________________
• अपुनर्बन्धकादेः तात्त्विकयोगविचारः •
द्वात्रिंशिका - १९/१५
अपुनर्बन्ध
=
=
। अपुनर्बन्धकस्य उपलक्षणात्सम्यग्दृष्टेश्च अयं योगो व्यवहारेण कारणस्याऽपि कार्योपचाररूपेण तात्त्विकोऽध्यात्मरूपो भावनारूपश्च निश्चयेन निश्चयनयेन उपचारपरिहाररूपेण उत्तरस्य तु चारित्रिण एव ।।१४।। सकृदावर्तनादीनाम' तात्त्विक उदाहृतः । प्रत्यपायफलप्रायस्तथावेषादिमात्रतः ।। १५ ।। स्वरूपस्याऽसद्ग्रहत्यागत उपलक्षणात् सम्यग्दृष्टेश्च ग्रन्थिभेदतः । उपलक्षणत्वं च स्वार्थबोधकत्वे सत तदितरबोधकत्वरूपमवगन्तव्यम् । अपुनर्बन्धक-सम्यग्दृष्ट्यपान्तरालवर्तित्वान्मार्गाभिमुख-मार्गपतितयोरपि ग्रहणमत्राऽवसेयम् । ‘आयुर्वृतं', 'धान्यं वर्षति मेघ' इत्यादिस्वारसिकलोकव्यवहारदर्शनात् कारणस्याऽपि अनन्तर-परम्परभेदभिन्नस्य कार्योपचाररूपेण कार्यत्वोपचारात्मकेन व्यवहारेण व्यवहारनयेन योगः तात्त्विकः, कारणस्याऽपि कथञ्चित्कार्यत्वात् । यथा जा सम्मभावियाओ पडिमा इयरा न भावगामो उ । भावो जइ नत्थि तहिं नणु कारण कज्जुवयारो ।। ← (बृ.क.भा. १११६) इति बृहत्कल्पभाष्ये सम्यग्दृष्टिपरिगृहीता प्रतिमा निश्चयतो ज्ञानादिभावशून्यत्वेऽपि कारणे कार्योपचारात् व्यवहारनयेन भावग्राम इत्युच्यते तथाऽपुनर्बन्धकस्याऽध्यात्म-भावनारूपो योगो निश्चयतः सम्यग्ज्ञानादिशून्यत्वेऽपि कारणे कार्योपचारात् व्यवहारनयेन भावयोगः तात्त्विकयोगाऽपराऽभिधान इत्युच्यते इति भावः । तदुक्तं योगशतके ववहारओ उ एसो विन्नेओ एयकारणाणं पि । जो संबंधी सो वि य कारण कज्जोवयाराओ ।। ← (यो.श. ४) इति पूर्वोक्तं (पृ. ६८४) अनुसन्धेयमत्र । निश्चयेनाऽपुनर्बन्धकादेर्न योगः किन्तु योगबीजम् । शिष्टं स्पष्टम् ।।१९ / १४ ।।
ટીકાર્થ :- અપુનર્બંધકને અને ઉપલક્ષણથી સમિકતીને અધ્યાત્મસ્વરૂપ અને ભાવનાસ્વરૂપ યોગ વ્યવહારનયથી તાત્ત્વિક હોય છે. કેમ કે વ્યવહારનય કારણમાં પણ કાર્યનો ઉપચાર કરે છે. જ્યારે ઉપચારનો ત્યાગ કરનાર એવા નિશ્ચયનયની દૃષ્ટિથી ચારિત્રીને જ ઉપરોક્ત તાત્ત્વિકયોગ હોય છે.(૧૯/૧૪) વિશેષાર્થ :- ૧૮મી બત્રીસીમાં બતાવેલ અધ્યાત્મ, ભાવના, ધ્યાન, સમતા અને વૃત્તિસંક્ષય સ્વરૂપ પાંચ પ્રકારના યોગમાંથી પ્રથમ બે તાત્ત્વિકયોગ વ્યવહારનયથી અપુનર્બંધક અને સમકિતીને હોય તથા નિશ્ચયનયથી દેશવિરતિચારિત્રવાળા અને સર્વવિરતિચારિત્રવાળા જીવોને હોય છે. અપુનર્ગંધક અને અવિરત સમકિતી જીવની પાસે રહેલા અધ્યાત્મ અને ભાવનાયોગને વ્યવહારનયથી તાત્ત્વિક કહેવાનું પ્રયોજન એ છે કે તે બન્ને યોગ તાત્ત્વિક અધ્યાત્મ અને ભાવનાયોગના કારણ બનવાના છે. વ્યવહારનય આવો ઉપચાર માન્ય કરે છે. નિશ્ચયનય ઉપચારગ્રાહક ન હોવાથી માત્ર દેશ-સર્વચરિત્રધરની પાસે જ તાત્ત્વિક અધ્યાત્મ-ભાવના સ્વરૂપ યોગને સ્વીકારે છે. પરંતુ તાત્ત્વિક ધ્યાન, સમતા, અને વૃત્તિસંક્ષયયોગ વ્યવહારનયથી ક્યાં હોય ? તેનો ખુલાસો ગ્રંથકારશ્રીએ પ્રસ્તુતમાં નથી કરેલો તે વાત નોંધપાત્ર છે. યોગબિંદુ ગ્રંથમાં પણ તેનો ખુલાસો મળતો નથી. (૧૯/૧૪)
શ્ન અતાત્ત્વિક્યોગ નુક્શાનકારી
१२९६
=
For Private & Personal Use Only
=
=
=
ગાથાર્થ :- કેવળ તથાવિધ વેષ વગેરેના કારણે સમૃબંધક વગેરે જીવોને અતાત્ત્વિક યોગ કહેવાયેલ छे. तेनुं इज प्रायः अनर्थअरी छे. (१८ / १५ )
१. हस्तादर्शे '... नामदंता...' इत्यशुद्धः पाठः ।
Jain Education International
www.jainelibrary.org