SearchBrowseAboutContactDonate
Page Preview
Page 317
Loading...
Download File
Download File
Page Text
________________ • महामोहाद् विपर्ययधीः • द्वात्रिंशिका - २२/३० कुकृत्यमिति। कुकृत्यं = प्राणातिपातादि' कृत्यं = करणीयं आभाति । कृत्यं च = अहिंसादि अकृत्यमेव हि = अनाचरणीयमेव । अत्र = अवेद्यसंवेद्यपदे व्यामूढचित्तानां = मोहग्रस्तमानसानां कण्डूलानां `कण्डूयनादिवत् ( = कण्डूकण्डूयनादिवत् ) । आदिना कृम्याकुलस्य कुष्टिनोऽग्निसेवनग्रहः । कण्डूयकादीनां कण्ड्वादेरिव भवाभिनन्दिनामवेद्यसंवेद्यपदादेव विपर्ययधीरिति भावः ।। ३० ।। १५४२ तथा चामीषां किम् ? इत्याशङ्कायामाह - 'कुकृत्यमिति । अवेद्यसंवेद्यपदे परमार्थत आद्यगुणस्थानबहिर्भूते भवाभिनन्दिसम्बन्धिनि कृत्याऽकृत्येषु मूढस्य मतिर्न स्याद् विवेकिनी ← ( प.पु.११/ १३७ ) इति पद्मपुराणे, अमित्रं कुरुते मित्रं मित्रं द्वेष्टि हिनस्ति च । कर्म चारभते दुष्टं तमाहुर्मूढचेतसम् ।। ← ( म.भा. उद्योगपर्व - ५ |३३|३३) इति च महाभारते दर्शितानां व्यामूढचित्तानां = मोहग्रस्तमानसानां = उदग्रमहामोहव्याकुलाऽन्तःकरणानां कण्डूलानां = कण्डूयकानां कण्डूयनादिवदिति । तदुक्तं योगसारप्राभृते अमितगतिना अकृत्यं दुर्धियः कृत्यं कृत्यं चाऽकृत्यमञ्जसा । अशर्म शर्म मन्यन्ते कच्छूकण्डूयका इव ।। ← (यो.सा. प्रा. ७ / ४९ ) इति । तदुक्तं योगदृष्टिसमुच्चयेऽपि कुकृत्यं कृत्यमाभाति कृत्यञ्चाऽकृत्यवत्सदा । दुःखे सुखधियाऽऽकृष्टाः कच्छूकण्डूयकादिवत् ।। यथा कण्डूयनेष्वेषां धीर्न कच्छूनिवर्तने । भोगाङ्गेषु तथैतेषां न तदिच्छापरिक्षये ।। ← (यो. दृ.स. ८०,८१) इति। महामोहप्रयुक्तस्नेहरागादेः ध्यान्ध्यकरणमवसेयम् । प्रकृतेन हि स्नेहो युक्ताऽयुक्तमनुरुन्धे ← (वि.शा. २/१ ) इति विद्धशालभञ्जिकावचनमप्यवधातव्यम् । तदुक्तं धर्मदासगणिभिरपि उपदेशमालायां → जह कच्छुल्लो कच्छु कंडुयमाणो दुहं मुणइ सुक्खं । मोहाउरा मणुस्सा तह कामदुहं सुहं बिंति । । ← (उप.मा. २१२ ) इति । तदुक्तं समरादित्यकथायां अपि पामागहियकण्डुयणपाया कामा विरसयरा अवसाणे भावान्धयारकारिणो असुहकम्मफलभूया ← ( स. क. भव- ९, पृ. ८७० ) इति । मिथ्यामोहोत्कर्षादत्र रागाद्युत्पत्तिरवसातव्या, तस्यैव तन्नियामकत्वात् । तदुक्तं आचाराङ्गचूर्णो विसयासत्तो कज्जं अकज्जं वा न याणति ← ( आ. १।२ । ४ चू.) इति । विसयरसासत्तमत्तो जुत्ताजुत्तं न याणई जीवो ← (इ.प.श.१० ) इति इन्द्रियपराजयशतकवचनमप्यत्राऽनुसन्धेयम् । मन्दा मोहेण અકર્તવ્યરૂપે જ લાગે છે. ખંજવાળના રોગવાળાની ખંજવાળવાની પ્રવૃત્તિ જેવી આ દશા છે. (૨૨/૩૦) ટીકાર્થ :- અવેદ્યસંવેદ્યપદમાં રહેલા મોહગ્રસ્ત મૂઢ મનવાળા જીવોને જીવહિંસા વગેરે ખરાબ કાર્યો કરવા જેવા લાગે છે. તથા અહિંસા વગેરે કર્તવ્યો અકર્તવ્યરૂપે જ લાગે છે. જીવદયા વગેરે પ્રવૃત્તિ આચરવા જેવી નથી લાગતી. ખસ-ખંજવાળનો રોગ જેને થયેલો હોય તેવા જીવોને ખંજવાળવાની-ખણવાની પ્રવૃત્તિ જેમ કર્તવ્ય લાગે છે તેમ આ જીવોને હિંસા વગેરે કર્તવ્ય લાગે છે. મૂળ ગાથાના ચોથા પદમાં જે ‘આદિ’ શબ્દ રહેલો છે તેનાથી કૃમિથી આકુળ-વ્યાકુળ થયેલા એવા કોઢિયા માણસની અગ્નિસેવન સ્વરૂપ પ્રવૃત્તિ પણ લઈ લેવી. (અગ્નિના સેવનથી ગળતા કોઢવાળા માણસને તત્કાલ જરાક રાહત થાય છે પણ કોઢ રોગ જતો નથી તથા જો અગ્નિના તાપણાનું સેવન ક૨વામાં સહેજ પણ ગરબડ થઈ જાય તો તે જીવતો બળી જાય છે. છતાં પણ તેને તે પ્રવૃત્તિ કર્તવ્યરૂપે લાગે છે. અર્થાત્ ઊલટી બુદ્ધિ થાય છે.) ખસ-ખંજવાળના રોગવાળાને ખંજવાળવાની પ્રવૃત્તિમાં જેમ કર્તવ્યતાબુદ્ધિસ્વરૂપ વિપર્યાસ થાય છે તેમ ભવાભિનંદી જીવોને અવેઘસંવેદ્યપદના કારણે જ અકર્તવ્યમાં કર્તવ્યબુદ્ધિસ્વરૂપ અને કર્તવ્યમાં અકર્તવ્યબુદ્ધિસ્વરૂપ વિપર્યાસ - गैरसम४ थाय छे - खावो नहीं खाशय छे. (२२/३०) १. हस्तादर्शे '... पातारंभादि' इति पाठः । २ हस्तादर्शे 'कण्डूकय..' इत्यशुद्धः पाठः मूलानुसारेण । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004942
Book TitleDwatrinshada Dwatrinshika Prakran Part 5
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorYashovijay of Jayaghoshsuri
PublisherAndheri Jain Sangh
Publication Year2002
Total Pages334
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy