________________
क्षपकश्रेणिप्रवृत्तेः स्वानुभवैकवेद्यता
द्वात्रिंशिका - १९/७
'प्रातिभज्ञानगम्यस्तत्सामर्थ्याख्योऽयमिष्यते । अरुणोदयकल्पं हि प्राच्यं तत्केवलाऽर्कतः ।।७।। 'प्रातिभेति । तत् = तस्मात् प्रातिभज्ञानगम्योऽयं सामर्थ्याख्यो योग इष्यते । सार्वज्ञ्यहेतुः खल्वयं मार्गानुसारिप्रकृष्टोहस्यैव विषयो न तु वाचां, क्षपकश्रेणिगतस्य धर्मव्यापारस्य स्वानुभवमात्रवेद्यत्वादिति भावः ।
१२७८
=
=
नन्वेवमयं शास्त्रेणाऽगम्यः तर्हि केन गम्यः ? इत्याशङ्कायां ग्रन्थकृदाह- 'प्रातिभेति । तस्मात् शास्त्रेण सर्वसिद्धिहेतुज्ञानाऽसम्भवात् प्रकारान्तरस्य चाऽसम्भवात् अयं सामर्थ्याख्यो योगः प्रातिभज्ञानगम्य इष्यते । तदुक्तं अध्यात्मतत्त्वालोके न सिद्धिसम्पादनहेतुभेदाः सर्वेऽपि शास्त्रादुपलभ्यबोधाः । तत्प्रातिभज्ञानगतः स योग इत्येवमाहुर्मुनयोऽभिरूपाः ।। ← (अ.त. ७/८ ) इति । सार्वज्ञ्यहेतुः अक्षेपेण कैवल्यसाधकः खलु अयं = अवन्ध्यः सामर्थ्ययोगः मार्गानुसारिप्रकृष्टोहस्यैव स्वभूमिको चिताऽऽसन्नतममुक्तिपथाऽनुयायिकाष्ठाप्राप्तोहाऽऽख्यस्य प्रातिभज्ञानस्यैव विषयो, न तु वाचां વૈશ્વર્યાदिगिराम् । अत्र हेतुमाह- क्षपकश्रेणिगतस्य सामर्थ्ययोगत्वेनाऽभिमतस्य धर्मव्यापारस्य निरुपाधिकशुद्धचैतन्यस्वरूपाऽनुयायिप्रयोगस्य कर्तृत्व-भोक्तृत्वभावविनिर्मुक्तस्य स्वानुभवमात्रवेद्यत्वात् = सकलपर्यायोકેવલજ્ઞાન અને મોક્ષ મળી જશે. જે અધ્યવસાય કેવલજ્ઞાનની અને મોક્ષની પૂર્વક્ષણે હોય તેને સર્વથા (= પ્રત્યક્ષસ્વરૂપે પણ) જાણી લેવાથી તે અધ્યવસાયનો અનુભવ થઈ જ જાય. ચારિત્ર પણ તથાવિધ સ્વરૂપરમણતાત્મક અધ્યવસાય વિશેષ સ્વરૂપ જ છે. પ્રત્યક્ષથી તેનો સાક્ષાત્કાર થતાં તેની પ્રાપ્તિમાં કોઈ વિલંબ ન થવાથી કેવલજ્ઞાન અને મોક્ષ તરત જ થઈ જાય.
=
=
વળી, મોક્ષના તમામ ઉપાય શાસ્ત્રથી સર્વથા જણાય તો તે વ્યક્તિ સર્વજ્ઞ જ બની જાય. કારણ કે મોક્ષના તમામ ઉપાયનું સર્વથા જ્ઞાન જ્યાં હોય ત્યાં કેવળજ્ઞાન હોય. આવી વ્યાપ્તિ સિદ્ધાન્ત નિયમ છે. પરંતુ આવું હોતું નથી. માટે શાસ્ત્ર દ્વારા મોક્ષના તમામ ઉપાયોનો સર્વથા બોધ થઈ જાય છે- એવું માની ન શકાય. મતલબ કે શાસ્ત્ર મોક્ષના તમામ ઉપાયોનો સર્વથા બોધ ન કરાવે પણ મોક્ષના હેતુનું દિગ્દર્શન માત્ર કરે - એવું નક્કી થાય છે. તેથી શાસ્ત્રાનુસારે પ્રવૃત્તિ કરતાં-કરતાં શાસ્ત્રોએ બતાવેલ ઉપાયોને ઓળંગીને-પસાર કરીને, શાસ્ત્રમાં ન બતાવેલ ઉપાયને આત્મસામર્થ્યના પ્રભાવે પમાય તેવું હોવું જોઈએ-એમ સિદ્ધ થાય છે. તે યોગનું નામ શાસ્ત્રકારોએ જ સામર્થ્યયોગ રાખેલ છે. માટે શાસ્ત્રયોગ અને કેવળજ્ઞાનની વચ્ચે ખૂટતી કડી સ્વરૂપ સામર્થ્યયોગ પ્રમાણસિદ્ધ-તર્કસિદ્ધ સાબિત થાય છે. (૧૯/૬) સામર્થ્યયોગ પ્રાતિભજ્ઞાનગમ્ય છે.
•
=
=
=
ગાથાર્થ :- તેથી આ સામર્થ્યયોગ પ્રાતિભજ્ઞાનગમ્ય મનાય છે. તે પ્રાતિભજ્ઞાન ખરેખર કેવલજ્ઞાનરૂપી સૂર્યના આગમનપૂર્વે થનાર અરુણોદયસમાન છે. (૧૯/૭)
ટીકાર્થ :- તેથી આ સામર્થ્યયોગ પ્રાતિભજ્ઞાનગમ્ય મનાય છે. કહેવાનો આશય એ છે કે વાસ્તવમાં સર્વજ્ઞપણાની પ્રાપ્તિનો અમોઘ હેતુ એવો આ સામર્થ્યયોગ મોક્ષમાર્ગાનુસારી પ્રકૃષ્ટ ઉહાપોહનો જ વિષય છે, પરંતુ વાણીનો વિષય નથી. આનું કારણ એ છે કે ક્ષપકશ્રેણિગત ધર્મપ્રવૃત્તિ માત્ર સ્વાનુભવથી જ વેદ્ય છે. છુ. હસ્તાવર્શી ‘પ્રતિમ...' ત્યશુદ્ધ: પાઠ: | ૨. હસ્તાવશે ‘તિિત' ત્યશુદ્ધ: પા:। રૂ. હસ્તાવશે પ્રકૃતે ‘રષ્યતે' કૃતિ पाठो वर्तते । परं मूलश्लोकानुसारेणात्र 'इष्यते' इति पाठः सम्यक् ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org