________________
=
१५०४
ભાવ: ||||
प्राणायामवती दीप्रा योगोत्थानविवर्जिता । तत्त्वश्रवणसंयुक्ता सूक्ष्मबोधमनाश्रिता ।। १६ ।। प्राणायामवतीति । प्राणायामवती = प्राणायामसहिता दीप्रा दृष्टिः । योगोत्थानेन विवर्जिता (=યોોચાનવિવનિતા), પ્રશાન્તવાહિતાનામાત્ । તત્ત્વશ્રવનેન સંયુો (=સ્તત્ત્વશ્રવાસંયુત્તા) समारब्धयोगस्य कालान्तरे अकौशललक्षणं यथावस्थितयोगस्थैर्य-सिद्धिलक्षणकुशलत्वस्याऽभावात्मकं
• વતાયામિચ્છાવિષાતાડ્યો: ૦
=
कार्श्यमेव स्यात् । योगसिद्ध्युपायकौशलाद्युपात्तशुक्लाऽदृष्टप्रभावेन बलायामुपकरणगोचरेच्छाप्रतिबन्धोऽपि प्रायो नोपजायते । तदुक्तं योगदृष्टिसमुच्चये परिष्कारगतः प्रायोः विघातोऽपि न विद्यते । अविघातश्च સાવધરિહારાન્નહોવયઃ ।। ← (યો.ટ્ટ.સ.૧૬) કૃતિ ।।૨૨/૧૧થી
=
द्वात्रिंशिका - २२/१६
उक्ता बला । साम्प्रतं दीप्रामाह- 'प्राणे 'ति । प्राणायामसहिता इत्यनेन चतुर्थयोगाङ्गलाभो दर्शितः । योगोत्थानेन पूर्वं (द्वा.द्वा.१८ / १६ भाग - ४, पृ. १२४४) व्याख्यातेन विवर्जिता । अनेन चतुर्थचित्तदोषपरिहार આવેવિત: । અત્ર હેતુમાદ પ્રશાન્તવાહિતાનામાત્ = પ્રાગુર્દા (દા.દા.૧૮/૧૬ માન-૪ પૃ.૧૨૪૩) પ્રશમવૃત્તિસન્તાનप्राप्तेः । अत एव लोकसंज्ञाऽपि लेशतो निवर्तते । तदुक्तं हरिभद्रसूरिभिः ब्रह्मसिद्धान्तसमुच्चये → प्रशान्तवाहिताभावे सत्येतदुपपद्यते । लोकदृष्टिव्यवच्छेदो लेशतो दर्शितो जिनैः ।। ← ( ब्र.सि. ३२८) इति । चतुर्थगुणलाभमाह- तत्त्व श्रवणेन संयुक्ता, शुश्रूषाफलभावात् तत्त्वशुश्रूषाकार्यत्वात् । तथापि ન હોવાથી પ્રસ્તુત અનુષ્ઠાન પણ કૃશ થઈ જાય, આરાધનાની કુશળતા રવાના જ થાય. આવું અહીં તાત્પર્ય છે. (૨૨/૧૫)
=
Jain Education International
વિશેષાર્થ :- ધર્મસાધનાનો પ્રારંભ કરતી વખતે ચિત્તની સ્થિરતા ન હોય, ચાલુ આરાધના વખતે મન બીજે બધે ફરતું હોય તો તે ક્ષેપ દોષ કહેવાય. બલા દૃષ્ટિમાં જીવે પ્રવેશ કરેલો હોય તો યોગસાધનાનો પ્રારંભ કરતી વખતે ‘હું આ આરાધના કરું કે નહિ ? મને સાધનામાં મુશ્કેલી તો નહિ પડે ને? મારે આરાધના અધૂરી છોડવી નહિ પડે ને ? આ સાધનામાં શું હું નિષ્ફળ જઈશ ?’- આવા પ્રકારની વિક્ષિપ્તતા આવતી નથી. માટે પૂર્ણ શ્રદ્ધા અને આત્મવિશ્વાસથી તે સાધનામાર્ગે આગળ વધે છે. આથી જ તપ-જપ-સ્વાધ્યાય વગેરે યોગસાધનાના ઉપાયોને પણ તે સારી રીતે જાણે છે. તેમાં તે બાહોશ હોય છે. આરાધના વિક્ષિપ્ત ન બને તે મુજબ યમ-નિયમ-આસન-મુદ્રા- વિધિવિધાન વગેરેને તે કુશળતાપૂર્વક અપનાવવા કટિબદ્ધ બને છે. આ રીતે બલાષ્ટિવાળાની ધર્મસાધના બળવાન બનતી જાય છે. આ બધાના મૂળમાં અક્ષેપ ક્ષેપદોષઅભાવ મહત્ત્વનો ભાગ ભજવે છે. (૨૨/૧૫)
આ ચોથી યોગદૃષ્ટિનો પરિચય
ગાથાર્થ :- દીપ્રાદષ્ટિમાં પ્રાણાયામ નામનો યોગ હોય છે. યોગ સાધનામાં ઉત્થાન નામનો દોષ નથી હોતો. તત્ત્વશ્રવણ ગુણ હોય છે. પરંતુ અહીં સૂક્ષ્મબોધ નથી હોતો. (૨૨/૧૬)
--
ટીકાર્થ ઃ- દીપ્રા નામની ચોથી યોગદૃષ્ટિમાં પ્રાણાયામ નામે યોગ હોય છે. તેમ જ પ્રશાંતવાહિતાનો લાભ થવાથી યોગસંબંધી ઉત્થાન દોષ અહીં નથી હોતો. આ દૃષ્ટિમાં રહેલ જીવ રસપૂર્વક તત્ત્વશ્રવણ કરે છે. કારણ કે તત્ત્વશુશ્રૂષાનું ફળ તત્ત્વશ્રવણ છે. પરંતુ વેઘસંવેદ્યપદ પ્રાપ્ત ન થયું હોવાના કારણે
. મુદ્રિતપ્રતો ‘...વાય..' ત્યશુદ્ધ: પાઠ: ।
For Private & Personal Use Only
www.jainelibrary.org