ક્ષીણ થઈ ગઈ હતી. તેથી તેઓ સાનુબંધયોગી બની ગયા. મેતારજ મુનિ, ગજસુકુમાલ મુનિ વગેરેને મરણાંત ઉપસર્ગ આપનાર ક્લિષ્ટકર્મ ઉદયમાં આવવા છતાં તેઓ સંયમની સાધનાથી ચલાયમાન ન થયા અને મોક્ષમાં ગયા. કારણ કે ચારિત્રથી ભ્રષ્ટ કરે તેવું કોઈ નિકાચિત ચારિત્રમોહનીય કર્મ તેઓ પાસે ન હતું. (૧૯/૧૭) * સાશ્રવ-અનાશ્રવ યોગ ગાથાર્થ :- અપાયવાળા જ જીવનો યોગ સાશ્રવ હોય છે. તે અનેક જન્મોને ઊભા કરે છે. = १. हस्तादर्श 'बहुजन्मान्तर: कृतापायस्यैव...' इति पाठः Jain Education International For Private & Personal Use Only = www.jainelibrary.org
SR No.004942
Book TitleDwatrinshada Dwatrinshika Prakran Part 5
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorYashovijay of Jayaghoshsuri
PublisherAndheri Jain Sangh
Publication Year2002
Total Pages334
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy