________________
१५२२
• तीर्थङ्करदर्शनविचारः
द्वात्रिंशिका-२२/२२
समापत्त्यादिभेदेन निर्वाणैकनिबन्धनम् ।। " ( यो दृ.स. ६४ ) समापत्तिरत्र ध्यानजस्पर्शना भण्यते, आदिना तन्नामकर्मबन्ध-विपाक-तद्भावापत्त्युपपत्तिपरिग्रहः ।। २२ ।।
=
गुरुभक्तिभावे गुरुभक्तिसामर्थ्येन, तदुपात्तकर्मविपाकत इत्यर्थः किमित्याह तीर्थकृद्दर्शनं मतं भगवद्दर्शनमिष्टं, कथमित्याह समापत्त्यादिभेदेन 'समापत्तिर्ध्यानतः स्पर्शना तया, आदिशब्दात्तन्नामकर्मबन्धविपाक-तद्भावापत्त्युपपत्तिपरिग्रहः । तदेव विशिष्यते निर्वाणैकनिबन्धनं अवन्ध्यमोक्षकारणमसाधारणमित्यर्थः ← (यो. दृ. स. ६४वृ.) इति ।
तदेवाह समापत्तिः अत्र = प्रकृते ध्यानजस्पर्शना भण्यते । ततश्च समापत्तिप्रकारेण तीर्थकृद्दर्शनं हि प्रकृते मैत्र्यादिवासिताऽन्तःकरणेन यमनियमवता जिताऽऽसनेन परिहृतप्राणेन्द्रियाऽन्तःकरणविक्षेपेण जितशीतोष्णादिद्वन्द्वेन तत्त्वाऽ द्वेषजिज्ञासा - शुश्रूषा श्रुतिप्रयुक्तगुरुभक्तिप्रकर्षशालिना योगसाधनगोचरखेदोद्वेगक्षेपोत्थानरहितेन प्राणाऽधिकदेव - गुरु धर्मबहुमानेन औत्सर्गिकधर्मप्रवृत्तिसम्पन्नेन योगिना निर्बाधे प्रदेशे नासाग्राऽनाहताऽऽज्ञा - सहस्रारचक्रादिषु क्रियमाणोऽध्यात्म-भावनोपबृंहित-स्वभूमिकोचितध्यानजन्य-संवेदनज्ञानात्मकः करुणादि- वीतरागतादि- कैवल्यादिगुणगणोपेततीर्थकृत्स्वरूपगोचरसाक्षात्कारो गृह्यते । अकृत्रिमोत्कटप्रीत्यादिसत्त्वे दूरस्थत्वादिकमप्यत्र न बाधकम् । तदुक्तं नराभरणे दूरस्थोऽपि न दूरस्थो यो
=
यस्य हृदये वसेत् ← ( नरा. ५० ) इति । आदिना = 'समापत्त्यादिभेदेने 'त्यत्र स्थितेनाऽऽदिपदेन 'तन्नामकर्मबन्ध - विपाक-तद्भावापत्त्युपपत्तिपरिग्रहः तीर्थकृन्नामकर्मबन्धस्य, जन्मादिदशायां मेरुपर्वताऽधिकरणकजिनजन्ममहोत्सवादिरूपेण तीर्थकृन्नामकर्मविपाकोदयस्य, कैवल्यदशायामष्टप्रातिहार्यार्हत्वादिरूपेण तीर्थकरभावसम्प्राप्तेः समवसृतौ तीर्थस्थापनाऽवसरे एवम्भूतनयाभिप्रेततीर्थकरभावोपपत्तेः सङ्ग्रहः कार्यः । यथागममेकभविक-बद्धायुष्काऽभिमुखनामगोत्रादियोजनाऽप्यत्र कार्या बहुश्रुतैः ।
'तित्थयराहारगदुगवज्जं मिच्छम्मि सतरसयं ← (द्वि. क.ग्र. ३) इत्येवं
•
=
Jain Education International
=
यद्यपि जिननामकर्मबन्धः
ગ્રંથમાં જણાવેલ છે કે ‘ગુરુદેવની ભક્તિના પ્રભાવથી સમાપત્તિ વગેરે પ્રકારે તીર્થંકર ભગવંતનું દર્શન = સાક્ષાત્કાર થાય છે તેવું મનાયેલ છે. તે પ્રભુદર્શન મોક્ષનું અસાધારણ અને અમોધ કારણ છે.’ પ્રસ્તુતમાં ‘સમાપત્તિ’ શબ્દથી ધ્યાનજન્ય સ્પર્શના સમજવી. તથા ‘સમાપત્તિ’ શબ્દ પછી આવેલા ‘આદિ’ શબ્દથી પ્રસ્તુતમાં તીર્થંકર નામકર્મનો બંધ, તીર્થંકર નામકર્મનો વિપાકોદય, તીર્થંકરપણાની પ્રાપ્તિ અને એવંભૂતનયમાન્ય તીર્થંકરપણાનું ગ્રહણ કરી લેવું. (૨૨/૨૨)
વિશેષાર્થ :- ‘સમાપત્તિ’ શબ્દનો અર્થ પૂર્વે ૨૦ મી બત્રીસીના દશમા શ્લોકની ટીકામાં જણાવી ગયા છીએ. તે ઉપરાંત બીજી બત્રીસીમાં પણ તેનું નિરૂપણ કરવામાં આવેલ છે. ગુરુભક્તિના કારણે રાગાદિ ઘટવાથી વીતરાગ પરમાત્મા પ્રત્યે અહોભાવ-આદર-બહુમાન-સદ્ભાવ થતાં અંતઃકરણમાં તેમનું સ્થાપન થાય છે. એકાગ્રપણે હૃદયસ્થ વીતરાગ ભગવંતનું સ્મરણ, મનન, ચિંતન, નિદિધ્યાસન, ધ્યાન થતાં થતાં પરમાત્માના નિર્મોહી-નીરાગી સ્વરૂપમાં તન્મયતા-તદ્રુપતા-તદાકારતા અનુભવાય છે. આ ધ્યાનજન્ય પ્રભુસ્પર્શના છે. તે અહીં સમાપત્તિશબ્દનો અર્થ છે. આ સ્વરૂપે પ્રભુનું દર્શન થવામાં ગુરુભક્તિ મુખ્ય ભાગ ભજવે છે. એ જ રીતે પ્રભુની પ્રીતિ-ભક્તિ-સ્મૃતિ-પ્રતીતિ દૃઢ થતાં ઉપરની ભૂમિકામાં
For Private & Personal Use Only
www.jainelibrary.org