________________
• गुर्वाज्ञापारतन्त्र्येण ब्रह्मदर्शनयोग्यता •
१५२३ कर्मवज्रविभेदेनानन्तधर्मकगोचरे । वेद्यसंवेद्यपदजे बोधे सूक्ष्मत्वमत्र न ॥२३॥
कर्मेति । कर्मैव वज्रं अतिदुर्भेदत्वात् तस्य विभेदेन अनन्तधर्मकं = भेदाऽभेद-नित्यत्वाऽनित्यत्वाद्यनन्तधर्मशबलं यद्वस्तु तद्गोचरे = वस्तुनस्तथात्वपरिच्छेदिनि (=कर्मवज्रविभेदेनानन्तधर्मकगोचरे) वेद्यसंवेद्यपदजे बोधे सूक्ष्मत्वं यत्तद् अत्र = दीप्रायां दृष्टौ न भवति, तदधोभूमिकारूपत्वादस्याः । द्वितीयकर्मग्रन्थे प्रथमगुणस्थानके निषिद्धः । → सम्मे सगसयरि जिणाऊ बंधि - (द्वि.क.ग्र.६) इत्यादिना द्वितीयकर्मग्रन्थ एव चतुर्थगुणस्थानकादारभ्य विहित इत्यभिन्नग्रन्थेः दीप्रायामवस्थितस्य योगिनः जिननामकर्मबन्धादिकं न सम्भवति तथापि तस्यैव ग्रन्थिभेदोत्तरं तीर्थकृन्नामबन्धादिषु गुरुभक्त्यतिशयस्यैव प्रधानकारणत्वं तद्वतश्च तीर्थकृद्दर्शनस्वरूपयोग्यत्वमिति ज्ञापनाय तथोक्तिरत्र नैव दुष्टा । तदुक्तं बुद्धिसागरसूरिभिः आत्मदर्शनगीतायां → गुर्वाज्ञापारतन्त्र्येण ब्रह्मदर्शनयोग्यता । अनेकजन्मसंस्कारात् सतां सम्यक् प्रजायते ।। (आ.द.गी. ४५) इति । → किं न स्याद् गुरुसेवया ? - (ह.पु. ९।१३१) इति हरिवंशपुराणवचनं, → ध्यानमूलं गुरोर्मूर्तिः पूजामूलं गुरोः पदम् । मन्त्रमूलं गुरोर्वाक्यं मुक्तिमूलं गुरोः कृपा ।। - (गु.गी.७३) इति गुरुगीतावचनं, → गुरोर्दृष्टिः शुभं भावं समुन्नयति निश्चयात् + (अ.गी. २४/१४) इति अर्हद्गीतावचनं चाऽत्र भावनीयम् ।।२२/२२ ।।
दीप्रायां सूक्ष्मबोधप्रतिषेधमाह- 'कर्म'ति । तस्य = अतिनिबिडराग-द्वेषादिग्रन्थिस्वरूपभावकर्मणो वज्रस्थानीयस्य विभेदेन = अपुनर्ग्रहणतो निर्जरणेन । वस्तुनः तथात्वपरिच्छेदिनि = भिन्नाऽभिन्नत्वनित्यानित्यत्व-सदसत्त्व-वाच्याऽवाच्यत्वादिप्रकारनिश्चायके वेद्यसंवेद्यपदजे = वक्ष्यमाणवेद्यसंवेद्यस्थानजन्ये बोधे = देहादिभेदविज्ञानगर्भतत्त्वसंवेदनात्मके निश्चये यत् सूक्ष्मत्वं तत् = तथाविधं सूक्ष्मत्वं दीप्रायां न भवति, अस्याः = दीप्रायाः तदधोभूमिकारूपत्वात् = ग्रन्थ्यनुल्लङ्घनेन वेद्यसंवेद्यपदनिम्नपदवर्तिતીર્થંકરનામકર્મનો સામાન્ય બંધ, નિકાચિત બંધ, વિપાકોદય, ભાવ તીર્થકરપણું વગેરે પ્રાપ્ત થવારૂપે પણ તીર્થકર ભગવંતનું દર્શન, એવંભૂતન સંમત તીર્થકરરૂપે પરિણમન થાય છે. આ બધામાં કેન્દ્રસ્થાને હાર્દિક પ્રબળ ગુરુભક્તિ કામ કરી રહેલી છે. આ વાત ધ્યાનમાં રાખવી.
તથા ગુરુભક્તિ એટલે માત્ર ગુરુના હાથ-પગ દબાવવા કે ગોચરી વપરાવવી-એટલું જ નહિ સમજવું. પરંતુ “આ ગુરુદેવ મારા પરમ ઉપાસ્ય છે. તેમના હાથમાં મારો મોક્ષ રહેલો છે. તેમને હૈયે મારી મુક્તિ વસેલી છે. તેમની ઉપાસના હાર્દિક રીતે કરવાથી જ મને મોક્ષ મળશે. એમના થકી જ મારું કલ્યાણ થશે..” ઈત્યાદિ રૂપે હાર્દિક પ્રતીતિને જીવંત અને જ્વલંત રીતે વણીને તેમની સેવાગુણ પ્રશંસા-આશાતનાત્યાગ-વિનય-વૈયાવચ્ચ વગેરે કરવામાં પોતાની તમામ શક્તિ યથોચિત રીતે કામે सावी. . ०४ तारिप गुरुमति. सम४वी. (२२/२२)
છ વસ્તુ અનંતધર્માત્મિક છે. ગાથાર્થ - કર્મરૂપી વજને ભેદીને અનંતગુણધર્માત્મક વસ્તુને વિશે વેદ્યસંવેદ્યપદજન્ય બોધમાં જે સૂક્ષ્મતા હોય છે તેવી સૂક્ષ્મતા દીપ્રા દૃષ્ટિમાં નથી હોતી. (૨૨/૨૩)
ટીકાર્ય - અનાદિ મિથ્યાત્વમોહનીય કર્મ અત્યંત દુઃખેથી ભેદી શકાય તેવું છે. માટે તેને શાસ્ત્રમાં વજ તરીકે ઓળખાવેલ છે. તેનો ભેદ કરવાથી ભેદભેદ, નિત્યત્વાનિયત્વ વગેરે અનંત ગુણધર્મોથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org