________________
• પ્રાળયામપ્રાપ્રવર્શનમ્ -
१५०५
1
શુભ્રૂણા-તમાવાત્ । સૂક્ષ્મવોધન વિવર્ણિતા (=સૂક્ષ્મવોધમનાશ્રિતા) વેદ્યસંવેદ્યપવાઽપ્રાપ્તે: ।।૬।। रेचकः स्याद्बहिर्वृत्तिरन्तर्वृत्तिश्च पूरक:' । कुम्भकः स्तम्भवृत्तिश्च प्राणायामस्त्रिधेत्ययम् ।।१७।। रेचक इति । बहिर्वृत्तिः *श्वासो' रेचकः स्यात्। अन्तर्वृत्तिश्च • = પ્રશ્વાસ: પૂરઃ । स्तम्भवृत्तिश्च कुम्भकः, यस्मिन् जलमिव कुम्भे निश्चलतया प्राणोऽवस्थाप्यते । इत्ययं त्रिधा सूक्ष्मबोधेन तत्त्वगोचराऽनेकान्तसिद्धान्ताऽवगमेन ग्रन्थिभेदप्रयोज्याऽऽध्यात्मिकस्याद्वादगर्भसंवेदनेन वा विवर्जिता, वेद्यसंवेद्यपदाऽप्राप्तेः । तदुक्तं योगदृष्टिसमुच्चये प्राणायामवती दीप्रा, न योगोत्थानवत्यलम् । तत्त्वश्रवणसंयुक्ता सूक्ष्मबोधविवर्जिता ।। ← ( यो दृ. स. ५७ ) इति । अध्यात्मतत्त्वालोकेऽपि तुर्याऽन्विता प्राणायामेन दीप्रा दीप्राऽऽत्मभावस्य बलेन दृष्टिः । अस्याञ्च तत्त्व श्रवणप्रवृत्तिर्दीपप्रभासन्निभदर्शनायाम् ।। ← (ગ. તા.૩/૧૧) હ્યુમ્ ||૨૨/૧૬।।
=
प्राणायाममेवोपदर्शयति- ' रेचक' इति । बहिर्वृत्तिः नासापुटेन बाह्यवृत्तिः श्वासो रेचकः स्यात् । नासिकापुटेन अन्तर्वृत्तिश्च प्रश्वासः पूरक उच्यते । स्तम्भवृत्तिश्च आन्तरस्तम्भकवृत्तिश्च कुम्भक उच्यते, यस्मिन् कुम्भके प्राणः कुम्भे जलमिव निश्चलतया स्थिरभावेन अवस्थाप्यते । આદૃષ્ટિ સૂક્ષ્મબોધ વિનાની હોય છે. (૨૨/૧૬)
વિશેષાર્થ :- સત્તરમી ગાથામાં ગ્રંથકારશ્રી પ્રાણાયામના પ્રકાર વગેરે બાબતમાં વિશેષ પ્રકાશ પાથરશે. યોગસાધનામાંથી મન ઉઠી જવું તે ઉત્થાન દોષ કહેવાય છે. દીપ્રાદૃષ્ટિવાળા જીવનું જીવન પ્રશાંતવાહિતાસભર હોય છે. માટે જ યોગસાધનામાંથી તેનું મન ઉઠી જતું નથી. યોગસાધના કરવામાં તેને કંટાળો-બેચેનીઅજંપો-અશાંતિ-અસ્વસ્થતા આવી ન શકે. જેમણે પણ ઉત્થાન દોષથી બચવું હોય તેણે અશાંતિ-ઉકળાટ વગેરેથી દૂર રહેવું જોઈએ.
ચોથી યોગદૃષ્ટિમાં રહેલો જીવ અત્યંત આદરથી ધર્મતત્ત્વનું શ્રવણ કરે છે. સમજવાનો અને યાદ રાખવાનો પ્રયાસ કરે છે. પરંતુ સૂક્ષ્મબોધ ન હોવાના કારણે તેના તાત્ત્વિક રહસ્યાર્થી-ગૂઢાર્થો-૫૨માર્થોને તે પામી શકતો નથી. પોતાની ભૂમિકા મુજબ આત્મા વગેરે તત્ત્વનો ઊંડો બોધ હોવા છતાં પણ સમ્યગ્દર્શન ન પામવાના લીધે, પાંચમી દિષ્ટ ન મળવાથી, જ્ઞાનાવરણ-મોહનીય વગેરેનો ક્ષયોપશમ ન હોવાના લીધે સૂક્ષ્મબોધ અહીં નથી હોતો. અત્યંત વેધક દૃષ્ટિ, વિશિષ્ટ વિવેકદૃષ્ટિ, સૂક્ષ્મ તત્ત્વષ્ટિ ચોથી યોગદૃષ્ટિમાં હોતી નથી. કારણ કે વેદ્યસંવેદ્યપદ તેને હજુ સુધી પ્રાપ્ત થયું નથી. આ બધી બાબત વિશે વિશિષ્ટ છણાવટ આગળની ગાથામાં કરવામાં આવશે. (૨૨/૧૬)
=
=
Jain Education International
=
=
* પ્રાણાયામના પ્રકારોનો પરિચય છે
ગાથાર્થ :- વાયુને બહાર કાઢવો તે રેચક પ્રાણાયામ કહેવાય. શ્વાસ અંદર લેવો તે પૂરક કહેવાય. વાયુને અંદરમાં ભરી રાખવો તે કુંભક કહેવાય. આમ આ પ્રાણાયામ ત્રણ પ્રકારનો હોય છે.(૨૨/૧૭)
ટીકાર્થ :- વાયુને બહાર કાઢવો એ શ્વાસ કહેવાય. તે રેચક નામનો પ્રાણાયામ કહેવાય છે. પ્રાણવાયુને અંદરમાં લેવો તે પ્રશ્વાસ કહેવાય. તે પૂરક નામના પ્રાણાયામ તરીકે ઓળખાય છે. તથા પ્રશ્વાસ વાયુનું અંદર ફેફસામાં સ્તંભન કરવું/રોકી રાખવું કુંભક તરીકે પ્રસિદ્ધ છે. કુંભક કહેવાનું કારણ એ છે કે ૨. હસ્તાવશે ‘પૂર્વન:’ કૃત્યશુદ્ધ: પાઠઃ। ૨. હસ્તાવશે ‘'પ્રશ્વાસ' કૃત્યશુદ્ધ: પાઠ: । * ..*. વિઘ્નશ્ચયમધ્યવર્તી પાને દસ્તાવશે નાસ્તિ |
For Private & Personal Use Only
=
www.jainelibrary.org