________________
१२८७
તત:
ततो द्वितीयेऽस्मिंस्तथाविधकर्मस्थितेस्तथाविधसङ्ख्येयसागरोपमातिक्रमभाविनि प्रथमो = धर्मसन्याससंज्ञितः सामर्थ्ययोगः तात्त्विकः = पारमार्थिको भवेत्, क्षपकश्रेणियोगिनः क्षायोपशमिकक्षान्त्यादिधर्मनिवृत्तेः । यथापूर्वं प्रधानैः यथोत्तरञ्च चारुभिः शम-संवेग-निर्वेदाऽनुकम्पाऽऽस्तिक्यैरभिव्यङ्ग्यस्य सम्यग्दर्शनस्य तन्निबन्धनस्य च ग्रन्थिभेदादेरपूर्वफलस्योपधायकतया यथार्थाऽभिधाने प्रथमाऽपूर्वकरणे धर्मसन्याससंज्ञितसामर्थ्ययोगाऽसम्भवात् कारणात् द्वितीये अस्मिन् = अपूर्वकरणे प्रागुक्तरीत्या (भाग-४ पृ.१०१८, વિ.ગા.મા.૧૨૨૨) તથાવિધ સ્થિતેઃ षष्ठादिगुणस्थानकालीनायाः सङ्ख्यातसागरोपमन्यूनैककोटाकोटिसागरोपमप्रमितायाः सकाशात् तथाविधसङ्ख्येयसागरोपमाऽतिक्रमभाविनि = क्षपकश्रेणिलाभप्रायोग्यसङ्ख्यातसागरोपमक्षपणोत्तरकालमुपजायमाने धर्मसंन्याससंज्ञितः प्रथमः सामर्थ्ययोगः पारमार्थिको भवेत् । अत्र हेतुमाह- क्षपकश्रेणियोगिनः = कैवल्याऽऽक्षेपकक्षपकश्रेणिवर्तिनो योगिसामान्यस्य स्वयमेव क्षायोपशमिकक्षान्त्यादिधर्मनिवृत्तेः । यथोक्तं ज्ञानसारे धर्मास्त्याज्याः सुसङ्गोत्थाः क्षायोपशमिका अपि । प्राप्य चन्दनगन्धाभं धर्मसंन्यासमुत्तमम् ।। ← ( ज्ञा. सा. ८/४ ) इति । न चैवं सति क्रोधादेरापत्तिः शङ्कनीया, क्षायोपशमिकक्षमादिनिवृत्तौ क्षायिकक्षमाद्यङ्गीकारेण तदनवकाशात् । तदुक्तं अध्यात्मोपनिषदि → द्वितीयापूर्वकरणे क्षायोपशमिका गुणाः । क्षमाद्या अपि यास्यन्ति स्थास्यन्ति क्षायिकाः परम् ।। આસ્તિક્ય છે. સંવેગ આદિની અપેક્ષાએ શમ મુખ્ય છે. નિર્વેદ વગેરેની અપેક્ષાએ સંવેગ મુખ્ય છે. માટે શમ-સંવેગ-નિર્વેદ-અનુકંપા-આસ્તિક્ય આ પ્રમાણે સમકિતના લિંગોનો) પ્રસ્તુત નિર્દેશ પ્રધાનતાને અનુસરીને કરવામાં આવેલ છે. તથા પશ્ચાનુપૂર્વીથી તે હિતકારી છે- એમ આગમજ્ઞો કહે છે.
(આસ્તિક્ય વગેરેની પ્રાપ્તિ વિના શમ-સમતા મળી જાય તે મિથ્યા સમતા હોવાથી વિશેષ લાભકારી નથી. પરંતુ સૌ પ્રથમ આસ્તિક્ય મળે, ત્યાર બાદ ક્રમશઃ અનુકંપા નિર્વેદ, સંવેગ અને શમ ભાવ મળે તે વધુ હિતકારી બને. ન હોય મોક્ષની ઝંખના, ન હોય સંસારના પુણ્યોદયમાં કંટાળો, ન હોય દયાર્દ્રતા કે ન હોય જિનવચન શ્રદ્ધા તો સમતા પણ મિથ્યા જ સમજવી. માટે શમ ભલે સંવેગાદિ કરતાં બળવાન હોય, સંવેગ ભલે નિર્વેદાદિ કરતાં ચઢિયાતો હોય પરંતુ તેની પ્રાપ્તિ આસ્તિક્ય, અનુકંપા, નિર્વેદ, સંવેગ, પ્રશમ આ ક્રમથી થાય તો તે સાનુબંધ હિતકારી બને. આ વાત પ્રાસંગિક રૂપે ગ્રંથકારશ્રીએ જણાવેલ છે. પ્રસ્તુતમાં આ વાત એ રીતે ઉપયોગી છે કે પશ્ચાનુપૂર્વીથી જેની પ્રાપ્તિ સાનુબંધ હિતકારી છે તથા પૂર્વ-પૂર્વના લિંગો ઉત્તર-ઉત્તરની અપેક્ષાએ જેમાં મુખ્ય છે એવા ક્રમમાં રહેલા શમસંવેગ-નિર્વેદ-અનુકંપા-આસ્તિક્ય લિંગથી યુક્ત એવું સમ્યગ્દર્શન અને તેના સાધનભૂત ગ્રંથિભેદ વગેરે સ્વરૂપ અપૂર્વ ફળને આપવાના કારણે જેને યથાર્થ અપૂર્વકરણ કહેવામાં આવે છે તે પ્રથમ અપૂર્વકરણમાં ધર્મસંન્યાસસ્વરૂપ સામર્થ્યયોગ પ્રગટ નથી હોતો.) તેથી દ્વિતીય એવા અપૂર્વકરણમાં પ્રથમ ધર્મસંન્યાસસ્વરૂપ સામર્થ્યયોગ તાત્ત્વિક હોય. ગ્રન્થિભેદ વખતે મોહનીય વગેરે સાત કર્મની જે અંતઃકોટાકોટી પ્રમાણ સ્થિતિ હતી તેમાંથી સંખ્યાત સાગરોપમ જેટલી સ્થિતિક્ષીણ થયા પછી સર્વવિરતિ મળે. બાકી રહેલી કર્મસ્થિતિમાંથી પણ સંખ્યાતા સાગરોપમ પસાર થાય ત્યારે દ્વિતીય અપૂર્વકરણ પ્રાપ્ત થાય છે. ત્યારે પ્રાપ્ત થનાર ધર્મસંન્યાસસંશિત પ્રથમ સામર્થ્યયોગ તાત્ત્વિક હોવાનું કારણ એ છે કે ક્ષપકશ્રેણિવાળા યોગીને જ તેવી અવસ્થામાં ક્ષાયોપશમિક ક્ષમા વગેરે ગુણધર્મોની નિવૃત્તિ થાય છે.
. મુદ્રિતપ્રતો ‘ક્ષાત્ત્વાધવિર્મ' ત્યશુદ્ધ: પાઠ: ।
-
द्वितीयापूर्वकरणफलविचारः
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org