________________
१२७०
• प्रधानेच्छायोगवतां शास्त्रयोगार्हता • द्वात्रिंशिका-१९/३ प्रधानस्येच्छायोगत्वे तदङ्गस्याऽपि तथात्वमिति दर्शयन्नाहसाङ्गमप्येककं कर्म 'प्रतिपन्ने प्रमादिनः । नत्वेच्छायोगत इति श्रवणादत्र मज्जति ॥३॥ तवृत्तौ → 'केवलेणं संजमेणं संजमेज्जत्ति इह संयमः = प्रतिपन्नचारित्रस्य तदतिचारपरिहाराय यतनाविशेषः, 'जयणावरणिज्जाणंति इह तु यतनावरणीयानि चारित्रविशेषविषयवीर्यान्तरायलक्षणानि मन्तव्यानि - (भग.९।४।३६५ वृत्ति) इति अभयदेवसूरयः । ततश्च शास्त्रयोगार्थिभिः यतनावरणकर्मक्षयोपशमविशेषे यतितव्यम् । स चान्तरङ्ग-बहिरङ्गचेष्टाविशेषाऽधीनः । तदर्थं प्रथमं तात्त्विकसंविग्नपाक्षिकत्वादिपर्यायः प्रतिपत्तव्यः । तदुत्तरं तु प्रधान इच्छायोगोऽङ्गीकर्तव्यः ।
प्रधानेच्छायोगवर्तिनो ह्यङ्गीकृतव्रतस्खलनायां सत्यां सन्मुनीनामुपदेशाऽमृतमुपालम्भगर्भमुपलभ्य नितरां लज्जन्ते स्वदुश्चरितेन, नैव ददति धृष्टोत्तराणि, न तेभ्यः कुप्यन्ति, न वा कुर्वन्ति मनोयोगदुष्पणिधानं, निन्दन्ति कुमार्गयायिनमात्मानं, प्रतिपद्यन्ते ‘हितमिति तत्साधुवचनं, आलोचयन्त्यशठभावेन स्वापराधम्, प्रायश्चित्तकरणेन विशुध्यन्ति, यतन्ते यथोक्तविधानेन सदनुष्ठानेषु, पुनः प्रमादादिना उत्साहवैकल्यादिना वा स्खलनायां जुगुप्सन्ते स्वात्मानं, अभिलषन्ति कुमार्गनिवारणपरं कल्याणमित्रादिकं, प्रवर्तन्ते सुसाधुसेवादौ, उपबंहयन्ति सन्मार्गगामिनं, आच्छादयन्ति प्रवचनमालिन्यादिकं, सम्प्रवर्तन्ते च विनयादिषु । इत्थमनेकभवसञ्चितविराधकभावं समूलमुन्मूल्य ते शास्त्रयोगभूमिकां दृढयन्तीति यथागममूहनीयम् ।।१९/२।। સ્વાધ્યાય વિનયવિકલ કહેવાય. ગુરુબહુમાન વિના થતો સ્વાધ્યાય બહુમાનવિકલ કહેવાય. સ્વાધ્યાય એ યોગ જરૂર છે. પરંતુ યોગ્ય સમય, વિનય વગેરે સ્વાધ્યાયના સાધન છે. પ્રમાદના લીધે કાળ, વિનય, બહુમાન વગેરે અંગોની ઉપેક્ષા થવાથી તે વિકલયોગ (=ઈચ્છાયોગ) બની જાય છે. તેમાં શાસ્ત્ર મુખ્ય નથી બનતું પણ પોતાની ઇચ્છા = રુચિ મુખ્ય બની જાય છે. શાસ્ત્ર મુજબ થવાના બદલે પોતાની ઇચ્છા મુજબ યોગસાધના થાય છે. માટે જ તે ઇચ્છાયોગ કહેવાય છે. આરાધના કરવાની ઇચ્છા હોવા છતાં પણ પ્રમાદના કારણે જ યોગ ખામીવાળો થાય તે ઇચ્છાયોગ = ઇચ્છાપ્રધાન યોગ કહેવાય – આવું ઇચ્છાયોગનું લક્ષણ પર્યાપ્ત છે. તેમ છતાં કર્તાના બાકીના બે વિશેષણો મૂળ ગાથામાં જણાવેલ છે તે ઇચ્છાયોગના ઉત્કર્ષને/પ્રકર્ષને બતાવવા માટે સમજવા. મતલબ કે શાસ્ત્રો સાંભળેલા હોય અને જ્ઞાની હોય તો તેની નિર્મળ પરિણતિ બળવાન હોવાના કારણે તેનો ઈચ્છાયોગ અન્ય અજ્ઞાની વ્યક્તિના ઇચ્છાયોગ કરતાં બળવાન બની જાય છે. આ સિવાયની વિશેષ બાબતો ઉપર નયેલતા ટીકામાંથી જાણી देवी.. (१८/२)
મુખ્યયોગ = પ્રધાન યોગ જો ઇચ્છાયોગસ્વરૂપ હોય તો તેનું અંગ=ઘટક પણ તેવું જ હોય છે. આ વાત દર્શાવવા ગ્રંથકારશ્રી કહે છે કે
ગાથાર્થ :- સ્વીકારેલ મુખ્ય યોગ વિશે પ્રમાદ કરનાર વ્યક્તિનો એકાદ યોગ સાંગ = સંગઠિત = અવિકલ હોય તો પણ તેની ઈચ્છાયોગમાં સમાવેશ થાય છે. કારણ કે “ઈચ્છાયોગથી નમસ્કાર
शने...' मे योगष्टिसभुश्यय अंथम संभणाय छे. (१८/3) १. हस्तादर्श 'प्रतिपन्न...' इति पाठः । टीकानुसारेण स चाशुद्धः ।
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org